SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૪ एवं वेदेति, निज्जरेंति। આ જ પ્રમાણે ભૂતકાળમાં ગ્રહણ કરેલા પુગલોની વેદના સહે છે અને એની નિર્જરા પણ કરે છે. -નાજ- માળિયા આ જ પ્રમાણે વૈમાનિકો પર્યત સમજવું જોઈએ. - વિચા. સ. ૧, ૩. ૨, ૩. ૬ ૨૩૨. નિરચપુરવીસવ્ય પરાસ્ત્રા વિપુષ્યા થવ- ૧૩૨. નરક પૃથ્વીઓમાં રહેલા સર્વ પુદ્ગલોમાં પૂર્વ પ્રવેશ વગેરેનું પ્રરૂપણ : प. इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए सव्वपोग्गला પ્ર. ભંતે ! શું આ રત્નપ્રભાપૃથ્વીમાં કાળક્રમ પ્રમાણે पविट्ठपुवा, सव्वपोग्गला पविट्ठा ? (યથાકાળક્રમ) બધા પુદ્ગલોએ પ્રથમ પ્રવેશ કર્યો કે એકી સાથે બધા જ પુદ્ગલોએ પ્રવેશ કર્યો? गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए ઉ. ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં યથાકાળક્રમ सब्बपोग्गला पविट्ठपुब्बा, नो चेवणं सवपोग्गला બધાં જ પુદ્ગલોએ પહેલા પ્રવેશ કર્યો પરંતુ એકી વિદ્યા સાથે બધા જ પુદ્ગલોએ પ્રવેશ કર્યો નથી. હવે - મહેસાણપુરવણ આ જ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી પર્યત સમજવું જોઈએ. प. इमाणं भंते! रयणप्पभाए पुढवीए सव्वपोग्गलेहिं પ્ર. ભંતે ! શું આ રત્નપ્રભા પૃથ્વી યથાકાળક્રમ બધા विजढपुब्वा, सव्वपोग्गला विजढा ? જ પુદ્ગલોવડે પૂર્વેથી પરિત્યાજ્ય છે કે બધા પુદ્ગલોએ એકીસાથે તેનો પરિત્યાગ કર્યો છે ? उ. गोयमा ! इमाणं रयणप्पभापुढवी सब्वपोग्गलेहिं ઉ. ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી યથાકાળક્રમ બધા विजढपुवा, नो चेव णं सव्वपोग्गलेहिं विजढा । જ પુદ્ગલો વડે પૂર્વેથી જ પરિત્યાજ્ય છે પરંતુ બધા પુગલોએ એકી સાથે એનો પરિત્યાગ કર્યો નથી. વે નવ- મહેસાણા આ જ પ્રમાણે અધસપ્તમ પૃથ્વી પર્યત સમજવું - નવા. પરિ. ૩, મુ. ૭૭ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy