SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સ્થાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન આગમસાહિત્ય ખૂબ વિરાટ અને વ્યાપક છે. જુદા જુદા સમયે એનું વગીકરણ કરવામાં આવ્યું છે. પ્રથમ વર્ગીકરણ પૂર્વ અને અંગ તરીકે કરવામાં આવ્યું છે. બીજ' વગીકરણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યના રૂપમાં કરવામાં આવ્યું છે. ત્રીજ વગીકરણ આર્ય રક્ષિત અનુગના આધારે કર્યું છે. એમણે સમગ્ર આગમસાહિત્યને ચાર અનુગમાં વિભક્ત કર્યું છે. અનુગ શબ્દ પર વિચાર કરીને પ્રાચીન સાહિત્યમાં લખવામાં આવ્યું છે: “મનુ–મોયHgn’–અનુજનને અનુગ કહ્યો છે. “મનુયોગન’ અહીં જોડવાના કે સંયુક્ત કરવાના અર્થ માં પ્રયોજાયેલ છે, જેનાથી પરસ્પર એકબીજાને સાંકળી શકાય. આ અર્થની સ્પષ્ટતા કરતાં ટીકાકાર લખે છે : જે ભગવતકથન સાથે સંયેજિત કરે છે તે “અનુગ” છે. અભિધાનરાજેન્દ્રકેશમાં લખવામાં આવ્યું છે કે, લઘુસૂત્રમાં મહાન અર્થ ને યોગ કરે તેને “અનુયોગ” કહેવામાં આવ્યો છે." અનુગ: એક ચિંતન અનુગ શબ્દ “અનુ’ અને ‘યોગ'ના સંગથી નિર્માણ થયું છે. “અનુ” ઉપસર્ગ છે જે અનુકલ અર્થવાચક છે. સૂત્રથી અનુકૂલ, અનુરૂપ કે સુસંગત સંગ તે અનુગ છે. બહત્કલ્પ'માં લખ્યું છે કે “અનુને અર્થ પશ્ચાત્ ભાવ અથવા સ્તક છે. આ દૃષ્ટિએ અર્થની પાછળ જનાર અથવા લધુસૂત્ર સાથે જેને યોગ છે તે અનુગ છે. આચાર્ય મલયગિરિ પ્રમાણે અર્થની સાથે સૂત્રની જે અનુકુળ પેજના કરવામાં આવે છે, એનું નામ અનુગ છે. અથવા સુત્રના પિતાના વાચ્યાર્થમાં જે રોગ થાય તે અનુગ છે. એ જ વાત આચાર્ય હરિભદ્ર, આચાર્ય અભયદેવે અને આચાર્ય શાન્તિચંદ્ર ૧૦ લખી છે. આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને પણ આ જ અભિપ્રાય છે. જૈન આગમ સાહિત્યમાં અનુગના વિવિધ ભેદ-પ્રભેદ છે. નંદીમાં આચાર્ય દેવવાચકે અનુગના બે વિભાગ કરેલા છે. એમાં દૃષ્ટિવાદના પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને યુલિકા એમ પાંચ ભેદ પાડવામાં આવ્યા છે, જેમાં અનુયોગને ક્રમ ચે છે. અનુગના મૂલપ્રથમાનુયોગ અને ગણ્ડિકાનુયોગ એમ બે ભેદ પણ પાડવામાં આવ્યા છે.૧૩ ' મૂલ પ્રથમાનુયોગ શું છે ? આ પ્રશ્ન પર વિચાર કરતાં આચાયે કહ્યું કે, મૂલપ્રથમાનુગમાં ભગવાન અહંન્તને સમ્યક્ત્વ પ્રાપ્તિ થઈ તે ભવના પૂર્વભવ, દેવલોકાગમન, આયુષ્ય, ચ્યવન, જન્મ, અભિષેક, રાજયશ્રી, પ્રવજ્યા તપ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થ પ્રવર્તન, શિષ્ય સમુદાય, ગણુ-ગણધર, આર્થિક, પ્રવતિની, ચતુર્વિધ સંઘનું પરિમાણુ, સામાન્ય કેવલી, મન:પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, સમ્યફ શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તર વિમાનમાં ગયેલા મુનિ, ઉત્તર વૈક્રિયધારી મુનિ, સિદ્ધ ૫. અs, ૧. સમવાયાંગ-૧૪, ૧૩૬ ૨. અહવા તે સમાસ દુવિહ પણુતં તું જહા–અંગપવિટ્ર અંગબાહિરં ચ ા નંદીસૂત્ર, ૪૩ ૩. (ક) આવશ્યક નિર્યુક્તિ, ૩૬૩-૩૭૭ (ખ) વિશેષાવશ્યકભાષ્ય ૨૨૮૪–૨૨૯૫ (ગ) દશવૈકાલિકનિયુક્તિ ૩ ટી. ૪. “ યુત સંધ્યતે ભગવદુકતાથેન સહેતિ યોગ અણુસૂત્ર મહાનર્થસ્તો મહતાર્થ સ્થાણુનાસ્ત્રેણ યોગ અનુયોગ.” અણુણ જોગે અણુ અણુ પછાભાવ યથેવ ય. જહા પછઅભિહિય સુત્ત થાવં ચ લેતાણુ છે –બહત્કલ્પ, ગા. ૧૦૦ સૂત્રસ્યાથેન સહાનુકૂલ જનમનુગઃ | અથવા અભિધે વ્યાપારઃ સૂત્રસ્ય યોગઃ, અનુકૂલેડનુરૂપ વા ગેડનુગઃ | યથા ઘટ શબ્દન ઘટસ્ય પ્રતિપાદનમિતિ | અવશ્યક નિર્યુક્તિ, મલય. . નિ. ૧૨૭ ૮. આવશ્યકનિર્યુક્તિ, હરિભદ્રીય વૃત્તિ ૧૩૦ ૯. (ક) સમવાયાંગ, અભયદેવવૃત્તિ ૧૪૭ (ખ) સ્થાનાંગ ૪, ૧, ૨૬૨. પૃ. ૨૦૦ ૧૦. જંબૂદીપપ્રાપ્તિ-પ્રમેયરત્ન મંજૂષાવૃત્તિ, પૃ. ૪-૫ ૧૧. અgોયણુમણુગો સુયસ્સનિયએણુ જમભિધેયણું વાવારે વાગે અણુ શુકલે વા વિશેષાવશ્યક ભાષ્ય, ગાઃ૧૩૮૩ ૧૨. પરિક્રમે, સુત્તાઈ, પુણ્વગએ, અનુગે, ચુલિયા-શ્રીમલયગિરિયા નંદીવૃત્તિ, પૃ. ૨૩૫ ૧૩. પઢમાણુગે, ગંડિયાણુગેશ્રી નંદીચૂર્ણ મૂલ, પૃ. ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy