SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ प. एवं खलु भंते ! महासुक्के कप्पे महासामाणे विमाणे एगे मायिमिच्छद्दिटिउववन्नए देवे ममं एवं वयासी “परिणममाणा पोग्गला नो परिणया अपरिणया, परिणमंतीति पोग्गला नो परिणया अपरिणया।" तए णं अहे तं मायिमिच्छद्दिट्रिउववन्नगं देवं एवं वयासी - “परिणममाणा पोग्गला परिणया नो अपरिणया, परिणमंतीति पोग्गला परिणया, णो अपरिणया, તે વ ચ્ચે અંતે ! વં ?” ૩. “વત્તા !” સમને ભવં મહાવીરે દ્વત્ત સેવં પુર્વ वयासीअहंपि णं गंगदत्ता ! एवमाइक्खामि -जावपरूवेमि-परिणममाणा पोग्गला -जाव- नो अपरिणया, सच्चमेसे अटे। तएणं से गंगदत्ते देवेसमणस्स भगवओ महावीरस्स अंतियं एयमढे सोच्चा निसम्म हट्टतुट्ठ समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता नच्चासन्ने –ગાવ-૫નુવાસ છે પ્ર. ભંતે ! મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન થયેલા એક માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્નક દેવે મને આ પ્રમાણે પૂછયું - પરિણમન થઈ રહેલા પુદ્ગલ હમણાં પરિણત ન કહેવાય પણ અપરિણત કહેવામાં આવે છે. કારણ કે તે પુદ્ગલ હમણાં જ પરિણત થઈ રહ્યા છે માટે તે પરિણત નહીં અપરિણત જ કહેવામાં આવે છે.” ત્યારે મેં (તેના ઉત્તરમાં) તે માયી મિથ્યાદષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું – “પરિણમન થઈ રહેલા પુદ્ગલ પરિણત કહેવાય છે, અપરિણત નહીં, કારણ કે તે પુદ્ગલ પરિણત થઈ રહ્યા છે, એટલા માટે પરિણત કહેવાય છે, અપરિણત નહી. અંતે ! આ પ્રમાણે મારું કથન કેવું છે ?” ઉ. "હે ગંગદત્ત !” આ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીરે ગંગદત્ત દેવને આ પ્રમાણે કહ્યું - ગંગદત્ત ! હું પણ આ પ્રમાણે કહું છું -યાવતુપ્રરૂપણા કરું છું કે "પરિણમન થઈ રહેલા પુદ્ગલ -વાવત-અપરિણત નથી. (પરંતુ પરિણત છે). આ અર્થ (સિદ્ધાંત) સત્ય છે.” ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરથી આ ઉત્તર સાંભળી અને અવધારણા કરીને ગંગદત્ત દેવ હર્ષિત અને સંતુષ્ટ થયા અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. વંદન, નમસ્કાર કરીને તે ભગવાનથી નતો અતિદૂર અને નતો અતિનિકટબેસી -ચાવતુ- ભગવાનની પર્કપાસના કરવા લાગ્યા. ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે ગંગદત્ત દેવને અને મહતી પરિષદને ધર્મકથા કહી ચાવતજેને સાંભળી જીવ આરાધક બન્યા. તે સમયે ગંગદત્ત દેવે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મદેશના સાંભળી અને અવધારણા કરી હૃષ્ટ-તુષ્ટ થયા અને ફરી ઊભા થઈ શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા અને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું - "ભંતે! હુંગંગદત્ત દેવ ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક છું ?” રાષ્પશ્રીય સૂત્રમાં કથિત સૂર્યાભદેવના સમાન ઉત્તર જાણવા જોઈએ. ગંગદત્ત દેવે પણ આ જ પ્રમાણે બત્રીસ પ્રકારની નાટ્યવિધિ પ્રદર્શિત કરી અને પછી જે દિશાથી આવ્યા હતા તે જ દિશામાં ચાલ્યા ગયા. तएणं समणे भगवं महावीरे गंगदत्तस्स देवस्स तीसे य महइमहालियाए परिसाए धम्मपरिकहेइ-जावआराहए भवइ। तए णं से गंगदत्ते देवे समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा निसम्म हट्टतुट्ठ उढेइ उठ्ठित्ता समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एवं वयासी - अहण्णं भंते ! गंगदत्ते देवे किं भवसिद्धिए अभवसिद्धिए ? एवं जहा सूरियाभो -जाव- बत्तीसइविहं नट्टविहिं उवदसेइ उवदंसेत्ता-जाव- तामेव दिसं पडिगए। P-108 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy