SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ 'भंते !' त्ति भगवं गोयमे समणं भगवं महावीरं - जाव एवं वयासी - ૧. વત્તસ્સ નું ‘ભંતે' ! વેવસ સા વિજ્ઞા વિદ્ધી, વિના તેવનુઠ્ઠું “નાવ- અણુવિદા ? ૩. ગોયમા! સરીર ગયા, સરીરં અણુવિઠ્ઠા ફૂડTITરસાજાવિદ્યુતો -ખાવ- સરીર અણુવિદા । - વિયા. સ. o૬, ૩. ૬, મુ. -ખ્ भाग १, खण्ड २, पृ. १३४ महावीरतित्थे केसी - गोयम संवाओ - સૂત્ર ૨૮૪ (૧) जिणेपासे त्ति नामेण अरहा लोगपूइओ । संबुद्धप्पा या सव्वन्नू धम्मतित्थयरे जिणे ॥ १ ॥ तस्स लोगपईवस्स आसि सीसे महायसे । જેસી વુમાર-સમળે વિષ્ના ચરણ-પારનેરા ओहिनाण-सुए बुद्धे सीलसंघ समाउले । गामाणुगामं रीयन्ते सावत्थिं नगरिमागए ॥३॥ तिन्दुयं नाम उज्जाणं तम्मी नगरमण्डले । फासुए सिज्जसंथारे तत्थ वासमुवागए ॥४॥ अह तेणेव कालेणं धम्मतित्थयरे जिणे । भगवं वद्धमाणो त्ति सव्वलोगम्मि विस्सुए ॥५॥ तस्स लोगपईवस्स आसि सीसे महायसे । भगवं गोयमे नामं विज्जा - चरणपारगे ॥६॥ बारसंगविऊ बुद्धे सीस- संघ-समाउले । गामागामं रीयन्ते से वि सावत्थिमागए ॥७॥ aagi नाम उज्जाणं तम्मी नयरमण्डले । फासुए सिज्जसंथारे तत्थ वासमुवागए ॥ ८ ॥ केसी 'कुमार समणे गोयमे य महायसे । ओवि तत्थ विहरिंसु अल्लीणा सुसमाहिया ॥ ९ ॥ Jain Education International "ભંતે !” આ પ્રમાણે સંબોધન કરી ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને -યાવત- આ પ્રમાણે પૂછયું - પ્ર. ભંતે !” ગંગદત્ત દેવની તે દિવ્ય દેવર્દ્રિ, દિવ્ય દેવધુતિ -યાવત્-(દિવ્યદેવલેશ્યા) કયાં ગઈ, કાં પ્રવિષ્ટ થઈ ગઈ ? ઉ. ગૌતમ ! તે દિવ્ય દેવર્દ્રિ તે ગંગદત્ત દેવના શરીર ગઈ અને શ૨ી૨માં જ અનુપ્રવિષ્ટ થઈ ગઈ. અહિયાં ફૂટાકાર શાળાનું દૃષ્ટાંત તે શરીરમાં અનુપ્રવિષ્ટ થઈ ગઈ પર્યંત સમજવું જોઈએ. ભાગ ૧, ખંડ ૨, પૃ. ૧૩૪ મહાવીર તીર્થમાં કેશી-ગૌતમ સંવાદ : સૂત્ર ૨૮૪(૩) ભ.પાર્શ્વનાથનામનાજિનહતા. જે અશ્ર્લોક પૂજિતસંબુદ્ધાત્મા સર્વજ્ઞ ધર્મતીર્થના પ્રવર્તક અને રાગદ્વેષ વિજેતા હતા. તેલોકપ્રદીપ ભગવાન પાર્શ્વનાથના જ્ઞાન અને ચારિત્રમાં પારગામી અને મહાયશસ્વી શિષ્ય કેશીકુમાર શ્રમણ હતા. તે અવધિજ્ઞાન અને શ્રુતસંપદા (શ્રુતજ્ઞાન)થી પ્રબુદ્ધ હતા. તે પોતાના શિષ્ય (સંઘથી સમાયુક્ત થઈ)સમુદાય સહિત ગ્રામાનુગ્રામ વિચરણ કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. તે નગરના નિકટ હિંદુક નામના ઉદ્યાનમાં જ્યાં પ્રાસુક (જીવરહિત) અને એષણીય શૈય્યા (આવાસ-સ્થાન) અને સંસ્તારક(પીઠ, ફલક, પાટ, પાટલા આદિ આસન) સુલભ હતા ત્યાં રહ્યા. તે જ સમયે ધર્મતીર્થના પ્રવર્તક જિન ભગવાન વર્ધમાન (મહાવી૨) વિચરણ કરતા હતા. જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. તે લોક પ્રદીપ વર્ધમાન સ્વામીને વિદ્યા અને ચારિત્રના પારગામી મહાયશસ્વી ભગવાન ગૌતમ (ઈન્દ્રભૂતિ)નામક શિષ્ય હતા. તે બાર અંગોના જ્ઞાતા હતા. તે (ગૌતમ સ્વામી) શિષ્ય સમુદાય(વર્ગ)સહિત ગ્રામાનુગ્રામવિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. (તેમણે પણ) તે નગરના કિનારે (બાહ્ય પ્રદેશ)માં કોષ્ઠક નામના ઉદ્યાનમાં જ્યાં પ્રાસુક શૈય્યા અને સંસ્તા૨ક સુલભ હતા ત્યાં નિવાસ કર્યો. કેશીકુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ બંને ત્યાં (શ્રાવસ્તીમાં) વિચરતા હતા. જે આત્મલીન અને સુસમાહિત (સમ્યક્ સમાધિથી યુક્ત) હતા. ૧. ગંગદત્તના પૂર્વભવ પ્રવ્રજ્યા વગેરેનું વર્ણન ધર્મકથાનુયોગ ભાગ-૧, ખંડ-૨, પા.નં. ૨૯-૩૦ પર જુઓ. P–109 For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy