________________
શ્રી કાંતિલાલ મનસુખલાલ શાહ
અમદાવાદ
ကွ
તેઓ સામાજિક કાર્યકર તથા ગરીબોના બેલી છે. તેમ જ ખાટાદ સપ્રદાયના અગ્રગણ્ય છે. કેમિકલ્સના અગ્રગણ્ય વેપારી છે. સ્થા. સમાજમાં આગવું સ્થાન ધરાવે છે.
સ્વ. પૂ. માતુશ્રી સુરજબેન
પરયાત્તમદાસ
શા, ગિરધરલાલ પુષોત્તમદાસના પૂ. માતૃશ્રી સ્વ. સુરજબેન પરષોત્તમદાસ સરલ સ્વભાવના અને ખૂબ જ ધાર્મિકવૃત્તિવાળા હતા. તેમણે વર્ષી તપની આરાધના કરેલી હતી. તેમના જન્મ સાઁવત ૧૯૫૮ અને સ્વવાસ સ, ૨૦૨૮ માં થયા હતા.
શ્રી ચીમનભાઇ ડોસાભાઈ પટેલ
સાણંદ મૂળ સાણના વતની, હાથ નિવાસ અમદાવાદ તેમના જન્મ ૧૯૬ માં થયું. તા. મેટ્રીયુ તૈયન પરીક્ષા ૧૯૩૯માં પાસ કરી- પરીક્ષા પાસ કરી ધધાર્થે અમદાવાદ આવ્યા અને નાના પાયા પર અનાજની ધધો શરૂ કર્યો. ધામાં પ્રગતિ થતા કાલુપુર ચેખાબારમાં પટેલ ચીમનલાલ ડોસાભાઈ ની જનરલ મરચન્ટ એન્ડ કમીશન એજન્સી પેઢી કરી. ધી અમદાવાદ ગ્રેઈન મર્ચન્ટ એસા, માં પાંચવ વાઈસ પ્રેસીડેન્ટના ચેહા પર રહ્યા. અને હાલ ખોખરા મહેમદાવાદ અમદાવાદ ગ્રેઈનરચન્ટ ચ્યુરશુળ વેરાઉસ ચાલે છે તેમાં વાઈસ પ્રેસીડેન્ટ તરીકે સેવા આપે છે.