________________
૬.
से किमाहु भंते!
૩. सच्चपइन्ना ववहारा ।
भाग १, पृ. ४३७ सामण्णरहिया समणा -
૬૬ ર્. ાનું ને ધાતિ સાનુનાનું, આયાતિ ધમ્મ વરાળુનાà૬૬૨, हा से आयरियाण सतंसे, जे लावइज्जा असणस्स हेउं ॥
વવ. ૩. ૨, મુ. ૨૪-૨૫
निक्खम्म दीणे परभोयणम्मि, मुहमंगलिओदरियाणु गिद्धे । नीवारगिद्धे व महावराहे, अदूरए वेहति घातमेव ॥
अन्नरस पाणसिह लोइयस्सं, अणुप्पियं भासति सेवमाणे । पासत्थयं चेव कुसीलयं च, निस्सारए होति जहा पुलाए ॥ સૂર્ય. સુ. ?, મૈં. ૭, ૧. ૨૪-૨૬
जे भिक्खू सोदगं सेज्जं अणुपविसइ अणुपविसंतं वा साइज्जइ ।
जे भिक्खू सागणियं सेज्जं अणुपविसइ अणुपविसंतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । નિ. ૩. ૨૬, સુ. -૩
भाग १, पृ. ५६५ मानपिंड दोसं -
९२२. जे माहणे खत्तिय जायए वा, तहुग्गपुत्ते तह लेच्छइ वा । जे पव्वइए परदत्तभोई, गोत्तेण जे थब्भइ माणबद्धे ||
સૂર્ય. સુ. ૬, ૬. ૧૨, ૧. ૨૦
भाग १, पृ. ४९३ निसिद्धसय्या पविसण पायच्छित्त सुत्तं -
નિષિદ્ધ શય્યાઓમાં પ્રવેશ કરવાના પ્રાયશ્ચિત્ત સૂત્ર :
૭૬૫, ને મિલ્લૂ સાગરિયં સેખ્ખું અનુપવિસ, અનુપવિસંત વ ૭૬૫. જે ભિક્ષુ સાગારી (આજ્ઞા દેનાર ગૃહસ્થ)ની શય્યામાં પ્રવેશ કરે છે, કરાવે છે અને પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે.
साइज्जइ ।
णिक्किचणे भिक्खू सुलूहजीवी,
जे गारवं होइ सिलोयगामी । आजीवमेयं तु अबुज्झमाणे,
पुणो- पुणो विपरिया सुवेति ॥
Jain Education International
પ્ર.
ઉ.
સૂર્ય. પુ. o, ૬. o ૨, ૫. oર્
ભંતે ! તમે આમ કેમ કહ્યું ?
તીર્થંકરોએ સત્ય પ્રતિજ્ઞા પર વ્યવહારને નિર્ભર બતાવ્યો છે.
શ્રામણ્ય રહિત શ્રમણ :
જે સાધક સ્વાદિષ્ટ ભોજનવાળા કુલોમાં જાય છે, પેટ ભરવામાં આસક્ત થઈ ધર્મકથા કરે છે, ભોજનના લોભથી પોતાની પ્રશંસા કરાવે છે તે આર્ય-આચાર્યો (શ્રમણો)ના ગુણોનાં શતાંશ ભાગથી પણ હીન છે. જે સંયમ લઈને ગૃહસ્થથી ભોજન મેળવવા માટે દીન બને છે, ભોજનમાં આસક્ત થઈને (ભાટની જેમ) દાતાની પ્રશંસા કરે છે તે ચારો (ખાવા માટે ઘાસ)ના લોભી વિશાળકાય સુવરની જેમ શીઘ્ર નાશ પામે છે. જે આ લોકના અન્ન-પાણી માટે પ્રિય વચન બોલે છે, પાર્શ્વસ્થ અને કુશીળતાનું સેવન કરે છે. તે ડાંગરનાં ફોતરાની જેમ નિ:સાર થઈ જાય છે.
જેભિક્ષુ પાણીવાળી શય્યામાં પ્રવેશ કરે છે, કરાવે છે અને પ્રવેશ ક૨ના૨નું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ અગ્નિવાળી શય્યામાં પ્રવેશ કરે છે, કરાવે છે અને પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે.
તે ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહાર સ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
માનપિંડ દોષ :
૯૨૨. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્રપુત્ર, લિચ્છવી જાતિમાં દીક્ષિત થઈને ગૃહસ્થ દ્વારા આપેલા આહારનું સેવન કરનાર છે અને જે અભિમાન યોગ્ય સ્થાનોમાં પણ ઉચ્ચ ગોત્રનો મદ કરતા નથી તે જ સાંચા સાધુ છે.
જે ભિક્ષુ અકિંચન (અપરિગ્રહી) હોય અને લૂખો-સૂકો આહાર ખાઈને જીવન નિર્વાહ કરે છે, છતાં પણ તે અભિમાન કરે અને પોતાની પ્રશંસા ઈચ્છે તો તેના આ ગુણો તેની આજીવિકાનું સાધન છે. પરમાર્થને ન જાણનારા તે અજ્ઞાની ફરી-ફરીને વિપર્યાસ (જન્મ, જરા, મૃત્યુ) આદિને પ્રાપ્ત કરે છે.
P-129
For Private & Personal Use Only
www.jainelibrary.org