SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ उ. विवित्त सयणसणयाए णं चरित्त गुत्तिं जणयइ । चरितगुत्ते य णं जीवे विवित्ताहारे दढचरित्ते एगंतरए मोक्खभावपडिवन्ने अट्ठविह कम्मगठि निज्जरेइ । પુત્ત. ૧. ૨૬, મુ. ૨૨ भाग १, पृ. ४२३-४२४ अकिवठाण सेवण विवादे विणिण्णओ ६३७. दो साहम्मिया एगयओ विहरंति, एगे तत्थ अन्नयरं अकिच्चठाणं पडिसेवित्ता आलोएज्जा, - “अह णं भंते ! अमुगेणं साहुण सद्धिं इमम्मि कारणम्मि मेहुणपडिसेवी ।" पच्चय हेउं च सयं पडिसेवियं भण्णति । = ૧. સેય તસ્ય પુયિને - “વિં ડિસેવી, ગડિસેવી?” તે ય વઘુગ્ગા - ‘ડિસેવી’ પરિહારપત્તે । ૩. से य वएज्जा - 'नो पडिसेवी' नो परिहारपत्ते जं से पमाणं वयइ से पमाणओ घेयव्वे । ૬. से किमाहु भंते ! उ. सच्चपइन्ना ववहारा । जे भिक्खू अ गणाओ अवक्कम्म ओहाणुप्पेही वज्जेज्जा, से य अणोहाइए इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, तत्थ णं थेराणं इमेयारूवे विवाए समुप्पज्जित्था - “ફમં મો નાળદ વિ ડિસેવી, મહિસેવી ?” सेय पुच्छियव्वे - ૬. વિં ડિસેવી, ગડિસેવી ?” ૩. તે ય વપ્ના - ‘ડિસેવી’ પરિહારપત્તે । से य वएज्जा 'नो पडिसेवी" नो परिहारपत्ते - जं से पमाणं वयइ से पमाणओ घेयव्वे | Jain Education International ઉં. વિવિક્ત શયનાસનના સેવનથી ચારિત્રની રક્ષા થાય છે, ચારિત્રની રક્ષાથી જીવ વિકૃતિ રહિત આહાર કરનાર, દઢ ચારિત્રવાન્, એકાંતસેવી અને મોક્ષ ભાવને પ્રાપ્ત કરીને આઠે કર્મોની ગાંઠ તોડી નાંખે છે. અકૃત્ય સેવનના સંબંધમાં થયેલ વિવાદનો નિર્ણય : ૬૩૭. બે સહધર્મી (સાધુ સમાન આચારવાળા)સાથે વિચરતા હોય તેમાંથી એક સાધુએ કોઈ અકૃત (ન કલ્પે)નું સેવન કર્યું (દોષ લગાડ્યો હોય) તેની આલોચના કરે કે – 'હે ભગવન્ ! મેં અમુક સાધુ સાથે અમુક કારણથી અકૃત (મૈથુન) સેવન કર્યું છે (પ્રતીતિ કરાવવા માટે પોતાની ભૂલને સ્વીકાર કરે છે) ત્યારે ગણાવચ્છેદકએ તે બીજા સાધુને પૂછવું જોઈએ કે - શું તમે દોષી છો કે નિર્દોષ ? ત્યારે તે કહે – 'હું દોષીત છું' ત્યારે તો પરિહાર (પ્રાયશ્ચિત્ત) તપનો પાત્ર છે. અગર તે કહે - 'હું દોષીત નથી' તો તે પ્રાયશ્ચિત્તનો પાત્ર નથી કારણ કે તે પ્રમાણભૂત સત્ય કહે છે, માટે તેના સત્યના કથનને સ્વીકાર કરવો જોઈએ. પ્ર. ઉ. પ્ર. ભંતે ! તમે આમ કેમ કહ્યું ? ઉ. તીર્થંકરોએ સત્ય પ્રતિજ્ઞા (સત્ય કથન) પર વ્યવહા૨ને નિર્ભર બતાવ્યો છે. પ્ર. ઉ. અસંયમના સેવનની ઈચ્છાથી જે કોઈ સાધુ ગણથી નિકળીને પ્રયાણ કરે અને તત્પશ્ચાત્ અસંયમનું સેવન કર્યા વિના આવીને ફરી એજ ગણમાં સમ્મિલિત થવા ઈચ્છે તો -(આવી સ્થિતિમાં સંઘ સ્થવિરોમાં જે વિવાદ ઉત્પન્ન થઈ જાય ત્યારે - ભિક્ષુઓ ! શું તમે આ જાણો છો કે આ ભિક્ષુ પ્રતિસેવી છે કે અપ્રતિસેવી છે ?” ત્યારે તે સાધુને પણ પૂછવો જોઈએ કે - શું તમે પ્રતિસેવી છો કે અપ્રતિસેવી છો ?' (ત્યારે તે કહે કે-) 'હું પ્રતિસેવી છું' ત્યારે તે પરિહાર તપ (પ્રાયશ્ચિત્ત)નો પાત્ર હોય છે. (ત્યારે તે કહે કે-) 'હું પ્રતિસેવી નથી' ત્યારે તે પરિહાર તપ (પ્રાયશ્ચિત્ત)નો પાત્ર નથી. કારણ કે તે પ્રમાણ ભૂત (સત્ય) વચન કહે છે. એટલા માટે તેનો કથન પ્રમાણતઃ ગ્રહણ કરવો જોઈએ. P-128 For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy