________________
Jain Education
For private & Personal Use Only
સ્વ. શ્રી દલીચંદ અમૃતલાલ દેસાઈ
સ્વ. પૂ. સાંકળીબેન કપૂરચંદ ગાંધી
મુંબઈ
શ્રી મહાસુખભાઈ ભાઈલાલ સખીદાસ
અમદાવાદ
અમદાવાદ
RF
તેમને માયાળુ, મળતાવડે સ્વભાવ નાનીમોટી સંસ્થાઓમાં મૂક સેવા વગેરે સદ્દગુણોની સુવાસ અમારા જીવનમાં નવી પ્રેરણા આપી રહ્યાં છે. તેમના ધર્મ સરકારનું સુંદર માર્ગ દર્શન તેમણે તેમના સુપુત્રામાં કરેલ છે. તેમણે સ્થા. જૈન સંઘ (નારણપુરા) અમદાવાદના આપી સંઘને પાયા માંથી વિકસાવવા મદદ કરેલ છે. તેમણે ટ્રસ્ટના તૃતીયશ્રેણીના દાતા તરીકે નામ નોંધાવ્યું છે.
મેંદરડા નિવાસી વૃજલાલ કપૂરચંદ ગાંધીનાં પૂ. માતુશ્રીને સ્વર્ગવાસ સં’ ૨૦૩૬ના જેઠ સુદ-૮ તા. ૧૮-૬-૮૦ની રોજ થયો હતો. માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, કુટુંબવાત્સલ્ય, સોને સહકાર આપવાની ભાવના, ધર્મ પ્રત્યેની અતુટ શ્રદ્ધા, સાદાઈ, સંયમ અને સ્વાશ્રય આદિ અનેક સગશે એ એમનું મુખ્ય અંગ હતું. અને આવા સુસંસ્કાર તેઓએ પોતાના સુપરિવારને વારસામાં આપ્યા છે.
જન્મ સંવત ૧૯૭૮ પોષ વદ-૨, “વહેતા જળ નિર્મળા ભલા અને ધનદોલત દેતા ભલા” આ ઉક્તિ મુજબ આપ દેવ, ગુરૂ, ધર્મ માં સંપૂર્ણ શ્રદ્ધા રાખી માનવ જનમને સાર્થક કરી રહ્યા છે. આપને મળેલ લકમીનો સદુપયોગ કરી રહ્યા છે, આપ ધંધાના ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છેએ જૈન સમાજ માટે ગૌરવરૂપ છે.
www.jainelibrary.org