SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 99%y ( ) ° ° ° ° °57 ° ° ° 5 - ჯადd ૭ ૭૮૭૮ - હરમાડાથી વારંવાર પૂ. ગુરૂદેવનાં સમાચાર આવતા ત્યાંથી વિહાર કરી ગુરૂદેવની સેવામાં પહોંચ્યાં. પથરીના ઓપરેશનનાં કારણે ૯ મહિના અજમેર હોસ્પીટલમાં તેમની સેવામાં રહ્યા. ત્યાં ફરી પંડિત દલસુખભાઈ આવ્યા. તુ તેઓ ૧ મહિનો રોકાયા તેમણે ઉદારતાપૂર્વક પોતાના સ્વયં ખર્ચ સમગ્ર કાર્ય જોયું અને કહ્યું- આ કાર્ય ખૂબ ૪ છે જ શ્રમસાધ્ય તેમજ લાંબા સમયનું છે. તેથી આપ અમદાવાદ પધારો ત્યારે આ કામ જોઈશું તેમના માટે સમય છે નિકાલીશ” 3 ડોકટરોની સલાહથી પૂજ્ય શ્રી ફતેહચંદજી મ.ને હરમાડા ઠાણાપતિ રાખ્યા. ત્યાં શ્રી શાંતિલાલજી દેશરલા હ તેમજ કુમાર સત્યદર્શી વગેરે દ્વારા આગમોને ટાઈપ કરાવ્યા, સંશોધન કર્યું તથા ફાઈલો તૈયાર કરીને પૂજ્યશ્રી $ ૨ ઘાસીલાલજી મ.સા. પાસે અમદાવાદ સરસપુરમાં માર્ગદર્શન માટે પધાર્યા. ત્યાં ચાર મહિના રોકાઈને થોડી સમજણ હ તેમજ આશીર્વાદ લઈ પુનઃ હરમાડામાં ગુરૂદેવની સેવામાં પધાર્યા. સંવત્ ૨૦૧૮ કારતક વદ-૭ના રોજ પૂજ્ય ગુરૂદેવ શ્રી ફતેહચંદજી મહારાજનું અવસાન થયું. ત્યારબાદ વિહારયાત્રા પ્રારંભ થઈ ગઈ. ચાતુર્માસ કરવા, વ્યાખ્યાન આપવું, લોકોની ભીડ વિગેરેની વચ્ચે જે કાર્ય કેવી રીતે થઈ શકે ? છતાં સમય કાઢીને કાર્ય ચાલુ રાખ્યું. જોધપુર તેમજ સોજતમાં ચોમાસું કરી સંવત્ ૨૦૨૨માં દિલ્હી પધાર્યા. આચાર્યશ્રી આત્મારામજી મ.સા.નાં શિષ્ય પૂજ્ય શ્રી પ્રેમચંદજી મ., પંડિત શ્રી ફુલચંદજી મ.સા. શ્રમણ”, પૂ.શ્રી રતનમુનિ મ., પૂ. ક્રાંતિમુનિ મ.ની સાથે ચાતુર્માસ સજીમંડી દિલ્હીમાં કર્યું. ચાતુર્માસ પછી કાર્યને વેગવાનું જે બનાવવા એકાંતમાં કિંઝવે કેમ્પમાં બિરાજ્યા. ત્યાં શ્રી શાંતિલાલ વનમાળી શેઠ પ્રબંધક હતા. ત્યાં કાગળ ઉપર જે કાર્ય કર્યું હતું, જે વિષયસુચી તૈયાર કરી હતી તે ઉદ્યોગશાળા પ્રેસમાં છાપવામાં આપી. ગ્રંથનું નામ જૈનાગમ 1 - નિર્દેશિકા” રાખવામાં આવ્યું. આ સમયે “સમવાયાંગ સાનુવાદ” પણ પ્રકાશિત થયું. અસ્થાનાંગ સાનુવાદ”નું પ્રકાશન શરૂ થયું. કેમ્પમાં ચોમાસું કરીને શોરાકોઠી સબજીમંડીમાં રહ્યા અને ચરણાનુયોગનું સંપાદન શરૂ કર્યું. ૨૫૦ પાના છપાઈ ગયા. એ સમયે કોઈ વિઘ્ન સંતોષીએ ફાઈલના કાગળ અસ્તવ્યસ્ત કરી દીધા અને ખોવાઈ પણ ગયા. તેથી ગુરૂદેવનું મન થોડું ઉદાસ થઈ ગયું. એ સમયે શ્રી લાલા બનારસીદાસજીએ ગુરૂદેવને ઉત્સાહિત કર્યા. પછી તમારપુરમાં શ્રી લાલા ગુલશનરાયજીને ત્યાં રોકાઈને ફાઈલોને વ્યવસ્થિત કરવાનો ઘા , પ્રયત્ન કર્યો. પણ તે ન થવા પર ગ્રંથનાં કાર્યને સ્થગિત કરવું પડયું. - પૂજ્ય મરુધરકેસરીજી મ.સા.ના મારવાડની બાજુ પધારવા માટે ઘણો આગ્રહ્ય થયો. તેથી ત્યાંથી વિહાર છે. કરી તેમના દીક્ષા સ્વર્ણ જયંતિ સમારંભમાં સોજત શહેર પધાર્યા. ત્યારબાદ સાંડેરાવ ચાતુર્માસ થયું. ચાતુર્માસ ( ૫. શોભાચંદજી ભારિલ્લ આવ્યા. તેમણે ગણિતાનુયોગની ફાઈલો આપી, તેઓએ તેનું સંપાદન કાર્ય કર્યું. આ કે મહાસુદ પૂનમ સંવત્ ૨૦૨૫માં મારી વિનયમુનિ વાગીશ”) દિક્ષા થઈ. તે સમયે પૂજ્ય મરુધરકેસરીજી છે. 4 મ.સા. પધાર્યા. પછી અજમેર પધારી ત્યાં ચારમાસ રહ્યા. ગણિતાનુયોગનું વૈદિક મંત્રાલયમાં મુદ્રણ થયું. મુદ્રણ કરાવવામાં શ્રી રૂપરાજજી કોઠારીનો સારો પ્રયત્ન રહ્યો. મદનગંજ અને રિડના ચાતુર્માસ પછી સાદડી મારવાડમાં સંવત્ ૨૦૧૮નું ચાતુર્માસ થયું. બે વર્ષમાં છેદ - ડર સૂત્રોનું સંપાદન થયું. સાદડી વર્ષાવાસમાં શ્રીચંદજી સુરાના આગ્રાથી આવ્યા તેમને કાર્ય સોપ્યું. તે બે લિપિક લાવ્યા, ચોમાસામાં જ તેમણે પ્રેસ કોપી કરી. સાંડેરાવમાં રાજસ્થાન પ્રાંતીય સાધુ સંમેલન થયું. પછી ફૂલીયાંકલાં, જોધપુર, કુચેરા, જ વિજયનગર વગેરે ક્ષેત્રોમાં ચોમાસા થયાં. ચોમાસા પછી આજુ-બાજુના ક્ષેત્રોમાં વિચરી કોશીથલ પૂજ્ય પ્રત 6 શ્રી અંબાલાલજી મ.ના દિક્ષા સ્વર્ણ જયંતિ સમારોહમાં પધાર્યા. ૭ DHAAAAAAAAAAAAAAA ૭ અ૭૭ ૭૭ Je A 2 22 23 24 25 26 24 25 2óહરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy