SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ उभओ सीससंघाणं संजयाणं तवस्सिणं । तत्थ चिन्ता समुष्पन्ना गुणवन्ताण ताइणं ॥१०॥ केरिसो वा इमो धम्मो? इमो धम्मो व केरिसो ? आयारधम्मपणिही इमा वा सा व केरिसी ? ॥११॥ चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ। देसिओ वद्धमाणेण पासेण य महामुणी ॥१२॥ अचेलगो य जो धम्मो जो इमो सन्तरूत्तरो। -gવના વિસેને જિં તુ વાર ? II રૂા. U अह ते तत्थ सीसाणं विन्नाय पवितक्कियं । समागमे कयमई उभओ केसि-गोयमा ॥१४॥ गोयमे पडिरूवन्नू सीससंघ समाउले। जेटुं कुलमवेक्खन्तो तिन्दुयं वणमागओ ॥१५॥ केसी कुमार समणे गोयमं दिस्समागयं पडिरूवं पडिवत्तिं सम्मं संपडिवज्जई ॥१६॥ पलालं फासुयं तत्थ पंचमं कुसतणाणि य । गोयमस्स निसेज्जाए खिप्पं संपणामए ॥१७॥ केसी कुमार समणे गोयमे य महायसे । उभओ निसण्णा सोहन्ति चन्द सूर समप्पभा ॥१८॥ समागया बहू तत्थ पासण्डा कोउगा मिगा। गिहत्थाणं अणेगाओ, साहस्सीओ समागया ॥१९॥ સંયમી, તપસ્વી, ગુણવાનું અને પકાયના સંરક્ષક તે બંને (કેશીકુમાર શ્રમણ તથા ગૌતમ)ના શિષ્ય સમુદાયમાં આ ચિંતન ઉત્પન્ન થયું. અમારો આ (મહાવ્રતરૂપ) ધર્મ કેવો છે ? અને તેનો આ (મહાવ્રતરૂપ) ધર્મ કેવો છે ? અમારા આચાર ધર્મની પ્રણિધિ (વ્યવસ્થા) કેવી છે ? અને તેમની કેવી છે ? આ ચાતુર્યામ ધર્મ (ચાર મહાવ્રત) છે. જે મહામુનિ પાર્થ દ્વારા પ્રતિપાદિત છે અને આ પંચશિક્ષાત્મક(પાંચ મહાવ્રત) ધર્મ છે. જેનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. (વર્ધમાન મહાવીર દ્વારા પ્રતિપાદિત) આ અચેલક ધર્મ છે અને ભગવાન પાર્શ્વનાથ દ્વારા પ્રરૂપિત) સાત્તરોત્તર (રંગીન અને બહુમૂલ્ય વસ્ત્રવાળો) ધર્મ છે. એક જ કાર્ય માટે અમે પ્રવૃત્ત છીએ ત્યારે ભેદનું શું કારણ છે ? તે બંને કેશી અને ગૌતમે પોતાના શિષ્યોના વિતર્કોને જાણી પરસ્પર ત્યાં જ (શ્રાવસ્તીમાં જ) મળવાનો વિચાર કર્યો. યથોચિત વિનયમર્યાદાના જ્ઞાતા ગૌતમે કેશી શ્રમણના કુલને જ્યેષ્ઠજાણી પોતાના શિષ્ય સમુદાય સહિતસિંદુકવન (ઉદ્યાન)માં આવ્યા. ગૌતમને આવતા જોઈ કેશીકુમાર શ્રમણે સમ્યફ પ્રકારથી તેના અનુરૂપ આદર સત્કાર કર્યો. ગતમને બેસવા માટે તરત જ પ્રાસુક પયાલ (પરાલઘાસ) તથા પાંચમો કુશ તૃણ સમર્પિત કર્યો. કુમાર શ્રમણકેશી અને મહાયશસ્વી ગૌતમ બંને (ત્યાં) બેઠેલા ચંદ્ર અને સૂર્યના સમાન સુશોભિત થઈ રહ્યા હતા. ત્યાં કુતુહલની દૃષ્ટિથી (જોવા માટે) અનેક અબોધજન અન્ય ધર્મ સંપ્રદાયોના પાખંડ પરિવ્રાજક આવ્યા અને સહસ્ત્ર ગૃહસ્થ પણ આવ્યા. દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદશ્ય ભૂતોનો ત્યાં અદૂભૂત સમાગમ થયો. કેશીએ ગૌતમને કહ્યું - "હે મહાભાગ! હું તમને (કંઈક) પૂછવા ઈચ્છું છું.” કેશીના આમ કહેવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું - ભંતે !” જે પણ ઈચ્છા હોય તે પૂછો, અનુજ્ઞા પામી કેશીએ ગૌતમને આ પ્રમાણે કહ્યું - આજે આ ચાતુર્યામ ધર્મ છે, જેનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને આ જે પંચ શિક્ષાત્મક ધર્મ છે જેનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. "હે મેધાવિન્!બંને એજ્યારે એકજ ઉદ્દેશ્યને લઈ પ્રવૃત્ત થયા છે ત્યારે આ વિભેદ(અંતરનું શું કારણ છે?આ બે પ્રકારના ધર્મોને જોઈ તમને વિપ્રત્યય (સંદેહ) કેમ નથી થતો ?” તેવ-તાવ-ન્યવા-નવર-વસ-વિનરા | अदिस्साणं च भूयाणं आसि तत्थ समागमो ॥२०॥ पुच्छामि ते महाभाग ! केसी गोयममब्बवी । तओ केसिं बुवंतं तु गोयमो इणमब्बवी ॥२१॥ पुच्छ भन्ते ! जहिच्छं ते. केसिं गोयममब्बवी। तओ केसी अणुन्नाए गोयमं इणमब्बवी ॥२२॥ વાઉMામ ય નો ધમ્મો, નો મો સિવિવો. देसिओ वद्धमाणेण पासेण य महामुणी ॥२३॥ ૧, एगकज्जपवन्नाणं विसेसे किं नु कारणं ? धम्मे दुविहे मेहावि ! कहं विप्पच्चओ न ते ॥२४॥ P-1100 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy