SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ધર્મ કથાનુયાગ—મહાવીર-તીર્થં માં ક્રાણિકનું.. અને ધર્માંશ્રવણ કથાનક : સૂત્ર ૩૧૯ બનીને, અધ્યવસિત થઈને આત્મપરિણામાને તરૂપ પરિણત કીને, એકાગ્રપણે શ્રવણ કરીને, તદનુરૂપ ઉપયાગ યુક્ત બનીને તપ ભાવનામાં રમમાણ બનીને, એકાગ્ર-મના થઈને મનને અવછાદિત કરી અનન્યમન બનીને, જિન-વચન અને ધર્માનુરાગથી મનને અનુરજિત કરીને તથા ઉત્તમ કમળ સમાન વિકસિત નયન અને મુખવાળા બનીને અર્થાત્ પ્રસન્નપણે પ પાસના કરવા લાગ્યા. ધ - શાળાઓમાં, ઉદ્યાનોમાં, શિલ્પશાળાઓમાં, મઠામાં, દુકાનોમાં, બજારોમાં, રથગુહામાં, વાહનશાળાઓમાં, કોઠારામાં, શ્મશાનોમાં, શૂન્યાગારોમાં, ઘૂમતા ફરતા ભગવાનના સમવસરણ સ્થાનની શેાધ કરવા લાગ્યા. આવા પાઠ છે—પાતપાતાની ટાળી બનાવીને ] ઉત્કૃષ્ટ હર્ષાન્નત સુંદર મધુર ધાષ દ્વારા નગરીને ગજવતાં, ગરજતા વિશાળ સમુદ્રની જેવી બનાવતાં [ કચાંક પાઠ છે—પગના પ્રહારથી ભૂમિને કંપાવતા, આકાશતળને વિદારતા, એક જ દિશામાં એક બાજુ મુખ કરીને ] ચંપાનગરીની વચ્ચેાવચ્ચ થઈને નીકળ્યા, નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યા, આવીને ન અધિક દૂર કે ન અતિ નજીક એવા ઉચિત સ્થાને રહીને શ્રમણ ભગવાન મહાવીરના તીર્થંકર સ્વરૂપના પ્રકાશક એવા છત્રાદિ અતિશય નીરખ્યા, નીરખીને યાન-વાહનાદિ રોકયા, [કવચિત્ આવા પાઠ છે–રોકીને ઊભા રાખ્યા], રોકીને યાન-વાહનેામાંથી નીચે ઉતર્યા, ઉતરીને [ વાચનાન્તર-યાના છાયા, વાહના પાછા માકલ્યા, પુષ્પ-તાંબુલ વગેરે સચિત્ત પદાર્થ તથા શસ્રો અને પાદુકાઓ છાડયાઉતાર્યા, એકશાટિક ઉત્તરાસંગ કરીને, આચમન કરી મુખશુદ્ધિ કરીને, અભિગમપૂર્વક નેત્રોને કેન્દ્રિત કરીને સામા ચાલ્યા ]. જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને ઉચિત સ્થાને બેસી ઉપદેશવાણી સાંભળવા ઉત્સુક બની, નમસ્કાર કરતાં કરતાં, સંમુખ રહી વિનયપૂર્વક અંજલિ રચી પયુ પાસના કરવા લાગ્યા, કાયિક પર્યું પાસના રૂપે સમાધિસ્થ થઇ નિશ્ચળ, હાથપગને સંકારીને, હાથ જોડી અંજલિ રચી રહ્યા. વાચિક પયુ પાસનારૂપે ‘હે ભદન્ત ! આપે જે કહ્યું તે તે પ્રમાણે જ છે. હે ભતે ! તે જ સત્ય છે. હે પ્રભા ! તે જ સદેહરહિત છે. હે સ્વામી ! તે જ ઇચ્છિત છે, ભન્તે ! તે જ અત્યંત ઇચ્છવા યાગ્ય છે. ભગવન્ ! તે જ ઇચ્છિત-પ્રતીચ્છિત છે. એ જ અર્થ સત્ય છે એ જ પરમાર્થ છે.' આ રીતે અનુકૂળ વચના બાલતા રહ્યા. માનસિક પ પાસનરૂપે ચિત્તને સ્થિર કરીને મનને કેન્દ્રિત કરીને, લીન Jain Education International ભગવત-પ્રવૃત્તિ-નિવેદક દ્વારા કાણિક સમક્ષ ભગવાનના આગમનનુ. નિવેદન— ૩૧૯. ત્યાર બાદ તે પ્રવૃત્તિ-નિવેદકે આ વાત જાણી ત્યારે તે અતિ આનંદિત અને સંતુષ્ટ યાવત્ હૃદયથી પ્રસન્ન થયા અને સ્નાન યાવત્ અલ્પ પરંતુ મૂલ્યવાન આભૂષાથી શરીરને અલંકૃત કરી પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને 'પાનગરીની વચ્ચેાવચ્ચ થઈ જ્યાં કાણિક રાજાની બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યા, યાવન્દૂ કેણિક રાજા સિ`હાસન પર બિરાજ્યા અને તે વૃત્તાંતનિવેદકને પ્રીતિદાનરૂપે સાડાબાર લાખ સુવર્ણ મુદ્રાઓ આપી, તેનું સન્માન-બહુમાન કર્યું અને પછી તેને વિદાય કર્યા. કેણિકના ભગવાન મહાવીરના દર્શનાર્થે જવા સકલ્પ અને સ ઋદ્ધિ સહિત સમવસરણ તરફ પ્રસ્થાન— ૩૨૦. ત્યાર પછી બિબિસારપુત્ર કાણિક રાજાએ સેનાનાયકને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું – ‘ હે દેવાનુપ્રિય ! તરત જ અભિષેકહસ્તીરત્નને સજ્જ કરા અને અશ્વદળગજદળ-રથદળ તથા પાયદળની બનેલી ચતુરંગિણી સેના તૈયાર કરો. સુભદ્રા વગેરે રાણીએ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy