________________
તૃતીય શ્રેણી
Jain Educonternational
S
e
Only
સ્વ. શ્રી કાંતિભાઈ જીવણભાઈ શાહ
શ્રી શાંતિલાલ ટી. અજમેરા-અમદાવાદ
શ્રી શિવલાલ તલકશીભાઈ અજમેરા
s
સ્વર્ગવાસ તા. ૮-૧૧-૧૯૭૧, જેઓ ઘણી લાગણીશીલ માયાળુ, જૈન સમાજના મૂકસેવક, સેવાભાવી અને ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધાવાળા હતા. શ્રી. સ્થા. જૈન સંઘ સોસાયટીના પાયાના પથ્થર સમા ધર્મ પ્રેમી શ્રી કાંતિભાઈનું ઋણ ભવોભવ ચૂકવી શકાય તેમ નથી. તેમની ધર્મભાવના તીવ્ર હતી.
દાનવીર અને ધર્મ પ્રેમી, પાંચકુવા અમદાવાદમાં અગ્રગણ્ય સ્થાન તેમ જ સ્થા જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન અને શ્રીમતી ચંદ્રાબેન શાંતીલાલ ટી. અજમેરા ના નામથી કાયમી માનવરહિત રોજનામાં ૧,૦૦,૦૦૧/-નું દાન આપેલ છે. શ્રી સ્થા. જૈન સંધ (નારાયણપુરા) ના પ્રમુખ છે.
આપની સરળતા, કુટુંબવાત્સલ્ય, સ્મરણીય છે. જેવી તમારી મમતા હતી, તેવી તમારી સમતા હતી. જેથી તમારી ધર્મભાવના હતી તેવી તમારી મંગલકામના હતી. તેમના સુપુત્ર મણીલાલ શિવલાલ અજમેરા તમારા નામના ટ્રસ્ટ દ્વારા પરમાર્થ ના કાર્ય ચલાવે છે.
www.jainelibrary.org