________________
શ્રી શેઠશ્રી ચુનીલાલ નરભેરા મ
શ્રી મનુભાઈ ચુનીલાલ)-મુંબઈ તેમણે જીવનમાં દૃઢ આત્મવિશ્વાસના બળથી આગળ વધી સાહસિક પ્રવૃત્તિઓમાં પ્રબળ પુરુષાર્થ કરી જીવનનું એક અનોખું અને અદ્દભૂત સર્જન કરેલ છે. એમના જીવનવૃત્તાંતને પરિયચ ખરેખર પ્રેરણાદાયક છે. એમનાં ધર્મપત્ની સ્વ. પ્રભાકુંવરબેન એક સભાગી અને કુશળ ગૃહિણી હતાં, જેમના સાથ અને સહકારથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં શુભ કાર્યોમાં સદાએ સંપત્તિ અને શક્તિને ખુબ જ સત્ય કરેલ છે. ઘણાં ધમ સ્થાનેકામાં એમનું શુભનામ જોડાયેલું છે. શૈક્ષણિક તેમ જ સામાજીક ક્ષેત્રે પણ તેમણે સુંદર ફાળો આપી પરમાર્થ નાં પાવન કાર્યો કરેલાં છે. કુટુંબ પ્રત્યેની તેમની અનન્ય લાગણીથી સૌને આગળ વધારી દિલની વિશાળતા દર્શાવી છે. પુત્રપરિવારમાં ઉદ્યોગ ધંધાની વિકાસ યોજનાઓ ઉપરાંત ધાર્મિક સંસ્કારનું સુંદર સિચન કરી સનમાર્ગ બતાવેલ છે. ઉપકારી જીવિતનું સાચું કર્તવ્ય બજવી આત્મ ઉન્નતિને સાચે વારસે આપેલ છે. એમના સુપુત્ર શ્રી મનહરભાઈની ધર્મભાવના અને સમાજ ઉપયોગી સત્કાર્યોમાં એમની ઉદાર સખાવત એ જ એને સાટ અને પ્રત્યક્ષ પુરાવો છે. એમનાં સત્કાર્યોની સુવાસ આજે સમાજમાં ચારે દિશાએ ફેલાયેલી છે.
શ્રી રમણલાલ માણેકલાલ શાહ (આર. એમ. શાહ કલવાળા)
અમદાવાદ
maa anana maa
તેઓ નવરંગપુરા, અમદાવાદના રહેવાસી છે. તેઓનાં માતુશ્રી લહરીન્હેન તથા ધર્મપત્ની સુભદ્રાબહેન ઘણાં જ ધાર્મિક ભાવનાવાળાં શ્રાવિકા છે. તેઓએ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ઘરો માટે ફાળે આપેલ છે. પૂજય ગુરુદેવની દીક્ષા અર્ધ શતાબ્દીના પ્રસંગ પર શ્રી વર્ધમાન મહાવીર બાલનિકેતનના ઉદ્દઘાટન પર પણ તેઓએ ઘણુ મેટું યોગદાન આપ્યું હતું. ઘણી વખત વ્યાપાર-વ્યવસાય માટે વિદેશ જવાઆવવાનું થાય છે. પરંતુ ત્યાં પણ ધર્મ પ્રત્યે એ જ દઢ શ્રદ્ધા રહે છે. માનવરાહતનાં કાર્યોમાં પોતાની સંપત્તિને ઉપયોગ વિશેષ રૂપથી કરી રહ્યા છે. તેઓશ્રી આગમ અનુગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓ સરળ અને મૂક દાતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org