SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ૨-૫. મૂલ નક્ષત્રમાં જન્મ-યાવ-નિર્વાણ પામ્યા. શીતલનાથ અરહનના પાંચ કલ્યાણકો પૂર્વાષાઢા નક્ષત્રમાં થયા. અરહંત વિમલનાથના પાંચે કલ્યાણકો ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થયા. અરહ`ત અનંતનાથના પાંચે કલ્યાણકો રેવતી નક્ષત્રમાં થયા. અરહંત ધમ નાથના પાંચે કલ્યાણકો પુષ્પ નક્ષત્રમાં થયા. અરહંત શાંતિનાથના પાંચે કલ્યાણકો ભરણી નક્ષત્રમાં થયા. અરહંત કુંથુનાથના પાંચ કલ્યાણકો કૃતિકા નક્ષત્રમાં થયા. અરહંત અરનાથના પાંચ કલ્યાણકો રેવતી નક્ષત્રમાં થયા. અરહંત મુનિસુવ્રતના પાંચ કલ્યાણકો શ્રાવણ નક્ષત્રમાં થયાં. અરહંત નમિનાથના પાંચ કલ્યાણકો અશ્વિની નક્ષત્રમાં થયા. અરહંત નેમિનાથના પાંચ કલ્યાણકા ચિત્રા નક્ષત્રમાં થયા. અરહંત પાર્શ્વનાથના પાંચ કલ્યાણકો વિશાખા નક્ષત્રમાં થયા. શ્રમણ ભગવાન મહાવીરના પાંચ કલ્યાણકા હસ્તાત્તરા નક્ષત્રમાં થયા, જેમ કે ૧. ભગવાન મહાવીર હસ્તાત્તરા નક્ષત્રમાં દેવલાકમાંથી ૫વીને ગર્ભમાં આવ્યા ૨. ભગવાન હસ્તાત્તર નક્ષત્રમાં દેવાન દાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં સ'ક્રાંત થયા, ૩. ભ. મહાવીર હસ્તાત્તરા નક્ષત્રમાં જન્મ્યા. ૪. ભ. મહાવીર હસ્તાત્તરા નક્ષત્રમાં દીક્ષિત થયા. ૫. ભ. મહાવીરને હસ્તાત્તરા નક્ષત્રમાં અન’ત, અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, પૂણ, પરિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયાં. Jain Education International ધ કથાનુયાગ—તીર્થંકર સામાન્યઃ સૂત્ર ૪૪૩ શિખિકા અને શિખિકાવાહકા— ૪૪૦. આ ચાવીસ તીર્થંકરોની ચાવીસ શિબિકાએ (પાલખી) હતી, તેમનાં નામ નીચે પ્રમાણે હતાં— ૧. સુદર્શના, ૨. સુપ્રભા, ૩. સિદ્ધાર્થા, ૪. સુપ્રસિદ્ધા, ૫. વિજયા, ૬. વૈજયંતી ૭. જયંતી, ૮. અપરાજિતા, ૯. અરુણપ્રભા, ૧૦. ચન્દ્ર પ્રભા, ૧૧. સૂર્ય પ્રભા, ૧૨. અગ્નિપ્રભા, ૧૩. સુપ્રભા, ૧૪. પંચવર્ણા, ૧૫. સાગરદત્તા, ૧૬. નાગદત્તા, ૧૭. અભયકરા, ૧૮. નિવૃત્તિકરા, ૧૯. મનેારમા, ૨૦.મનેાહરા, ૨૧ દેવકુરા, ૨૨. ઉત્તરકુરા, ૨૩. વિશાલા, ૨૪. ચંદ્રપ્રભા. સ-જગવત્સલ આ સઘળા જિનવરે દ્રોની શિબિકાએ બધી ઋતુઓમાં અનુકૂળ છાયાવાળી હતી. આ શિબિકાઓને આગળના ભાગમાં હર્ષ થી પુલકિત થયેલા મનુષ્યા અને પાછળના ભાગે પોતાની ઇચ્છા મુજબ વિકુવિત કરેલા ચંચલ કુંડળા અને આભૂષણા ધારણ કરનારા અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર ઊંચકતા હતા. પૂર્વ દિશામાં દેવા, દક્ષિણમાં નાગે, પશ્ચિમમાં અસુરો અને ઉત્તરમાં ગરુડા રહી આ શિબિકાઓનું વહન કરતા હતા. દીક્ષા-નગરા— ૪૪૧. તીથકર ઋષભ અરહંત વિનીતાનગરીમાંથી, અરિષ્ટનેમિ અરRs'ત દ્વારિકાનગરીમાંથી અને બાકીના તીર્થંકરો પોતપાતાની જન્મભૂમિના નગરોમાંથી અનગારિક પ્રવ્રજ્યા માટે નીકળ્યા હતા. દીક્ષાકાળે એક દૃષ્ય ૪૪૨. સઘળા ચાવીશે તીર્થંકરોએ એક દૃષ્ય (વસ્ત્ર) ધારણ કરી દીક્ષા લીધી હતી, કોઈએ પણ અન્યલિંગ, ગૃહસ્થલિંગ અથવા કુલિંગ અવસ્થામાં દીક્ષા લીધી ન હતી. સહદીક્ષિતાની સખ્યા-~~ ૪૪૩. ભગવાન મહાવીરે એકલા, મલ્લિનાથ અને પાર્શ્વનાથે ત્રણસા ત્રણસા પુરુષા સાથે અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy