________________
શ્રી અજયરાજજી મહેતા-અમદાવાદ
ક
તેઓ મૂળ બડલુ (પાલગઢ)ના વતની છે, તેમની ધર્મ પત્ની સરોજબેન પણ ઘણી જ ધાર્મિક ભાવનાવાળ છે. તેમને અમદાવાદમાં ફાઈનસને વ્યવસાય છે. તેઓ ઘણુ જ નમ્ર, સરળ તથા ઉદાર વ્યક્તિ છે. તેઓ આગમ અનુયોગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
શ્રી વિજયરાજજી બોહરા-અમદાવાદ
તેઓ રાણીવાલ, મારવાડના વતની છે. તેઓ શ્રી બાલાબક્ષજીના સુપુત્ર છે. અમદાવાદ જેવું કલેથ માર્કેટમાં તેમને ફાઈનાન્સને વ્યવસાય છે. અનુયાગના કાર્ય માટે પૂજય ગુરુદેવ શ્રી અમદાવાદ પધાર્યા ત્યારથી વિશેષ રુચિ રાખે છે. તેઓ પૂજય મરુધર કેસરીજી મહારાજના અનન્ય ભક્ત છે. તેઓ આગમ અનુગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org