SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Ø5 ૭૧ ૭ ક. છ, _ WD FSX $ $ $ $ $ $ $ $e@g ત્યાંથી સાદડી મારવાડ મહાવીર ભવનના ઉદ્દઘાટન પર પધાર્યા. પૂજ્ય મરુધરકેસરીજી મ.સા.નાં આશીર્વાદ 9 લઈ અમદાવાદ તરફ વિહાર કર્યો. એ સમયે પૂજ્ય મરુધરકેસરીજી મ.સા.એ વિજયરાજજી બોહરાને પ્રેરણા કરી છે કે- "અનુયોગનું કાર્ય કરાવવાનું ધ્યાન રાખજો.” પૂજ્ય ગુરૂદેવ આબુ પર્વત પર પધાર્યા. ત્યાં "મહાવીર કેન્દ્ર” માટે સ્થાન નક્કી થયું. ત્યાંથી અમદાવાદ છે. હે પધાર્યા. પં. દલસુખભાઈ માલવણિયા તે સમયે એલ.ઈસ્ટીટયુટમાં નિર્દેશક હતા. તેની નજીક જ ચાતુર્માસ કરવું જરૂરી હતું. તે સમયે નવરંગપુરામાં ઉપાશ્રય ન બન્યો હતો. આ પરિસ્થિતિમાં માણસા (પંજાબ)ના લાલા દેશરાજજી હ પૂરણચન્દજી જૈન દર્શનાર્થે આવ્યા. પૂ. શ્રી રોશનલાલજી મ.સા.નો તેમને પરિચય હતો. તેમના આગ્રહથી એમના છે. હ બંગલાનાં ગેસ્ટ હાઉસમાં ચાતુર્માસ થયું દરિયાપુરી સંપ્રદાયનાં શ્રી તારાબાઈ મહાસતીજી પણ વાડજમાં હિંમતભાઈ શામળદાસજીને ત્યાં બિરાજમાન હતા. તેમને દર્શન આપવા પૂજ્ય ગુરૂદેવે પધાર્યા. મહાસતીજી ઘણા જ પ્રસન્ન થયા. તેમની સ્વાધ્યાયમાં ઘણી જ રૂચિ હતી. તેઓએ હિંમતભાઈને પ્રેરણા આપી કે મહારાજજીએ જે કાર્ય કરી રહ્યા છે તે ઘણું જ ઉપયોગી લ છે. તેમાં સહકાર આપવો જોઈએ.” હિંમતભાઈને ત્યાં ખૂબ જ વિશાળ પુસ્તકાલય હતું. તેમાંથી સંદર્ભ ગ્રંથો - લાવતા અને આ કાર્યમાં વેગ આપવામાં તેઓએ ઘણી જ રૂચિ બતાવી. મારી દિક્ષાનું ક્ષેત્ર પીહ છે જેના મૂળવતની મેઘરાજજી બંબ જે વ્યાપારના કારણે હૈદ્રાબાદ રહેતા હતા તે અમદાવાદ આવ્યા. તેમની પ્રેરણાથી ૨ બળદેવભાઈ ડોસાભાઈ પટેલ આ કાર્યમાં જોડાયા. આ બંન્ને આ ભગીરથ કાર્યનાં પાયારૂપ બન્યા. પં. દલસુખભાઈ રોજ બે કલાક આવતા હતા. જૂનું કાર્ય બરાબર ન લાગ્યું. તેમણે અને ગુરુદેવે વિચાર્યું છે કે આ અનુયોગનું કાર્ય જલ્દી કેવી રીતે થાય ? એના માટે સુત્તાગનાં પાઠ લેવાનું નક્કી કર્યું. તેના અલગ-અલગ કટિંગ કરીને વિષય કાઢયા. છતાં પણ મૂળપાઠોની વ્યવસ્થા માટે અંગસુત્તાણિના કટિંગ કરીને પાઠ લીધા. તેના પર શીર્ષક લગાવ્યા. ચાતુર્માસ પછી એલ.ડી. ઈન્સ્ટીટયુટમાં રહ્યા. ત્યાં સંશોધન કાર્ય કર્યું. ત્યારબાદ લક્ષ્મણભાઈ ભોજક, સાંડેરાવવાળા મોતીલાલજી પુખરાજજી સાકરિયા વિગેરેએ પ્રેસકોપી તૈયાર કરી. પછી પં. અમૃતભ ભોજક જે પ્રાકૃતના સારા વિદ્વાન છે, તેમણે પ્રાકૃતનાં શીર્ષક લગાવ્યા. ગ્રંથ મૂળપાઠવાળો તૈયાર થઈ ગયો. એક છે & ભાગમાં મૂળ અને એક ભાગમાં અનુવાદ આપવામાં આવે તેવું નક્કી થયું. અને સર્વપ્રથમ ધર્મકથાનુયોગ ગ્રંથ ? નવી દુનિયા પ્રેસ ઈન્દોરમાં છાપવા આપ્યું. શીધ્ર કાર્ય ન હોવાના કારણે અમદાવાદમાં પણ પ્રેસમાં કાંઈક હિસ્સ છાપવા આપ્યો. નવરંગપુરા ઉપાશ્રયમાં ચાતુર્માસ થયું. નવરંગપુરા ચાતુર્માસ પછી વિહાર કરી નારણપુરા બળદેવભાઈના બંગલે પધાર્યા. ત્યાં જ ચર્ચા વિચારણા છે. પછી "આગમ અનુયોગ ટ્રસ્ટની સ્થાપના થઈ. અહીં એ ઉલ્લેખનીય છે કે આ અનુયોગના કાર્યની શુભ શરૂઆત હરમાડાથી થઈ. શ્રી ચંપાલાલજી ચોરડિયા, શાંતિલાલજી સંચેતી, શ્રી નૌતમલજી સંચેતી મદનગંજ, શ્રી અમરચંદજી મારુ, શ્રી છોટમલજી મહેતા, જ શ્રી ગુલાબચંદજી ચોરડિયા હરમાડા, શ્રી ધર્મીચંદજી સુરાણા અજમેર વિગેરેએ આ કાર્ય વધારવામાં સારી જહેમત ઉઠાવી. પૂજ્ય ગુરૂદેવની દીક્ષા સાંડેરાવમાં થવાના કારણે તેમનું આ તરફ ધ્યાન ગયું. તેમણે આગમ અનુયોગ પ્રકાશન પરિષદૂ”ની સ્થાપના કરી. ઘણા બધા પ્રકાશન આના જ અંતર્ગત થયાં. ગણિતાનુયોગ પણ પહેલા ત્યાંથી જ છપાયું. શ્રી તારાચંદજી પ્રતાપજી, શ્રી હિંમતમલજી પ્રેમચંદજી, શ્રી વૃદ્ધિચંદજી મેઘરાજજી, શ્રી નથમલજી નિહાલચંદજી, શ્રી કેશરીમલજી સેંસમલજી, શ્રી ચંપાલાલજી હિંમતમલજી વિગેરે કાર્યકર્તાઓએ પોતાના • સગા-મિત્રો, ઉદારજ્ઞાન પ્રેમીઓથી સહયોગ તથા વ્યવસ્થા સંભાળવા બહુપરિશ્રમ કર્યો. આમ કાર્ય થવાના ૩૨ શ WeaklllALAALAALAATOR 44૭૮૭ @ઈ 92 92 93 94 95 9e 4 o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy