________________
Jain Education International
ale Persopal Use Only
શ્રી દિનેશકુમાર ચંદ્રકાંત બેંકર
સીન્દ્રાબાદ
શ્રી ગણશી દેવરાજ
શ્રી જયંતિલાલ કે. પટેલ-સાણંદ
મુંબઈ
મનુષ્યજન્મ મહામૂલ્યવાન છે. મનુષ્યત્વ પામીને તેને સાર્થક કરવું એ જ મનુષ્યજન્મ પામ્યાને સાચે અને મૂળભૂત સિદ્ધાંત છે. સાથે અનેક નાનીમેટી સંસ્થાઓમાં મૂક સેવક બનીને સેવાઓ આપી છે. આપના ગુણે ભૂલી શકાય તેમ નથી. આપના અમે ઋણી છીએ. આપે આગમ અનુયોગ ટ્રસ્ટને તૃતીય શ્રેણીમાં દાન કરી ટ્રસ્ટના કાર્યને જે સહકાર આપેલ છે તે બદલ આપને આભાર.
તેઓ ઘણુ લાગણીશીલ, માયાળુ જૈન સમાજના મૂક સેવક, સેવાભાવી અને ધર્મ પ્રત્યેની અથાગ શ્રદ્ધાવાળા હતા. હાલ મુંબઈમાં વ્યવસાયી હોવા છતાં સાધુસાધ્વીજીની વૈયાવચ કરવી અને જૈન શાસનને પ્રગતિના પંથે લઈ જવો એ એમને મેટો ગુણ છે. તેઓ ટ્રસ્ટને અનુમોદન કરી ટ્રસ્ટના કામને સારો એ સહકાર આપેલ છે તે બદલ તેમને આભાર માનવામાં આવે છે.
તેઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું” છે, એન્જિનિયરિંગના ડબલ ગ્રેજયુએટ છે. B. E, (Mech), B.E, (Elect.), LL.B., M.I.E, હાલ તેઓ પેપરના વ્યવસાયમાં છે. જીવરાજપાર્ક સ્થાનકવાસી જૈન સંઘના તેઓ મંત્રી છે. તે ઉપરાંત સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાએલ છે. ધાર્મિક કાર્યોમાં આગળ પડતું કાર્ય કરે છે.
w.jainelibrary.org