________________
ધર્મ થાનગ—તીર્થકર સામાન્યઃ સૂત્ર કરવા
-
૧. પદ્મ, ૨. પાગુલમ, ૩. નલિન, ૪. નલિનગુલમ, ૫. પદ્મધ્વજ, ૬. ધનુધ્વજ, ૭. કનકરથ, ૮. ભરત. “મહાપદ્મ જિન-ચરિત્ર સમાપ્ત”
૮. તીર્થકર–સામાન્ય અઢી કપમાં અરહેતાદિવંશ-સમુત્પત્તિ– ૪૦૪. જંબુદ્વીપમાં ભારત અને ઐરાવતક્ષેત્રમાં એક
સમયે એક યુગમાં બે અહંન્દુ વંશ ઉત્પન્ન
થયા છે, થાય છે અને થશે. ૪૦૫. જંબૂદ્વીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં
એક સમયમાં એક યુગમાં બે ચક્રવતી–વંશ
ઉત્પન્ન થયા છે, થાય છે અને ઉત્પન્ન થશે. ૪૦૬, જંબૂદ્વીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં
એક સમયે એક યુગમાં બે દશારવંશ ઉપન્ન ' ' થતા, થાય છે અને ઉત્પન્ન થશે. ૪૦૭. જંબૂદ્વીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં
પ્રત્યેકમાં અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં
આ ત્રણ વંશ ઉત્પન્ન થયા હતા, થાય છે અને ઉત્પન્ન થશે, તે આ પ્રમાણે-અહંતવંશ,
ચક્રવતી વંશ અને દશારવંશ. ૪૦૮. એ જ રીતે પુષ્કરવર દ્વીપાઈ, પૂર્વાર્ધ અને
પશ્ચિમાધ માટે પણ સમજવું.
અઢી દ્વીપમાં અરહંતાદિની ઉત્પત્તિ ૪૦૯. જંબુદ્વીપના ભરત–ઐરાવત વર્ષમાં એક
સમયે એક યુગમાં બે અરહંતો ઉત્પન્ન થયા
છે, થાય છે અને થશે. ૪૧૦. જંબુદ્રીપના ભરત-ઐરાવતવર્ષમાં એક સમયે
એક યુગમાં બે ચક્રવર્તી એ ઉત્પન્ન થાય છે,
થાય છે અને થશે. ૪૧૧. જંબૂદીપના ભરત-ઐરાવત વર્ષમાં એક
સમયે એક યુગમાં બે બલદેવ ઉત્પન્ન થયા
હતા, થાય છે અને થશે. ૪૧૨. જંબુદ્વીપના ભરત-ઐરાવત વર્ષમાં એક
સમયે એક યુગમાં બે વાસુદેવ ઉત્પન્ન થયેલા, થાય છે અને ઉત્પન્ન થશે.
૪૧૩. જંબુદ્વિીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં
પ્રત્યેકમાં પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સપિંણીમાં ત્રણ ઉત્તમ પુરુષે ઉત્પન્ન થયા હતા, થાય છે અને ઉત્પન્ન થશે, તે આ પ્રમાણે–
અરહંત, ચક્રવર્તી, બલદેવ-વાસુદેવ. ૧૪. તે જ રીતે પુષ્કરવર દ્રીપાધના પૂર્વાધ-પશ્ચિ
માર્ધમાં પણ સમજવું. જબૂદીપના ભરત–રાવતમાં ઉત્તમ
પુરુષો૪૧૫. જંબુદ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં
પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ચોપન ચોપન ઉત્તમ પુરુષ ઉત્પન્ન થયા હતા, ઉપન્ન થાય છે અને ઉત્પન્ન થશે, તે આ રીતેચોવીસ તીર્થંકર, બાર ચક્રવતી, નવ બલદેવ અને નવ વાસુદેવ.
ઘાતકીખંડમાં ઉત્તમ પુરુષ– ૪૧૫. ધાતકીખંડ દ્વીપમાં ઉત્કૃષ્ટપણે અડસઠ અર
હંતો ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. ૪૧૭. એ જ પ્રમાણે ચક્રવતી, બળદેવ અને વાસુદેવ
સમજવા.
પુષ્કરર કીપાધ માં ઉત્તમ પુરુ – ૪૧૮. પુષ્કરવર દ્વીપાધમાં ઉત્કૃષ્ટપણે અડસઠ અર
હંતો ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. ૪૧૯. એ જ રીતે ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ
સમજવા. જબૂદીપના મહાવિદેહક્ષેત્રમાં અરહંતાદિની
ઉત્પત્તિ– ૪૨૦. જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં જઘન્યપણે ચાર
અરહંત, ચાર ચક્રવતી ચાર બલદેવ અને ચાર વાસુદેવ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય
છે અને ઉત્પન્ન થશે. ૪૨૧. જંબૂદ્વીપવતી સુમેરુપર્વતની પૂર્વમાં સીતા
મહાનદીની ઉત્તરમાં ઉત્કૃષ્ટપણે આઠ અહંતુ, આઠ ચક્રવર્તી, આઠ બલદેવ અને આઠ વાસુદેવ ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે.
જબૂદીપના ઐરાવત ક્ષેત્રમાં તીર્થકરે– ૪૨૨. જંબૂદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આ વર્તમાન)
અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકર થઈ ગયા. તેમનાં નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org