________________
ધર્મ થાનગ–તીર્થકર સામાન્ય સૂત્ર કરવું
૧. ઉષભ, ૨. અજિત, ૩. સંભવ, ૪. અભિનંદન, ૫. સુમતિ, ૬પદ્મપ્રભ, ૭. સુપાર્શ્વ, ૮. ચંદ્રપ્રભ, ૯, સુવિધિ, ૧૦. શીતલ, ૧૧. શ્રેયાંસ, ૧૨. વાસુપૂજ્ય, ૧૩. વિમલ, ૧૪. અનંત, ૧૫. ધર્મ, ૧૬. શાંતિ, ૧૭. કુંથુ, ૧૮. અર, ૧૯. મલિ, ૨૦. મુનિસુવ્રત, ૨૧. નમિ, ૨૨. નેમિ, ૨૩. પાર્શ્વ ૨૪. વર્ધમાન.
૧. ચન્દ્રાનન, ૨, સુચન્દ્ર, ૩. અગ્નિસેન, ૪. નંદિસેન, ૫. ઋષિદત્ત, ૬. વ્રતધારી, ૭. સોમચન્દ્ર, ૮.યુક્તિસેન, ૯. અજિતસેન, ૧૦. શિવસેન, ૧૧. દેવશર્મ, ૧૨. નિક્ષિપ્તશસ્ત્ર ૧૩. અસંજવલ, ૧૪. અનંતક, ૧૫. ઉપશાંત, ૧૬. ગુપ્તિસેન, ૧૭. અતિપાર્થ ૧૮. સુપાર્શ્વ, ૧૯. મરુદેવ, ૨૦. ધર, ૨૧. શ્યામકોષ, ૨૨. અગ્નિસેન, ૨૩, અગ્નિપુત્ર, ૨૪. વારિણ. જબૂદીપના ઐરાવત ક્ષેત્રના ભાવિ
તીથી કરો૪૨૩. જમ્બુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સપિંણીમાં ચોવીશ તીર્થકર થશે, જેમ કે
૧. સુમંગલ, ૨. સિદ્ધાર્થ, ૩. નિર્વાણ, ૪. મહાયશ, ૫. ધર્મધ્વજ, ૬. શ્રીચન્દ્ર, ૭. પુષ્પકેતુ, ૮. મહાચંદ્ર, ૯. શ્રુતસાગર, ૧૦. પુણ્યક ૧૧. મહાદેવ, ૧૨. સત્યસેન, ૧૩. શૂરસેન, ૧૪. મહાસેન, ૧૫. સર્વાનન્દ, ૧૬. દેવપુત્ર, ૧૭. સુપાર્થ, ૧૮. સુવ્રત, ૧૯. સુકોશલ, ૨૦. અનંતવિજય, ૨૧, વિમલ, ૨૨. ઉત્તર, ૨૩. મહાબલ, ૨૪. દેવાનંદ.
જબૂદ્વીપમાં તીર્થકરો– ૪૨૪. હે ભગવંત! જંબુદ્વીપમાં જઘન્યપણે અને
ઉત્કૃષ્ટપણે કુલ મળીને કેટલા તીર્થકરો થાય છે?
હે ગૌતમ ! બધા મળીને જઘન્યપણે ચાર અને ઉત્કૃષ્ટપણે ચોત્રીસ તીર્થંકરો થાય છે.
જંબુદ્વિપના તીર્થકરોની ઉત્કૃષ્ટ સંખ્યા૪૨૫. જંબુદ્વીપમાં ઉત્કૃષ્ટપણે ચોત્રીસ તીર્થંકરો
થાય છે. જબૂદ્વીપના ભારતવર્ષમાંના તીર્થકરોના
નામ૪૨૬, હે ભગવંત! જંબુદ્વીપના ભારતવર્ષમાં વર્ત
માન અવસર્પિણીમાં કેટલા તીર્થકર કહ્યા
પિતા૪૨૭. જંબૂઢીપના ભારતવર્ષમાં વર્તમાન અવ
સર્પિણીના ચોવીશ તીર્થકરોના પિતાનાં નામો આ પ્રમાણે છે- જેમ કે
૧. નાભિ, ૨. જિતશત્રુ, ૩. જિતારિ, ૪. ૪. સંવર, ૫. મેઘ, ૬. ધર, ૭. પ્રતિષ્ઠ, ૮. મહાસેન, ૮. સુગ્રીવ, ૧૦. દઢરથ, ૧૧. વિષ્ણુ, ૧૨. વાસુપૂજ્ય, ૧૩. કૃતવર્મા, ૧૪. સિંહસેન, ૧૫. ભાનુ, ૧૬. વિશ્વસેન ૧૭. સૂર, ૧૮. સુદર્શન, ૧૯. કુંભ ૨૦. સુમિત્ર, ૨૧. વિજય, ૨૨. સમુદ્રવિજય, ૨૩. અશ્વસેન, ૨૪. સિદ્ધાર્થ
તીર્થ-પ્રવર્તક જિનવરોના આ પિતાઓ બધા ઉચ્ચ, તેજસ્વી કુળના અને ગુણવાન વિશુદ્ધ વંશના હતા.
માતા૪૨૮. જંબુદ્વીપ દ્વીપના ભારતવર્ષના વર્તમાન અવ
સર્પિણીના તીર્થકરોની માતાઓનાં નામ આ પ્રમાણે છે– [સંગ્રહણી ગાથાનો અર્થ
૧. મરુદેવી, ૨. વિજયા, ૩. સેણા, ૪. સિદ્ધાર્થા, ૫. મંગલા, ૬. સુસીમા, ૭. પૃથ્વી, ૮. લમણા, ૯, રામા, ૧૦. નંદા, ૧૧. વિષણુ, ૧૨. જયા, ૧૩. શ્યામા, ૧૪. સુયશા, ૧૫. સુવ્રતા, ૧૬. અચિરા, ૧૭. શ્રી, ૧૮. દેવી, ૧૯. પ્રભાવતી, ૨૦. પદ્મા, ૨૧. વપ્રો, ૨૨. શિવા, ૨૩. વામાં, ૨૪. ત્રિશલા.
છે?
હે ગતમ! ચોવીસ તીર્થકર કહ્યા છે, જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org