________________
શ્રી બળવત્તલાલ શાંતિલાલ શાહ
અમદાવાદ
તેઓ ઘણા જ ધાર્મિક, ઉદાર અને ગુપ્તદાની શ્રાવક છે. તેઓની અમદાવાદમાં આત્મારામ માણેકલાલ નામની રૂ (કેટન )ની પ્રતિષ્ઠિત પેઢી છે. દરિયાપુરી સ્થાનકવાસી જૈન સંધ, છીપાપોળ તથા અનેક સંસ્થાઓના સક્રિય કાર્ય કર્તા છે. તેઓશ્રી આગમ અનુગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમને કુટુંબપ્રેમ આદરણીય છે,
શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ
અમદાવાદ
પાર્શ્વનાથ કેપેરેશનના તેઓ મેનેજિંગ ડાયરેકટર છે. તેઓ હરિસિદ્ધ કે-એ. બે'કના ચેરમેન છે. તેઓએ અનેક ધર્મસ્થાનકાના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે. તપસ્વીઓનું સન્માન કરવું એ તેમની વિશેષ રૂચિ છે. બરવાળા સમ્પ્રદાયના આચાર્યુંશ્રી ચમ્પક મુનિજી મ. ના અનન્ય ભક્ત છે. તેમની જન્મભૂમિ સુણાવમાં હોસ્પિટલ માટે મહત્ત્વપૂર્ણ દાન આપેલ છે. નવરંગપુરા, નારણુપુરા, નવા વાડજ તેમ જ અનેક બીજા સ્થાનકવાસી જૈન સ ધના અને સંસ્થ એ ના ટ્રસ્ટી અને પ્રમુખ છે.
તેઓના પિતાશ્રી ચુનીલાલ ધોળાભાઈ પટેલ તથા માતુશ્રી સૂરજબેન ઘણુ! જ ધમપરાયણ છે. તેઓ સાધુસાવીઝની વૈયાવચ્ચ માટે અગ્રણી રહે છે, તે
તેઓ શ્રી આગમ અનુયેગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org