________________
૨૫૭૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
. ૪, મોદforગ્ન-મ્મસરીરWથોડા વંધે જ મંતે !
कस्स कम्मस्स उदएणं? गोयमा! तिव्वकोहयाए, तिब्वमाणयाए, तिब्वमायाए, तिव्वलोभाए, तिव्वदंसणमोहणिज्जयाए, तिव्वचरित्तमोहणिज्जयाए, मोहणिज्जकम्मासरीरप्पयोग नामाए कम्मस्स उदएणं मोहणिज्ज
कम्मासरीरप्पयोगबंधे। g, છે, નેવાડ-લક્ષ્મીસરીરમ્પયન વંધે અંતે !
कस्स कम्मस्स उदएणं? उ. गोयमा! महारंभयाए, महापरिग्गहयाए, पंचिंदिय
वहेणं, कुणिमाहारेणं, नेरइयाउय कम्मासरीरप्पयोगनामाएकम्मस्सउदएणंनेरइयाउयकम्मासरीरप्पयोगबंधे।
ઉં,
प. तिरिक्खजोणियाउयकम्मासरीरप्पयोग बंधे णं
भंते ! कस्स कम्मस्स उदएणं ? उ. गोयमा! माइल्लयाए, नियडिल्लयाए, अलियवय
णेणं, कूडतूल-कूडमाणेणं, तिरिक्खजोणियाउय कम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं तिरिक्ख
जोणियाउय कम्मासरीरप्पयोगबंधे। प. मणुस्साउयकम्मासरीरप्पयोगबंधे णं भंते ! कस्स
૩uri ? उ. गोयमा! पगइभद्दयाए, पगइविणीययाए, साणुक्को
सयाए, अमच्छरिययाए, मणुस्साउय कम्मासरीरप्पयोग नामाए कम्मस्स उदएणं मणुस्साउय कम्मासरीरप्पयोग बंधे।
પ્ર. ૪, ભંતે ! મોહનીય - કાર્પણ - શરીર -
પ્રયોગબંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ! તીવ્ર ક્રોધ વડે, તીવ્ર માન વડે, તીવ્ર માયા
વડે, તીવ્ર લોભ વડે, તીવ્ર દર્શન મોહનીય વડે, તીવ્ર ચારિત્ર મોહનીય વડે તથા મોહનીય - કાર્પણ શરીર પ્રયોગ નામકર્મના ઉદય વડે મોહનીય
કાર્પણ - શરીર પ્રયોગ બંધ થાય છે. પ્ર. ૫. ભંતે ! નૈરયિકાયુષ્ય - કામણશરીર પ્રયોગ
બંધ ક્યા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ ! મોટા આરંભ - સમારંભ કરવાથી,
અત્યંત પરિગ્રહ રાખવાથી, પંચેન્દ્રિય જીવોની હિંસા (વધ) કરવાથી અને માંસાહાર કરવાથી તથા નૈરયિકાયુષ્ક કામણ શરીર પ્રયોગ - નામકર્મના ઉદય વડે નૈરયિકાયુષ્ક કાર્મણ શરીર
- પ્રયોગ બંધ થાય છે. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક - આયુષ્ય - કામણ શરીર
પ્રયોગ બંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ગૌતમ!માયા કરવાથી, કપટ કરવાથી, અસત્ય વચન બોલવાથી, ખોટા તોલ (વજન) અને ખોટા માપ કરવાથી તથા તિર્યંચયોનિક આયુષ્ય-કાર્પણ શરીર પ્રયોગ નામકર્મના ઉદય વડે તિર્યંચયોનિક
આયુષ્ય - કામણ શરીર પ્રયોગ બંધ થાય છે. પ્ર. ભંતે ! મનુષ્પાયુષ્ય-કાશ્મણશરીર પ્રયોગ બંધ
કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ ! પ્રકૃતિની ભદ્રતા (સૌંદર્ય) વડે, પ્રકૃતિની
નમ્રતા વડે, દયાળુતા વડે, નિરાભિમાન (અમત્સરભાવ) વડે તથા મનુષ્પાયુષ્ય કાર્મણ શરીર પ્રયોગ - નામકર્મના ઉદય વડે મનુષ્પાયુષ્ક કાર્મણ
શરીર પ્રયોગ બંધ થાય છે. પ્ર. ભંતે ! દેવાયુષ્ક - કાશ્મણ શરીર પ્રયોગ બંધ કયા
કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ ! સરાગ - સંયમ વડે, સંયમસંયમ
(દેશવિરતિ) વડે, અજ્ઞાનપૂર્વક તપશ્ચર્યા કરવા વડે તથા અકામનિર્જરાવડે અને દેવાયુષ્ક - કાર્પણ શરીર પ્રયોગ - નામકર્મના ઉદય વડે દેવાયુષ્ક
કાર્મણશરીર - પ્રયોગ બંધ થાય છે. પ્ર. ૬, ભંતે ! સુભનામ-કાશ્મણ શરીર પ્રયોગબંધ
કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ! કાયાની સરળતા (ઋજુતા) વડે, ભાવોની
સરળતા વડે, ભાષાની સરળતા વડે, અવિસંવાદન (સંગતિ)વડે અને શુભનામ-કાશ્મણ શરીર-પ્રયોગ નામકર્મના ઉદય વડે શુભનામ - કાર્પણ શરીર-પ્રયોગ બંધ થાય છે.
देवाउयकम्मासरीरप्पयोग बंधे णं भंते ! कस्स
कम्मस्स उदएणं? उ. गोयमा! सरागसंजमेणं, संजमासंजमेणं, बालत
वोकम्मेणं, अकामनिज्जराए देवाउयकम्मासरीरप्पयोग नामाए कम्मस्स उदएणं देवाउयकम्मासरीरप्पयोगबंधे।
g, ૬.મુમનામજન્માક્ષરીરમ્પના વધેvi મંત! રસ
कम्मस्स उदएणं? गोयमा!कायउज्जुययाए, भावुज्जुययाए, भासुज्जुययाए, अविसंवादणजोगेणं सुभनामकम्मासरीरप्पयोग नामाए कम्मस्स उदएणं सुभनामकम्मासरीरप्पयोगबंधे।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org