________________
. ધર્મકથાનગ–મહાપદ્મ-ચરિત્ર: સૂત્ર ૩૮ર
૩૯૨. પાંચ કામગુણ કહ્યા છે. જેમ કે-શબ્દ-વાવ
સ્પર્શ. ૩૯૩. છ જવનિકાય નિરૂપ્યા છે, જેમ કે–પૃથ્વીકાય- યાવતુ-ત્રસકાય.
તે જ રીતે તે અહં છે પૃથ્વીકાય નિરૂપશે
જેમ કે,-પૃથ્વીકાય-યાવતુ-ત્રસકાય. ૩૯૪. જે રીતે મેં નામોલ્લેખપૂર્વક સાત ભયસ્થાન કહ્યાં છે, જેમ કે-ઈહલોક-પાવતુ-પરલોકભય.
તે પ્રકારે અહંત મહાપદ્મ પણ શ્રમણોને
સાત ભયસ્થાનો કહેશે. ૩૯૫. એ જ રીતે આઠ સદસ્થાન, નવ બ્રહ્મચર્ય
ગુપ્તિ, દશ શ્રમણધર્મ-પાવતુ-તેત્રીસ આશા
તના પર્યત સમજવું. ૩૯૬. હે આર્યો ! જે રીતે મેં શ્રમણ નિર્ગોને માટે
નગ્નભાવ, મંડપણું, અસ્નાન, અદંતધાવન, છત્રરહિત રહેવું, જોડા ન પહેરવા, વાહનનો ઉપયોગ ન કરવો, ભૂમિ-શમ્યા, ક્ષકશયા, કાઠશય્યા, કેશલોચ, બ્રહ્મચર્યપાલન, ગૃહસ્થના ઘેરથી આહાર આદિ લાવવાનું, માન-અપમાન પ્રતિ સમભાવપૂર્વક રહેવું વ. નિરૂપણ કરેલું છે,
તે જ પ્રકારે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ નિગ્રંથો માટે નમભાવ-પાવતુ-માનાપમાન
પ્રતિ સમભાવપૂર્વક રહેવાની નિરૂપણ કરશે. ૩૯૭. હે આર્યો ! મેં શ્રમણ નિગ્રંથો માટે આધાકર્મ
ઔદ્દેશિક, મિશ્રજાત, અધ્યવપૂર્વક, પૂતિક, ક્રીત, અપત્યિક, આદ્ય, અનિસૃષ્ટ, અભ્યાહૂત, કાનારભક્ત, દુર્ભિશ્વભક્ત, ગ્લાનભક્ત, વદલિકા ભક્ત, પ્રાધૂર્ણક, મૂલ ભજન, કદભજન, ફલભોજન હરિત ભોજન લેવાનો નિષેધ કર્યો છે,
તે જ રીતે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ નિગ માટે આધાકર્મ-વાવહરિત ભોજન
લેવાનો નિષેધ કરશે. ૩૯૮. હે આ ! જેવી રીતે મેં શ્રમણનિગ્રંથ માટે
પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતને અચેલક ધર્મ કહ્યો છે,
તે જ રીતે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ
નિગ્રથો માટે પ્રતિક્રમણ સહિત-યાવતુ-અચે
લક ધર્મ કહેશે. ૩૯૦. હે આપે ! જે રીતે મેં પાંચ અણુવ્રત અને
સાત શિક્ષાવ્રતનો બાર વતનો શ્રાવક ધર્મ કહ્યો છે,
તે જ રીતે અહંતુ મહાપદ્મ પણ પાંચ
અણુવ્રત–પાવતુ-શ્રાવક ધર્મ કહેશે. ૪૦૦. હે આપે! જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો માટે
શધ્યાતર-પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કર્યો છે,
તે જ રીતે અહંન્ મહાપદ્મ પણ શ્રમણ નિગ્રંથો માટે શય્યાતર–પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કરશે.
સંપત્તિ-સામ્ય૪૦૧. હે આર્યો! જે પ્રકારે મારા નવ ગગો અને
અગિયાર ગણધરો છે, તે પ્રકારે અહંતુ મહા પદ્મના પણ નવ ગણ અને અગિયાર ગણધરે થશે.
આયુષ્ય-સામ્ય૪૦૨. હે આર્યો! જે રીતે હું ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં
રહીને મુંડિત-વાવ-પ્રવૃજિત થયો, બાર વર્ષ અને તેર પક્ષ છાપણાના અને ત્રીસ વર્ષમાં તેર પક્ષ ઓછા કેવલી પર્યાયના, કુલ બેંતાલીસ વર્ષનો પ્રમાણપર્યાય પાળીને અને બોંતેર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ થઈશથાવત્ સર્વદુ:ખોનો અંત કરીશ, તે રીતે અહંનું મહાપા પણ ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી થાવત્-સર્વ દુઃખોનો અંત કરશે. [ગાથાર્થ] જે શીલ સમાચાર (ચારિત્રવિહાર) અહંતુ તીર્થકર મહાવીરને હતો તે જ શીલસમાચાર અર્થાત્ મહાપદ્મનો હશે. અહંત મહાપ પાસે આઠ રાજાઓ દીક્ષા
લેરો૪૦૩. અર્હત્ મહાપા આઠ રાજાઓને મુંડિત કરીને
તથા ગૃહસ્થવાસનો ત્યાગ કરાવીને અનગારપ્રવ્રજ્યા આપશે, તેમનાં નામ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org