________________
Jain Education International
સ્વ. ગુલાબચંદ માંગીલાલ સુરાણા સીકન્દ્રાબાદ
તેમનો જન્મ સીફાબાદમાં થયા હતા. અને તે મૂળથી સરળ સ્વભાવી હતા. તેએ. વ્યવસાયી હૈ।વા છતા દિવસને મેટા ભાગને સમય સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ કરવામાં પસાર કરવા. તેમનામાં ઘણી મેાટી ધાર્મિક ભાવના અને સુઝ-સમજ હતા. તેઓએ આગમ અનુયેાગમાં પ્રથમ શ્રેણીમાં દાન કરી તેમના અમૂલ્ય ફાળા નોંધાવેલ છે. તેમના સુપુત્ર શ્રી માંગીલાલ સુરાણા પણ પેાતાના માતા-પિતાના સુસ'સ્કાર લઈને આજે જીવન વિતાવે છે. તેએ પણ એક ધાર્મિક ભાવનાવાળા અને સરળ અને મીલનસાર સ્વભાવના છે. હાલ તેઓ સીકન્વાળામાં સુરાગ્રા ઉદ્યોગ નામનો સંસ્થા ચલાવે છે.
For Private & Personal Use Only
www.ahellbrary.org