________________
ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન
લખ્યું છે, કે દ્રવ્યનું દ્રવ્યમાં, દ્રવ્ય દ્વારા અથવા તો દ્રવ્યના હેતુથી જે અનુયોગ થાય છે, તેનું નામ દ્રવ્યાનુગ છે. એ સિવાય દ્રવ્યને પર્યાય સાથે અથવા દ્રવ્યને દ્રવ્યની સાથે જે વેગ (સંબંધ) થાય છે તે પણ દ્રવ્યાનુગ છે. એ પ્રમાણે બહુવચનદ્રવ્યોનું પણ સમજવું જોઈએ.
આગમ-સાહિત્યમાં કોઈ જગ્યાએ સંક્ષિપ્ત અને કોઈ જગ્યાએ વિસ્તારથી આ અનુયેગનું વર્ણન છે. આ વજ સુધી આગમોમાં અનુયોગાત્મક દૃષ્ટિથી કઈ ભિન્નતા નહોતી. પ્રત્યેક સૂત્રની ચારે અનુગ વડે વ્યાખ્યા કરવામાં આવતી હતી. આચાર્ય ભદ્રબાહુએ આ અંગે લખ્યું છે: કાલિક શ્રત અનુગાત્મક વ્યાખ્યાની દૃષ્ટિથી અપૃથફ હતું. બીજા શબ્દોમાં કહીએ તો, એમાં ચરણાકરણાનુગ વગેરેની અનુગચતુષ્ટયના રૂપે અવિભક્તતા હતી. આર્યવજ પછી કાલિકકૃત અને દૃષ્ટિવાદની અનુગા મક પૃથકતા (વિભક્તતા) કરવામાં આવી.
આચાર્ય મલયગિરિએ પ્રસ્તુત વિષયનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે: આર્યવાના સમય પર્યન્તના શ્રમણે તીણુ બુદ્ધિશાળી હતા તેથી અનુયોગની દૃષ્ટિથી અવિભક્ત રૂપે વ્યાખ્યા પ્રચલિત હતી. પ્રત્યેક સૂત્રમાં ચરણકરણનુયોગ વગેરેનું અવિભાગપૂર્વક વર્ણન હતું. મુખ્યતાની દૃષ્ટિથી નિર્યાતકારે અને કાલિકશ્રુતને સ્વીકાર કર્યો છે, અન્યથા અનુયોગને કાલિક–ઉત્કાલિક વગેરે બધામાં અવિભાગ હતે."
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ અંગે વિશ્લેષણ કરતાં લખ્યું છે: આર્ય વજી સુધી જ્યાં સુધી અનુગ અપૃથક હતા ત્યાં સુધી એક જ સૂત્રની ચારે અનુયેગના રૂપે વ્યાખ્યા કરવામાં આવતી હતી.
- જે અનુગેના વિભાગ કરવામાં આવે, તેમની જુદા જુદા વિભાગમાં વહેંચણી કરી દેવામાં આવે છે, ત્યારે તે સૂત્રમાં ચારેય અનુયોગ વ્યવચ્છિન્ન થઈ જશે. આ પ્રશ્નને ઉકેલ આપતાં ભાષ્યકાર લખે છે કે, જે સ્થાને કોઈ એક સૂત્રની વ્યાખ્યા ચારેય અનુગમાં થતી હતી, તે સ્થાને ચારમાંથી કોઈ એક અનુયોગના આધાર પર વ્યાખ્યા કરવાને અહીં મત છે.
આર્ય રક્ષિતની પૂર્વે અપૃથકત્વાનુગ પ્રચલિત હતા. એમાં પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા ચરણ-કરણ, ધર્મ, ગણિત અને દ્રવ્યની દૃષ્ટિથી આપવામાં આવતી હતી. આ વ્યાખ્યાપદ્ધતિ ઘણી કિલષ્ટ અને સ્મૃતિની તીણુતા પર અવલંબિત હતી. આર્ય રક્ષિતના ૧. દુર્બલિકા પુષ્યમિત્ર ૨, ફલ્યુરક્ષિત ૩. વિનય અને ૪, ગોષ્ઠામાહિલ એ ચાર મુખ્ય શિષ્ય હતા. વિન્દ્રય મુનિ મહાન પ્રતિભાસમ્પન્ન શીધ્ર ગ્રહણ કરનારી મનીષાવાળા હતા. આર્ય રક્ષિત શિષ્યમંડલીને આગમની વાચન આપતા, તે વખતે એને વિધ્ય મુનિ એ ક્ષણે જ ગ્રહણ કરી લેતા હતા. એટલે એમની પાસે આગમને અભ્યાસ કરવા માટે ઘણે બધે સમય બાકી રહેતા હતા. તેમણે આરક્ષિતને વિનંતી કરી. મારા માટે અભ્યાસ અંગે કઈ જુદી જ વ્યવસ્થા કરે. આચાર્ય પ્રસ્તુત કાર્ય માટે મહામેધાવી દુર્બલિકા પુષ્યમિત્રને નિયુક્ત કર્યા. અધ્યાપનરત દુબલિકા પુષ્ય મિત્રે કેટલાક સમય પછી આર્ય રક્ષિતને જણાવ્યું કે, આય વિધ્યને આગમવાચને દેવાના કારણે મારા પઠિત પાઠના
૧. છવાઇવસુતર પુણ્યાપુણ્ય ચ બન્ધ–મેક્ષી ચ
દ્રવ્યાનુયોગ-દીપઃ શ્રુતવિદ્યા લેકમાતનુતે ! –રત્નકરણ્ડ શ્રાવકાચાર ૪૬ દવ્યસ્સ જોડણુગો દવે દવેણુ દબૈદે વા દવ્યસ્સ પજવેણુ વ જોગ દણ વા જેગો બહુવયણુ એડવિ એવં તેઓ જે વા કહે અણુવતિ દવ્વાણુગ એ છે
–વિશેષાવશ્યક ભાષ્ય ૧૩૯૮-૮૯ ૩. જાવંત અજજવઈરા અપુહુરં કાલિઆણુ ઓગસ્સ !
તેણરેણુ પુહુરં કાલિઅસુઈ દિઠ્ઠિવાએ આ છે –આવશ્યકનિર્યુક્તિ, મલયગિરિ વૃત્તિ, ગાથા ૧૬૩, પૃ. ૩૮૩ ૪. યાવદાર્ય વજા-આર્ય વજસ્વામિને મુખ મહામતયસ્તાત્કાલિકાનુગમ્ય કાલિકડ્યુતવ્યાખ્યા આપૃથકત્વ-પ્રતિસૂત્ર .
ચરણકરણનુગાદિનામવિભાગના વર્તનમાસીત તદા સાધુનાં તીણપ્રજ્ઞત્વાન્ ! કાલિક ગ્રહણુ પ્રાધાન્યખ્યાપનાર્થમ
અન્યથા સર્વાનુમસ્યા પૃથકત્વમાસીત --આવશ્યકનિર્યુક્તિ પૃ. ૩૮૩ પ્રકા. આગમાદય સમિતિ, ૫. અપુહો અણિઓગે ચત્તારિ દુવાર ભારીએ એ પુતાણુઓગ કરણે તે અથ તઓવિ ચિ૭ના કિ વઈરેહિ પુહાં કયમહ તદણુતહિ ભણિ પમિ ! તરણેતરહિ તદભિહિય ગહિય સુત્રત્થ સારહિ –વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૨૨૮૬-૨૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org