________________
ધર્મકથાનુયોગ–મલ્લી જિન-ચરિત્રઃ સૂત્ર ૨૩૪
પડે.
તીર્થનું પ્રવર્તન કરે, જે જીવોને માટે હિતકર, સુખકર અને નિઃશ્રેયસ્કર થાય.' એમ કરી, બીજી વાર અને ત્રીજી વાર પણ એ પ્રમાણે બોલ્યા, બોલીને મલ્લી અર્હતને વંદન કર્યા, નમન કર્યું, વંદન–નમન કરી જે દિશામાંથી
આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા. ૨૩૪. ત્યાર બાદ લોકાતિક દેવોએ સંબોધ કર્યો કે
તરત જ મલી અર્હત માં પોતાના માતાપિતા હતા, ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચીને વંદન કરી આ પ્રમાણે કહ્યું
“હે માતાપિતા ! આપની આજ્ઞા મળે કે તરત મુંડિત થઈને ગૃહવાસ ત્યજીને અણગારપણું અંગીકાર કરવા ઇચ્છું છું.'
[માતાપિતાએ કહ્યું- જે પ્રમાણે સુખ થાય તે પ્રમાણે કર. હે દેવાનુપ્રિય! વિલંબ ન કર.”
ત્યાર બાદ કુંભરાજાએ સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયે! તમે તરત જ એક હજાર આઠ સુવર્ણ કળશે-પાવત્ એક હજાર આઠ માટીના કળશો તથા બીજી તીર્થકરના અભિષેકને યોગ્ય, મહાથ, મહામૂલ્ય, મહઈ અને વિપુલ સામગ્રી ઉપસ્થિત કરો.” તેઓએ પણ-યાવતુ-ઉપસ્થિત કરી.
તે કાળે તે સમયે અસુરેન્દ્ર-ચમર-પાવતુઅશ્રુત કલ્પ પતના ઇન્દ્રો અભિષેક મહોત્સવ માટે આવ્યા.
ત્યાર બાદ તે દેવરાજ દેવેન્દ્ર શકે આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! તમે તરત જ એક હજાર આઠ સુવર્ણ કળશો-વાવએક હજાર આઠ માટીના કળશો તથા બીજી પણ તીથ કરના અભિષેકને યોગ્ય મહાર્થ, મહામૂલ્ય, મહઈ અને વિપુલ સામગ્રી ઉપસ્થિત કરો.' તેઓએ પણ-યાવતુ-ઉપસ્થિત કરી. તે કળશે પણ
કુંભરાજાના કળશો સાથે એક સાથે મૂકવામાં આવ્યા.
ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર અને કુંભ. રાજાએ મળી અહંત મલીને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડયા, બેસાડીને એક હજાર આઠ સુવર્ણ કળશો-વાવતુ-તીર્થકરનો અભિષેક કર્યો.
એ રીતે જ્યારે મલ્લી અર્વતનો અભિષેક થઈ રહ્યો હતો ત્યારે કેટલાક દેવે મિથિલાની અંદર-બહાર-વાવ-યોપાસ આમ તેમ
આનંદથી દોડવા લાગ્યા. ૨૩૫. ત્યાર બાદ કુંભરાજાએ બીજી વાર ઉત્તરાભિમુખ
સિંહાસન રખાવ્યું-યાવ–સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા કરીને સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તરત જ મનોરમ્ય શિબિકા લાવે.તેઓ પણ લાવ્યા.
ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્રે આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયા ! તમે તરત જ અનેક સેંકડો સ્તંભવાળી–ભાવતુ-મનહર શિબિકા લાવો.' તેઓએ પણ-વાવ-ઉપસ્થિત કરી. તે શિબિકા પણ પેલી શિબિકા સાથે રાખવામાં આવી.
ત્યાર બાદ મલ્લી અહંત સિંહાસનેથી ઊયા, ઊઠીને જયાં મનોહર શિબિકા હતી ત્યાં આવ્યા, આવીને મનોરમા શિબિકાની પ્રદક્ષિણા કરીને તેના પર સવાર થયા, સવાર થઈને પૂર્વદિશા તરફ મુખ રાખી શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન થયા.
ત્યારે કુંભરાજાએ અઢાર શ્રેણી-પ્રકોણીને બોલાવી, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! તમે સ્નાન કરીને–ચાવતુ -સર્વ અલંકારોથી વિભૂષિત થઈને મલ્લીની શિબિકા ઊંચકો.” તેઓએ તે પ્રમાણે શિબિકા ઊંચકી.
ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શ મનોરમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org