________________
પુદગલ-અધ્યયન
૨૫૮૧
उ. गोयमा! कम्मदव्ववग्गणं अहिकिच्चदुविहे पोग्गले
उदीरेंति, तं जहा૨. મધુ જેવ, ૨. વાયરે જેવા एवं वेदेति, निजरेंति। ओयटिंसु, ओयटेंति, ओयट्टिस्संति।
संकामिंसु, संकामेति, संकामिस्संति । निहत्तिंसु, निहत्तेति, निहत्तिस्संति। निकायंसु, निकाएंति, निकाइस्सति ।
सब्बेसु वि कम्मदब्यवग्गणमहिकिच्च।
गाहा-भेदिया चिया उवचिया उदीरिया वेदिया य નિમ્બિUTTI
ओयट्टण-संकामण-निहत्तण-निकायणे तिविहे ત્રિો .
ઉ. ગૌતમ! કર્મદ્રવ્ય વર્ગણાની અપેક્ષાએ બે પ્રકારના
પુદ્ગલોની ઉદીરણા કરે છે, જેમકે - ૧. અણુ અને ૨. બાદર. આ જ પ્રમાણે વેદના અનુભવે છે, નિરા કરે છે. અપવર્તનને પ્રાપ્ત કર્યું, અપવર્તનને પ્રાપ્ત કરી રહ્યા છે અને અપવર્તનને પ્રાપ્ત કરશે. સંક્રમણ કર્યું, સંક્રમણ કરે છે અને સંક્રમણ કરશે. નિધત્ત થયા, નિધત્ત થાય છે અને નિધત્ત થશે. નિકાચિત થયા, નિકાચિત થાય છે અને નિકાચિત થશે. આ બધા પદોમાં પણ કર્યદ્રવ્ય વગણાની અપેક્ષાએ (અણુ અને બાદર) પુગલોનું કથન કરવું જોઈએ. ગાથાર્થ - છેદાઈ ગયેલા, ચય પામેલા, ઉપચય પામેલા, ઉદીર્ણ થયેલા, વેદનાગ્રસ્ત થયેલા અને નિજીર્ણ થયેલા આ પ્રમાણે). અપવર્તન, સંક્રમણ, નિધત્તન અને નિકાચન (પાછળના આ ચાર) પદોમાં ત્રણ પ્રકારનો કાળ
(ભૂત, વર્તમાન અને ભવિષ્ય) સમજવો જોઈએ. પ્ર. ભૂત! નારકજીવ એ પુદ્ગલોને તૈજસ અને કાર્યણરૂપે
ગ્રહણ કરે છે તો શું તેઓ ભૂતકાળમાં ગ્રહણ કરતાં હતા, વર્તમાન કાળમાં ગ્રહણ કરે છે કે ભવિષ્યકાળમાં ગ્રહણ કરશે ? ગૌતમ ! અતીતકાળમાં ગ્રહણ કરતા ન હતા, વર્તમાનકાળમાં ગ્રહણ કરે છે અને ભવિષ્ય
કાળમાં ગ્રહણ કરશે નહિ. પ્ર. ભંતે ! નારકજીવ તૈજસુ અને કાશ્મણરૂપે ગ્રહણ
કરેલા જે પુદગલોની ઉદીરણા કરે છે તો શું તેઓ ભૂતકાળમાં ગ્રહણ કરેલા પુદ્ગલોની ઉદીરણા કરતાં હતા, વર્તમાનકાળમાં ગ્રહણ કરવામાં આવતાં પુદ્ગલોની ઉદીરણા કરે છે અથવા ભવિષ્યકાળમાં ગ્રહણ કરવામાં આવતાં પુદગલોની ઉદીરણા કરશે ? ગૌતમ ! તેઓ ભૂતકાળમાં ગ્રહણ કરેલા પુદ્ગલોની ઉદીરણા કરે છે, પરંતુ વર્તમાનકાળમાં ગ્રહણ કરવામાં આવતાં અને ભવિષ્યકાળમાં ગ્રહણ કરનારા પુદગલોની ઉદીરણા કરશે નહિ.
प. नेरइया णं भंते!जे पोग्गले तेयाकम्मत्ताए गेण्हंति
ते किंतीयकालसमए गेण्हंति, पडुप्पन्नकालसमए गेण्हंति, अणागय कालसमए गेण्हंति ?
उ. गोयमा ! नो तीयकालसमए गेण्हंति, पडुप्पन्न
कालसमए गेण्हंति, नो अणागयकालसमए गेण्हति ।
प. नेरइयाणं भंते ! जे पोग्गले तेयाकम्मत्ताए गहिए
उदीरेंति, ते किं तीयकालसमयगहिए पोग्गले उदीरेंति, पड़प्पन्नकालसमयघेप्पमाणे पोग्गले उदीरेंति, गहणसमयपुरेक्खडे पोग्गले उदीरेंति?
उ. गोयमा ! तीयकालसमयगहिए पोग्गले उदीरेंति,
नोपडुप्पन्नकालसमयघेप्पमाणे पोग्गले उदीरेंति, नो गहणसमयपुरेक्खडे पोग्गले उदीरेंति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org