________________
વ કથાનુયાત્ર—મહાવીર-તીર્થમાં રાહિણી જ્ઞાત કથાનક : સૂત્ર ૧૪૩
wwwm
કરીને બીજા દિવસે સૂર્યોદય થવા પર વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો બનાવ્યા. મિત્રો, જ્ઞાતિજને આદિને તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહવને આમત્રિત યાવત્ સમાનિત કરીને તે મિત્રો, જ્ઞાતિજના આદિ તથા ચારે પુત્રવધૂઓના કુલ ગૃહવની સમક્ષ મોટી પુત્રવધૂ ઉજ્ઞિકાને બાલાવીને આ પ્રમાણે કહ્યુ -
હે પુત્રી ! આજથી પાંચ વર્ષ પહેલાં આ મિત્રો, જ્ઞાતિજને આદિ તથા ચારે પુત્રવધૂએના કુલગૃહવની સમક્ષ મેં તારા હાથમાં પાંચ શાલિ અક્ષ આપ્યા હતા અને કહ્યુ હતુ કે હે પુત્રી! જ્યારે હું આ પાંચ શાલિઅક્ષત માંગું ત્યારે તું મારા આ પાંચ શાલિઅક્ષત મને પાછા આપજે. તેા તે વાન સત્ય છે ?'
ઉમિકાએ કહ્યુ –‘ હા, સત્ય છે.’ ધન્ય સાÖવાહ બાલ્યા તે હે પુત્રી !
મારા તે શાલી અક્ષત પાછા આપ.'
ઝિકાને બહારનું સેવા કાર્યં કરવાના આદેશ ૧૪૩. ત્યાર પછી ઉજિઝાએ તે ધન્યસા વાહની
વાતને સ્વીકારી, સ્વીકારીને જ્યાં કાઠાર હતા ત્યાં પહોંચી. પહોંચીને પાંચ શાલિ અક્ષત ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને ધન્ય સાવિાહની સમીપ આવીને બાલી- આ છે પાંચ શાલિઅક્ષત. ' આમ કહીને ધન્ય સા વાહના હાથમાં પાંચ શાલિના દાણા આપ્યા
ત્યારે ધન્ય સાથે વાહે ઉજિઝકાને સાગદ અપાવ્યા અને કહ્યુ', ‘પુત્રી ! આ તે જ ચાખાના દાણા છે અથવા બીજા છે? '
આ
ત્યારે ઉજિઝકાએ ધન્ય સાવાહને પ્રમાણે કહ્યુ...-‘હે તાત ! આજથી પાંચ વર્ષ પહેલાં આ મિત્રો અને જ્ઞાતિજનાના તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહવની સામે પાંચ દાણા આપીને તમે તેનું સંરક્ષણ અને સંવર્ધન કરો એમ કહેલું હતું તે સમયે
Jain Education International
For Private
૪૫ wwww
wwwwwww
મેં આપની વાત સ્વીકારી હતી, સ્વીકારીને તે પાંચ શાલિના દાણા ગ્રહણ કર્યા અને એકાંતમાં ચાલી ગઈ. ત્યારે મને આ પ્રમાણેના વિચાર ઉત્પન્ન થયા કે પિતાજીના કાઠારમાં ઘણાં જ શાલિ ભરેલ છે. જ્યારે માગશે ત્યારે આપી દઈશ. એમ વિચાર કરીને મેં તે દાણા ફેંકી દીધા અને મારા કામમાં લાગી ગઈ. તેથી હે તાત ! આ તે શાલિના દાણા નથી, બીજા છે.’
ત્યાર પછી ધન્ય સાથવાહ ઉજિઝકાની પાસેથી તે વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને ક્રુદ્ધ થયા. યાવત્ ક્રોધમાં આવીને લાલચાળ બની તેઓએ ઉજિઝકાને તે મિત્રો, જ્ઞાતિજના આદિની તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહવની સામે પાતાના કુલહની રાખ ફેંકનારી, છાણા થાપવાવાળી, કચરો કાઢવાવાળી પગધાવાના પાણી આપનારી, સ્નાનને માટે પાણી દેવાવાળી અને બહારનું દાસીનુ કા કરનારી તરીકે નિયુક્ત કરી.
જ્ડિકા સંબધી કથાના ઉપનય-
૧૪૫. આ પ્રમાણે ‘ હૈ આયુષ્યમાન ભ્રમણા ! આપણા જે સાધુ અને સાધ્વી યાવત્ પ્રવ્રજ્યા લઈને પાંચ (દાણાની સમાન) મહાવ્રતાના પરિત્યાગ કરી દે છે, તે ઉજિઝકાની જેમ આ જ ભવમાં ઘણાં શ્રમણા અને શ્રમણીએ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓનુ અવહેલનાનુ પાત્ર બને છે-યાવત્ અનંત સંસારમાં પટન કરશે. ’
ભાગવતીને ઘરની અંદરનુ` સેવા કાર્યં કરવા આદેશ
૧૪૬. આ જ પ્રમાણે ભાગવતીના વિષયમાં પણ જાણવું. વિશેષતા તે છે કે (તે પાંચ દાણા ખાઈ ગઈ હતી તેથી તેને) ખાંડવાવાળી, પીસવાવાળી, ઘંટલામાં દળીને ધાન્યના છેતરા ઉતારનારી, રાંધવાવાળી,પીરસવાવાળી, તહેવારના પ્રસંગ પર સ્વજનાના ધરે જઈને લાણી આપવાવાળી, ઘરમાં અંદરનુ દાસીનુ કામ કરવા
Personal Use Only
www.jainelibrary.org