________________
દ્વિતીય શ્રેણી
Jain Education International
છે
ર
.
For Privale & Personal use only
શ્રી વાડીલાલ છોટાલાલ ડેલીવાળા
શ્રી માણેકલાલ છોટાલાલ ગાંધી-અમદાવાદ
aaaa
aa
તેઓ એક શ્રદ્ધાળુ આવક છે. મુંબઈમાં ૪૫ વર્ષ રહ્યા. મૂળ વતન બોટાદ, સૌરાષ્ટ્ર અને અત્યારે ત્યાં છે વર્ષથા રહે છે. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ સન્સ સાથે સાડા–ચાર વર્ષ શરૂ આતમાં હતા. તેમના પિતાશ્રીના પિતાશ્રી ગાંધી મણીલાલ રાયચંદભાઈ જે પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રને મળેલા અને તેમના સંસ્કાર તેઓને મળેલા છે, જેથી સામાન્ય રીતે દિલની હળવાશ તથા ધર્મ પ્રેમ રહ્યો છે. બાકી તેમાં આગળ વધવા, સસંગને પાત્ર થવા ખૂબ જ જિજ્ઞાસા છે.
અમારા જીવનમાં આપે ધર્મ રૂપી બીજ વાવ્યું અને સંસ્કારરૂપી જળનું સિંચન કર્યું. આપે પૂજ્યદાદાના પુનિત પગલે ચાલી અમને ધર્મ સંસ્કાર આપી અમારા જીવનને ઉન્નત બનાવવામાં પ્રેરણા આપી રહ્યા છે તે બદલ અમે આપના ઋણી છીએ..
લિ, આપના સુપુત્ર ચંદ્રકાંત શાહ
શ્રી હસમુખલાલ કસ્તુરચંદ શાહ
અમદાવાદ તેમની સરળતા, કુટુંબ પ્રત્યેની વાત્સલ્યભાવના અને સ્થા. જૈન સમાજ માટેની સેવા જાણીતી છે. તથા અનેક નાનીમોટી સંસ્થાઓમાં મુખદાન કરી રહ્યા છે. સ્વસ્તિક કેર્પોરેશનને ખૂબ આગળ વધારી રહ્યા છે. તેમના ધર્મપત્ની અ, સૌ. ઉષાબેન પણ ધર્મ કાર્યમાં રત છે. તેમણે આગમ અનુગ ટ્રસ્ટને સહયોગ આપી ઉત્તમ ધાર્મિક ભાવના વ્યક્ત કરી છે.
www.jainelibrary.org