________________
WDF S S S S S SY SY SY SY SY Qહુ થે કરવામાં આવ્યું. શિયાળામાં અંબાજી રહી આબુ પર્વત પર પહોંચ્યા. ચરણાનુયોગનું સંપાદન કાર્ય પૂરું થયું અને દેશ
આગ્રા છાપવા મોકલી દીધું. હ દ્રવ્યાનુયોગનું કાર્ય પ્રારંભ થયું અને મહાસતીજીએ જોધપુર ચાતુર્માસ માટે વિહાર કર્યો. અમારો આબુમાં શું
જ ચાતુર્માસ થયું. પછી શિયાળામાં અંબાજી થઈ સાંડેરાવ ગયા. ત્યાંથી આબુ પર્વત આવ્યા. મહાસતીજી
શ્રી મુક્તિપ્રભાજી, શ્રી દિવ્યપ્રભાજી આદિઠાણા ૧૧ પણ જોધપુરથી આબુ પર્વત પધાર્યા. ફરી દ્રવ્યાનુયોગનું કાર્ય હે પ્રગતિ કરવા લાગ્યું. સાદડી ચાતુર્માસ સ્થગિત કરી આબુ જ ૧૪ ઠાણાનું ચાતુર્માસ થયું. પછી સાધ્વીજી ૬ શ્રી અનુપમાજી તથા શ્રી અપૂર્વસાધનાજીના વર્ષીતપના પારણા થવાથી જોધપુર તરફ વિહાર થયો. ત્યાં પારણા છે પર શ્રી પુખરાજજી લુકંડ મુંબઈવાળાએ ચરણાનુયોગ ભાગ-૧નું વિમોચન કર્યું. ત્યાંથી મહાસતીજી જયપુર તરફ
વિહાર કર્યો અને કાર્યની ગતિ મંદ થઈ ગઈ. કે અમારું ચાતુર્માસ આબુ થયું. ત્યારબાદ પહ, મદનગંજ વગેરે સંધોનો આગ્રહ થવાથી વિહાર તે તરફ થયો.
મદનગંજમાં મહાવીર કલ્યાણ કેન્દ્રનું ઉદઘાટન થયું. હરમાડામાં શ્રી સંજયમુનિની દીક્ષા થઈ. તે સમયે મહાસતીજી તે શ્રી મુક્તિપ્રભાજી આદિ ઠાણાનું જયપુરથી આવવાનું થયું અને ત્યારપછી તેઓએ દિલ્હી તરફ વિહાર કર્યો. ત્યાં હ જ ચાતુર્માસ કર્યું. ચરણાનુયોગ ભાગ-રનું શ્રી આર.ડી.જૈન દ્વારા વિમોચન થયું. હે છે અને હરમાડા દીક્ષા આપી પુષ્કર પહોંચ્યા. ત્યાં ચાર મહિના રહી દ્રવ્યાનુયોગનું કાર્ય કરતા રહ્યા. સાથે-સાથે છે.
અનુયોગ નિર્દેશિકાનું કાર્ય પણ કરતા રહ્યા. પીહ ચાતુર્માસ થયું. પછી વિહાર કરી આબુ ઓળી પર પહોંચ્યા. ૪ પર ફરી જોધપુર ચાતુર્માસ માટે પધાર્યા. ડૉ. સોહનલાલજી સંચેતીએ અનુયોગના પ્રચાર કાર્યમાં જોડાયા. ચાતુર્માસ હ પૂર્ણ થતા જ રાવટી પધાર્યા. ત્યાં વિશેષ વસ્તી ન હતી. સેવા મંદિર હતું. જેમાં ત્યાગી વિદ્વાન્ પુરુષ શ્રી જોહરીમલજી
પારેખ રહેતા હતા. પં. દેવકુમારજી બીકાનેરવાળાને કામમાં લગાવ્યા. શ્રી સુનીલ મહેતા શાહપુરાવાળા અને
શ્રી ગજેન્દ્ર રાજાવત બિયાવરવાળા ટાઈપીસ્ટ રહ્યા. - શ્રી પારેખજીએ કાર્ય જોયું. તેમણે કહ્યું - આમાં હજુ પામી છે, મારી પદ્ધતિથી કામ કરો.” તેમની પદ્ધતિથી હું કામ શરૂ થયું. બે મહિના કાર્ય ચાલ્યું. પરંતુ કાર્ય અતિ લંબાવાથી લાગ્યું કે જો આ પ્રમાણે કામ થશે તો અનુયોગના
૧૬ ભાગ થઈ જશે. જે કેટલાય વર્ષોમાં પણ પૂરું થવું કઠિન છે. તેથી ફરી જે પહેલાની પદ્ધતિ હતી તેજ પ્રણાલીથી & કામ શરૂ થયું.
ત્યાંથી સૂરસાગર આવ્યા ફરી કામ ચાલ્યું, સોજત શ્રી સંજયમુનિજીનાં વર્ષીતપના પારણા પર જઈ એક માસમાં ફરી જોધપુર આવ્યા, ચાતુર્માસ સૂરસાગર જ થયું. અનુયોગ સમાપન સમારંભ” થયો. આ સમય સુધી જે ત્રણ અનુયોગ પ્રકાશિત થઈ ગયા હતા તથા ચોથા દ્રવ્યાનુયોગનું સંપાદન કાર્ય પૂર્ણ થઈ રહ્યું હતું. સુરસાગર છે
સંઘ અને શ્રી મોહનલાલજી સાંડનાં અતિ આગ્રહથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જોધપુરમાં બિરાજમાન બધા - ૨૨ સંપ્રદાયના સાધુ-સાધ્વી અહીં આવ્યા, હજારોની જનમેદની આવી. પ્રવચન થયા, અનુયોગ માટે સહયોગ એકઠો છે. & થયો. કાર્ય પૂર્ણ થવા પર ચિંતન ચાલ્યું કે તેમાં કોઈ પાઠ તો નથી રહી ગયો તેથી બિયાવરની આગમ બત્રીસી ન
જે લેવામાં આવી. તેના પર નિશાન કર્યા કે આ પાઠ અનુયોગનાં કયાં પાના પર લેવામાં આવ્યો છે. આ પ્રકારે 8. ધ્યાન રાખવાથી અનેક પાઠ સામે આવ્યા. તેને ફરી વ્યવસ્થિત કરવામાં લાગ્યા અને જે પાઠ રહી ગયા તેને જે દ્રવ્યાનુયોગના ત્રીજા ભાગમાં પરિશિષ્ટમાં આપ્યા છે. હવે એક પણ પાઠ નથી રહ્યો આ વિશ્વાસ થઈ ગયો.
શિયાળામાં ત્યાં જ રહ્યા, ૧૪ માસ સૂરસાગર રહી પાવટા આવ્યા. કેટલાક દિવસ ત્યાં રહી કામ કર્યું ૨ પછી જૈતારણ પાવનધામ પહોંચ્યા. ત્યાં એક મહિનો રોકાયા. મદનગંજ ચાતુર્માસ માટે પધાર્યા. ત્યાં પણ આ
કામમાં લાગ્યા રહ્યા. ચાતુર્માસ પછી હરમાડા પહોંચ્યા, ૨ માસ ત્યાં રોકાયા, વધુપડતો શ્રમ કર્યો. & શ્રી તિલોકમુનિજીએ પણ આ કામમાં સહકાર આપ્યો.
HAHAHAHAHAHAHAHAH CE
ve delle della
Dead ALALALALALALALALALALITER
47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org