________________
Jain Education International
For Private & Personal Use Only
શ્રી જાદવજીભાઈ મોહનલાલ શાહ
અમદાવાદ
સ્વ. શ્રી જયંતીલાલ મનસુખલાલ
લોખંડવાળા
અમદાવાદ આજે આપે સ્થૂળ સ્વરૂપે અમારી સમક્ષ નથી એ વાસ્તવિકતા હજુ અમારૂં મન સ્વીકારી શકતું નથી, પળે પળે આપની સ્મૃતિ અમારા હદયને શાક સભર કરી દે છે. આપની પુણ્ય સ્મૃતિ અમારા હૃદયમાં હમેશા તાજી રહેશે. આપે અમદાવાદના એક પ્રમુખ લોખંડના વેપારી તરીકે સ્થાન જમાવેલ છે. આપના સુપુત્ર નવીનભાઈ તેમજ આપનાં ધર્મપત્ની ખુબજ દયાળુ અને ધર્મભાવના વૃત્તિવાળા છે..
તેઓ અમદાવાદના શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ (નગરશેઠને વડ) તથા શ્રી ઝાલાવાડ દશાશ્રીમાળી સ્થા. જૈન જ્ઞાતિ બંધારણ અમદાવાદના પ્રમુખ છે. તેમ જ નારણપુરા સ્થા. જૈન સંધની મેનેજિંગ કમિટીના સભ્ય છે. તેઓ વ્યવસાયી હોવા છતાં દિવસના મોટા ભાગને સમય ઉપરની સંસ્થાઓમાં ફાળવી પ્રશંસનીય સેવા બજાવી રહ્યા છે અને સંતસતીજીએની વૈયાવચ અને સંતસમાગમ એ તેમને પ્રિય વિષય છે.
www.jainelibrary.org