SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મકથાનુગ–ભરત ચક્રવતી-ચરિત્ર : સૂત્ર પ૩૧ ૧૨૩ તે તિમિર) ગુફા તરત જ એકદમ પ્રકાશમય, ઉદ્યોતમય અને જાણે કે દિવસને પ્રકાશવાળી બની ગઈ. તિમિસગુફાની મધ્ય ભાગમાં ઉન્મગ્ન નિમજલા મહાનત્રીઓતે તિમિગ્ર ગુફાની વચ્ચેના ભાગમાં ઉત્પન્ન જલા અને નિમગ્નજલા નામે બે મહા નદીઓ છે, જે નિમિસ ગુફાની પૂર્વની દીવાલમાંથી નીકળીને પશ્ચિમમાં સિંધુ મહાનદીને જઈને મળે છે. હે ભગવંત ! એમ કહેવાય છે કે ઉનમગ્નજલા અને નિમગ્નજલા મહાનદીઓ- તે કયા અર્થમાં ? હે ગૌતમ ! ઉન્મગ્નજલા મહાનદીમાં જે કંઈ તૃણ અથવા પત્ર, અથવા કાષ્ઠ, કંકર કે અશ્વ, હાથી, રથ અથવા યોદ્ધા, કે મનુષ્ય જે કંઈ નાખવામાં આવે કે પડી જાય તો ઉન્મગ્ન જલા મહાનદી ત્રણવાર ફંગોળી ફિંગોળી તેને બહાર ફેંકી દે છે. જો નિમર્મજલા મહાનદીમાં પત્ર, તૃણ, કાછ કે કંકર, અથવા અશ્વ, રથ, યોદ્ધો કે મનુષ્ય પડી જાય તો નિમગ્નજલા મહાનદી તેને ત્રણ વાર ઘુમાવીને પછી પોતાના મધ્યવહેણમાં ડુબાડી દે છે. એટલે હે ગૌતમ ! તેમને ઉન્મગ્નજલા અને નિમજલા મહાનદીઓ એમ કહેવામાં આવે છે. “હે દેવાનુપ્રિય! ઉમર જવા નિમગ્નજલા મહાનદીઓ પર રસેંકડો રસ્થંભોવાળો, અચલ, નિષ્કપ, અભેદ્ય આવરણવાળા, બન્ને બાજુ ઓએ આધારવાળે, સર્વરત્ના , સુખપૂર્વક પસાર કરી શકાય તેવો સેતુ બનાવો, બનાવીને મારી આજ્ઞા પૂર્ણ કર્યાની જાણ કરો.' ત્યાર બાદ તે વધુ કીરને ભારત રાજાને આદેશ સાંભળી હુષ્ટ-તુષ્ટ આનંદિત થઈ– યાવ-વિનયપૂર્વક આદેશ સ્વીકાર્યો, સ્ત્રીકારીને તરત જ ઉમેગ્ન-નિમજલા મહાનદીઓ પર સેંકડો સ્તંભોવાળો-પાવતુસુખપૂર્વક પસાર કરી શકાય તેવો સેતુ બનાડો, બનાવીને જ્યાં ભરત રાજા હતો ત્યાં આધ્યો, આવીને-પાવતુ-આશા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર બાદ ભરત રાજા કન્ધાવાર તથા સેના સહિત સેંકડો સ્તંભોવાળા–પાવતુસુખપૂર્વક પસાર કરી શકાય તેવા સેતુ દ્વારા ઉમગ્ન અને નિમગ્ન જલા મહાનદીઓ પાર કરી ગયો. તિમિસ ગુફાના ઉત્તર દિશાના દ્વાર દ્વારા આપમેળે માગ આપવો– પ૩૨. ત્યાર બાદ તિમિસ્ત્ર ગુફાના ઉત્તર બાજુના દર- ' વાજાનાં બારણાં પોતાની મેળે જ ક્રૌંચ પક્ષીના અવાજ જે અવાજ કરવા રાાથે પોતાનું ન છોડી ખસી ગયાં એટલે કે ઊઘડી ગયાં. ઉત્તર ભારતમાં સુસેન સેનાપતિએ કરેલ અવાડ ચલાતને પરાજય૫૩૩. તે કાળે તે સમયે ઉત્તરાર્ધ ભરત વર્ષમાં ઘણા આવાડ ચિલાકો (એક પ્રકારના રખડતા ભીલ જેવી જાતિના લોકો) વસતા હતા. તે લોકો ધનાઢય, અભિમાની, બળવાન,વિપુલ ભવનશયનાસન-થાનવાહનવાળા, બહુ ધનવાળા, બહુ સોનું-રૂપુ ધરાવતા, આદાન-પ્રદાનથી ધનને વધારનારા, પ્રચુર. ખાન-પાન વહેચનારા, બહુ દારસી-દાસવાળા, અનેક ગાયભેંસ-બળદ આદિ પ્રાણીઓના માલિક, ઉન્મ-નિમગ્નજલા મહાનદીઓ પર વકીરત્ન દ્વારા સેતુ–નર્માણ અને ભરતનું સન્યસહ ઉતરાણ૫૩૧. ત્યાર પછી ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માગવાળે તે ભરત રાજા અનેક રાજાઓ વગેરેથી વીંટળાઈને મહાન સિંહનાદ કરતો-કાવત્ સિંધુ મહાનદીના પૂર્વ કિનારે થઈને જય ઉમેગ્નજલા મહાનદી હતી ત્યાં આવ્યો, આવીને પોતાના વધ કરનને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy