________________
te
mun
www
જે કન્યા, આ ભયંકર અસારરૂપી સાગર તું જલદીથી પાર કર મણ ર
એક દિવસની વાત છે; વાદળાના ગડગડાટથી દિશાઓ કાંપી રહી હતી, વીજળી પડી રહી હતી, રૈવતકના વનપ્રાન્તર સુસવાટા મારી રહ્યો હતો. સાધ્વી સમુદાય સાથે રાજીમતી શ્વેતક ગિરિ પર ચઢી રહી હતી, એકાએક ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યું, સારી સમુદાય આશ્રયની શોધમાં આમતેમ છૂટા પડી ગયા. વિખૂટી પડેલી રાજસીની જેમ રામતી એક અંધારી ગુફામાં આશરા લીધે!. રાજીમતોએ એકાંત સ્થાન જોઈને ભીનાં વસ્ત્રો સપૂર્ણ પણે ઉતારી નાખ્યાં અને એને સુકવવા માટે ત્યાં પાથરી દીધાં.
રાજીમતીના ફિટકારથી પ્રબુદ્ધ બનેલા રથનેમિ શ્રમણુ બનીને એ જ ગુફામાં પહેલેથી ધ્યાનમુદ્રામાં બેઠેલેા હતા. વીજળીના ચમકારમાં નિવસ્ત્ર રાજીમતીને જોઈને થમ વિચલિત થઈ ગયે. રામનીની દૃષ્ટિ પણ રીમ પર જઈ પડી. તે પેાતાનાં અંગોને છુપાવીને બેસી ગઈ, કાવલ રથનેમિએ મધુર સ્વરમાં કહ્યું : હું સુરૂપે, હું તને શરૂઆતથી જ ચાહત આવ્યો છું. તું મારા સ્વીકાર કર, હૂ તારા વિના જીવન ધારણ કરી શકતા નથી. તુ મારી મનોકામના પૂર્ણ કર વળી સમય આવે આાપણે બને સવમ પત્યુ કરી લેશું.'
ધર્મકથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન
mm
રથનૈમિષે પણ એ વખતે ભગવાન પાસે સવમ
રાજીમતીએ જોયું કે રથનેમિનું મનેબળ તૂટી ગયું છે. તે વાસનાથી વિલ થઈ સંયમથી વ્યુત થવા ઇચ્છે છે. એણે કહ્યું : ‘તું ચાહે ગમે તેટલે પણ સુંદર હૈાય તાપણુ હું તારી ઇચ્છા કરતી નથી, અંગધન કુલમાં ઉત્પન્ન થયેલા સાપ મરી જવાનું પસંદ કરે છે, પણ વમન કર્યું... હૈાય એવા વિષનુ પાન કરતા નથી. તો પછી તું આ પ્રકારની ઇચ્છા કેમ કરે છે ?” આ સાંભળી જેવી રીતે અંકુશથી હાથી વશ થઈ જાય છે તેવી જ રીતે રથનેમિનુ મન સયમમાં સ્થિર થઈ ગયું.
આ કથા-પ્રસંગ નારીની મહત્તાને પ્રગટ કરે છે. નારી સદા માનવની પથપ્રદર્શિકા રહી છે. જ્યારે માનવ પથ પરથી વિચલિત થયા છે, ત્યારે નારીએ જ એને સાચા રસ્તા બતાવ્યા છે. જેમકે, બ્રાહ્મી અને સુંદરીએ બાહુબલીને અહંકારના હાથી પરથી ઊતરવાની પ્રેરણા આપી હતી.
આ પ્રમાણે અરિષ્ટનેમિના યુગના અનેક શ્રમણાનું નિરૂપણુ આ અધ્યાયમાં થયુ છે. એની પછી પુરુષાદાનીય ભગવાન પાર્શ્વનાથના તીર્થ માં અંગતિ, સુપ્રતિષ્ઠિત, પૂર્ણભદ્ર વગેરેની બહુ જ સક્ષિપ્તમાં કથા છે. જિતશત્રુ અને સુષુદ્ધિ પ્રધાનની કથા અંગે આપવામાં આવી છે. એક કથામાં દુર્ગંધયુક્ત જવને શુદ્ધ કરવાની પદ્ધતિ પર ચિંતન કરવામાં આવ્યું છે. આધુનિક યુગની ફિલ્ટરપદ્ધતિ એ યુગમાં પ્રચલિત હતી. વિશ્વમાં કાઈ પણ પદાર્થ એકાંતરૂપમાં ન તા પૂ શુભ છે અને ન તા પૂર્વ અશુભ છે. પ્રત્યેક પદાર્થ શુક્રયા અશ્રુમમાં પરિવર્તિત થઈ જાય છે તથા પ્રત્યેક પદાર્થ અશુભમાંથી શુભમાં વિરતિત થઈ શકે છે. એટલે તર્માનસમાં કોઈપણ પ્રતિ ઘણુા કરવી અનુચિત છે, આ વાત પ્રસ્તુત સ્થાનકમાં સ્પષ્ટ કરવામાં આવી છે.
અહીં એક વાત યાદ રાખવા જેવી છે. ભગવાન યમદેવ અને ભગવાન મહાવીર આ બન્ને તીર્થંકરા સિવાય ના બાવીસ તીર્થંકરાના શ્રમો ચામ મહાવ્રતપાલક હતા. પણ બાવીસ તીર્થંકરાના શ્રમણાપાક દ્વાદસ છતા જ ધાતુ કરતા હતા. એમને માટે પાંચ જ અત્રત હતાં, ચાર નહી.૩
નિમ રાજિષ:
"
શ્રમણુ એ બને છે, જેને ખેાધિ પ્રાપ્ત હાય, તે ખેાધિ ત્રણ પ્રકારની છે, જેને સ્વયં પ્રાપ્ત થાય છે તે ‘સ્વયં બુદ્ધ' છે. જે કાઈને ઘટનાના નિમિત્તેથી બાધિ પ્રાપ્ત થાય છે તે ‘ પ્રત્યેકબુદ્ધ ' છે. અને જે ધિપ્રાપ્ત વ્યક્તિઓના ઉપદેશથી ભાધિલાભ કરે છે તે “ બુખાધિત '૪ છે. નમિ રાધા પ્રત્યેકબુદ્ધ છે.
૧. (ક) વાસુદેવે ય ણું ભણુઈ લુત્તકેસ' જિઈન્દ્રિય, સંસારસાગર ધાર, તર કન્ને લહુ લહુ I ઉત્તરાધ્યયન, ૨૨/૩૧ (બ) ઉત્તરાધ્યાન, ૨૨,૩૦
૨. (૪) ઉત્તરાધ્યયન, ૨૨, ૨
(ખ) ઉત્તરાધ્યયન, સુખખાધા, ૨૯૧
૩. તએ ખુદ ચતુશ્રી જિયસત્તસ્સ વિચિત્ત' 'કેવગૃિત્ત ચાૐામ ધર્મ
પરિક્રòઈ.ત. રૃચ્છામિ શુ હવે
અતિએ ૫'ચાદ્ભુત્વવ' સસખાળ્વય' ઉપસ'પજિતાયુ. વિદ્ધતિએ Iધર્મ યાનુયોગ, પૂ. ૫૪૨૨૨૪
૪. નદીસૂત્ર, સૂત્ર ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org