SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન ૨ ૭ જબૂદીપપ્રજ્ઞપ્તિ', કલ્પસૂત્ર, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર પ્રમાણે ઋષભદેવની નિર્વાણતિથિ મા વદ તેરશ છે અને તિલેયપણતિક તેમજ મહાપુરાણ પ્રમાણે માહ વદ ચૌદશ છે. મૂર્ધન્ય મનીષિઓનું એવું માનવું છે કે, ભગવાનની યાદમાં એ દિવસે શ્રમણેએ ઉપવાસ કર્યો અને આખી રાત્રિ ધર્મ–જાગરણ કર્યું. એટલે તે રાત્રિ “શિવરાત્રિ – ના નામથી પ્રસિદ્ધ થઈ. ઈશાનસંહિતામાં એ ઉલેખ છે કે, મહા વદ ચૌદશની મહારાત્રિમાં કટિ સૂર્ય પ્રભેપમ ભગવાન આદિ દેવ શિવગતિ પ્રાપ્ત થઈ જવાથી શિવ – એ લિંગમાંથી પ્રગટ થયા કે જેને નિર્વાણ પહેલાં આદિદેવ તરીકે ઓળખવામાં આવતા હતા તે હવે શિવપદને પામ્યા એટલે ‘શિવ કહેવાયા. ઋષભદેવનું મહત્ત્વ કેવલ જેન પરંપરામાં જ નથી, પરંતુ બ્રાહ્મણ પરંપરામાં પણ તે એક ઉપાસ્ય દેવ ગણાય છે. ડં. રાધાકૃષ્ણન, ડો. જિમર, પ્રો. વિરુપાક્ષ, વોડિયર વગેરે અનેક વિદ્વાનોએ એ સત્ય–તથ્યને સ્વીકાર કર્યો છે કે વેદમાં પણ ભગવાન ઋષભદેવને ઉલેખ થયો છે. વૈદિક ઋષિ ભક્તિભાવનામાં તકલીન થઈને મહાપ્રભુ ઋષભની સ્તુતિ કરત કહે છે: એ આત્માદ્રષ્ટા પ્રભો, પરમસુખ પ્રાપ્ત કરવા માટે અમે આપને શરણુ આવવા ઇચ્છીએ છીએ. ઋગવેદમાં અનેકસ્થાને ઋષભદેવને ઉલ્લેખ થયો છે. યજુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે;-મેં એ મહાપુરુષને જાણ્યા છે, જે સૂર્ય જેમ તેજસ્વી તથા અજ્ઞાન વગેરે અંધકારથી ખૂબ દૂર છે. એનું પ*િ જ્ઞાન કરવાથી મૃત્યુની પાર થઈ જવાય છે. મુક્તિને માટે એના સિવાય અન્ય કોઈ માર્ગ નથી. અથર્વવેદના ઋષિઓએ માનવોને એ પ્રેરણા આપી કે તેઓ ઋષભદેવનું આહવાન કરે. : હે સહચર, બંધુઓ, તમે આત્મીય શ્રદ્ધા દ્વારા એમના આત્મબલ અને તેજને ધારણ કરે.૧૦ કેમકે તેઓ પ્રેમના રાજા છે, એમણે એ સંધની સ્થાપના કરી છે, જેમાં પશુને પણ માનવ જેવાં માનવામાં આવે છે. તથા એને કોઈ પણ મારી શકે નહીં. વૈદિક ઋષિઓએ વિવિધ પ્રતીકે દ્વારા ઋષભદેવની સ્તુતિ પણ કરી છે. કોઈ સ્થાને તેઓ જાજવલ્યમાન અગ્નિના રૂપે, કોઈ સ્થાને પરમેશ્વરના રૂપે ૨, કેઈ સ્થાને રુદ્રના રૂપે, કે ઈ સ્થાને શિવના રૂપે ૧૪, કેઈ સ્થાને હિરય ગર્ભપના ૧. જે સે હેમંતાણું ત માસે પંચમે પકખે, માહ બહુલે તસ્સ | માહબહૂલસ્સ તેરસી પકુખેણું –જંબૂદીપપ્રજ્ઞપ્તિ, ૪૮, ૯૧. ૨, કલ્પસૂત્ર, ૧૯૯, ૫૮. ૩. ત્રિષષ્ટિ. ૧, ૬. ૪. માઘસ્સ કિહિ ચદસિ પુલ્વરહે ણિય જમણખતે અટ્ટાવયમિ ઉસ અજહેણ સમે ગુજmભિ તિલેયપરણુતિ. ૫. મહાપુરાણ, ૩૭, ૩ ૬. માધે કૃષ્ણ ચતુર્દસ્થામાદિદેવ મહાનિશિ, શિવલિંગ તદ્દભૂત કેટિ સૂર્ય સમપ્રભઃ, તત્કાલ વ્યાપિની ગ્રાહ્યા શિવ રાત્રિ વ્રતે તિથિ: I ઈશાનસંહિતા. ૭, મણસ્ય તે તીવષય પ્રતિમિર્યાર્ષિ વાચમૃતાય ભૂષન , ઇન્દ્ર ક્ષીતીમામાસ માનુષીણું વિશા દેવી નામૃત પૂવયાયા | ઋગ્વદ, ૨,૩૪,૨. ૮. ઋગવેદ, ૧૦,૧૬૬,૧ ૯. વેદાહમાં પુરુષ મહામાદિત્યવર્ણ તમસઃ પુરસ્સાર તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ, નાન્ય પત્થા વિઘતેઅયનાય. ૧૦ અહમચં વૃષભ યનિયાનાં, વિરાજત્ત્વ પ્રથમ મધ્યરાણામ અપાં ન પાતિમશ્વિના, હું વે ધિય, ઇન્દ્રિયેણ ઇન્દ્રિય દત્તભેજા –અથર્વવેદ, કારિકા; ૧૯,૪૨,૪ ૧૧. અથર્વવેદ, ૯,૪,૩; ૬,૪,૭; ૪૪,૧૮; ૧૨. અથર્વવેદ, ૯,૪,૭ ૧૩. (ક) ઋગ્વદ, ૧૦,૧૩૬,૨,૩૩,૧૫ (ખયજુર્વેદ, તૈત્તિરીય સંહિતા, ૧,૮૬, બાજસનેયી, ૩,૫૭,૬૩ ૧૪. પ્રભાસપુરાણ, ૪૯ ૧૫. (ક) ઋગવેદ, ૧૦,૧૨૧,૧ (ખ) તૈત્તિરીયા૨શ્યકભાષ્ય, સાયણાચાર્ય, ૫,૫,૧,૨ (ગ) મહાભારત, શાન્તિપર્વ, ૩૪૯ (ધ) મહાપુરાણ, ૧૨,૯પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy