SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ mm wwwwwwmmmm કૌશલિક અરિહ`ત ઋષભના કલ્યાણકારી ગતિ અને સ્થિતિવાળા તથા ભદ્ર ભવિષ્યવાળા અને આગામી ભવમાં અનુત્તર દેવવિમાનમાં ઉત્પન્ન થનાર એવા શિષ્યાની ઉત્કૃષ્ટ સંપદા બાવીસ હજાર નવા હતી. ઋષભના સમયમાં સિન્ક્રો— ૧૨૨. કૌશલિક અરિહંત ઋષભના વીશ હજાર શ્રામણ શિષ્યા સિદ્ધ થયા હતા. ચાલીસ હજાર શ્રમણીએ સિદ્ધ થઈ હતી. સાઠ હજાર અંતેવાસી શિષ્યા સિદ્ધ થયા હતા. ઋષભના અનગાનુ' વન— ૧૨૩. ઋષભ અરિહ'તના અનેક અંતેવાસી શિષ્યેામાં કેટલાક ના એક માસના દીક્ષા-પર્યાયવાળા હતા–ઔપપાતિક સૂત્રમાંના અણગારવન મુજબ વર્ણન-પાવ-ઊર્ધ્વ–જાનુ, અધામસ્તક ધ્યાનરૂપી કોટડીમાં રહેલા તેએ સયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરતા હતા, અન્તકર ભૂમિ~~ ૧૨૪. ઋષભ અરિહ’તની બે પ્રકારની તકર ભૂમિ હતી, તે આ પ્રમાણે. ૧. યુગાન્તકર ભૂમિ અને ૨, પર્યાયાન્તકર ભૂમિ, યુગાન્તકર ભૂમિ અસખ્ય પુરુષયુગ સુધી ચાલી. પર્યાયાન્તકર ભૂમિના અન્ત મુહૂતમાં અંત આવ્યા. ઋષભનુ' સ‘હનના િકુમારવાસાદિ અને નિર્વાણુ ૧૨૫. કૌશલિક અરિહંત ઋષભનુ' વ ઋષભનારાચ સહનન હતુ', સમચતુસ્રસસ્થાન હતું અને પાંચા ધનુષ્ય ઊંચાઈ હતી. ૧૨૬, ઋષભ અરિહંત વીશ લાખ પૂર્વ સુધી કુમારપણે રહ્યા, ત્રેસઠ લાખ પૂર્વ મહારાજાપદે રહ્યા, એ રીતે ત્યાસી લાખ પૂર્વ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહી પછી મુડિત બની ગૃહાવાસ છોડી આનગારિક પ્રવ્રજ્યા ધારણ કરી. ઋષભ અરિહંત એક હજાર વર્ષ સુધી છદ્મસ્થ અવરથામાં રહ્યા, એક લાખ પૂર્વમાં એક હજાર વર્ષ આછા એટલાં વર્ષે પત Jain Education International ધ કથાનુયાગ—ઋષભ ચિરત્ર : સૂત્ર ૧૨૭ wwwwmm કેવળીપણે રહ્યા, આ પ્રમાણે સમગ્રપણે ચારાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભાગવીને જ્યારે. હેમંત ઋતુના ત્રીજા મહિનામાં, પાંચમા પક્ષે એટલે કે માત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં ત્રાદશીના દિવસે પૂર્વાશ્નમાં દશ હજાર શ્રમણા સાથે, અષ્ટાપદ પર્વતના શિખર પર, ચૌદ નિર્જળ ઉપવાસના તપ સાથે, પકાસન સ્થિતિમાં, અભિજિત નક્ષત્રમાં ચ'દ્ર હતા ત્યારે, સુષમા-દૂષમા કાળના નેવ્યાસી પક્ષ બાકી હતા ત્યારે કાળધમ પામ્યા-યાવત્–સવ' દુ:ખાથી મુક્ત બન્યા. શક્રાદિ દેવેન્દ્ર કૃત નિર્વાણ-મહિમા— ૧૨૭. જે સમયે કૌશલિક ભગવત ઋષભ કાળધમ પામ્યા, તેમના જન્મ, જરા, મરણનાં બંધન છૂટી ગયાં, તેઓ સિદ્ધ, બુદ્ધ થયા.યાવત્સ દુ:ખાથી મુક્ત થયા, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રનું આસન કંપાયમાન થયું. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર પેાતાનું આસન કષિત થતું જોઈને અવધિજ્ઞાન પ્રયુક્ત કરે છે, પ્રયુક્ત કરીને અવધિજ્ઞાન દ્વારા તીથ કર ભગવતનાં દર્શન કરે છે, દશન કરીને આ પ્રમાણે કહે છે— “જમૂદ્રીપમાં ભારતવર્ષમાં કૌશલિક અરિહંત ઋષભ પરિનિર્વાણ પામ્યા છે-તા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના દેવેન્દ્ર દેવરાજ શક્રોના એવા પર’પરાગત આચાર છે કેતી "કર ભગવંતના નિર્વાણ–મહોત્સવ કરવા. તેથી હું પણ તીથંકર ભગવંતના નિર્વાણમહોત્સવ કરીશ.” એમ કરીને વંદન કરે છે, નમન કરે છે, વંદન-નમન કરીને ચારાશી હજાર સામાનિક દેવા, તેત્રીસ ત્રાયસ્ત્રિ શક દેવા, ચાર લાકપાલાયાવત્–ચતુર્ગુણ ચોરાશી હજાર (૮૪૦૦૦x૪=૩,૩૬૦૦૦) આત્મરક્ષક દેવા તથા બીજા અનેકાનેક સૌધમ કલ્પવાસી વૈમાનિક દેવ-દેવીઓ સાથે ઉત્કૃષ્ટ ગતિથી– For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy