________________
Jain Education International
For Private & Personal Use Only
શ્રી નંદલાલ તારાચંદ વોરા-મુંબઈ
શ્રી છોટાલાલ ધનજીભાઈ દોમડીયા
- મુંબઈ તેઓએ સ્વબળે સોના-ચાંદીના વ્યવસાયમાં જોડાઈ સફળ સુકાની બન્યા. શ્રી ગોંડલ દશા શ્રીમાળી વણિક બંધુ સમાજ અને કામદાર–દેમડીયા પરિવારને માતબર બનાવવાને, તેમને ફાળા નોંધનીય હતે. આપના નાના ભાઈ સ્વ. ચીમનલાલ ધનજીભાઈ દેમડીયા જેમણે આપના પિતાશ્રીને વારસા પુત્રી માં આરે પી ત્રણ ત્રણ પુત્રીઓને આમાથી મેહનઋષીજી મ.સ.ને અર્પણ કરી. બા. બ્ર. દર્શનપ્રભાજી, મ. ત. ડે, બા, બ્ર. સાવદિવ્યપ્રભાજી અને બા. બ્ર, અનુપમાજી H,H. M,A, જેવી સાવીએ થી શાસન આજ પણ ગૌરવાન્વિત થાય છે.
મૂળ વતન ચુડા (સુરેન્દ્રનગર), હાલ મુબઈ. સોળ વર્ષની નાની ઉંમરે મુંબઈ આવી સામાન્ય નોકરીથી શરૂઆત કરી, ક્રમે ક્રમે આગળ વધતાં વધતાં સને ૧૮૪૩ (તા. ૧૧-૫-૪૩)ના રે જ મોડર્ન ટયુબ એન્ડ સેનિટરી વેપારની સ્થાપના કરી. હાલમાં નિવૃત્તિ લઈ ધર્મ આરાધના , વ્રત સાધુ સાધવી એની સેવા ભક્તિમાં વધુ સમય વ્યતિત કરી, પુસ્તક પ્રકાશન આદિ કાર્યોમાં ઉત્કૃષ્ટ રસ લઈ, યથાશક્તિ તપ આદિ કરી જીવન સાથે ક કરી રહ્યા છે.
www.jainelibrary.org