________________
પુદગલ-અધ્યયન
૨૫૭૫
प. असुभनामकम्मासरीरप्पयोगबंधे णं भंते ! कस्स
कम्मस्स उदएणं? उ. गोयमा ! कायअणुज्जुययाए, भावअणुज्जुययाए,
भासअणुज्जुययाए, विसंवायणाजोगेणं असुभनामकम्मासरीरप्पयोग नामाए कम्मस्स उदएणं
असुभनामकम्मासरीरप्पयोग बंधे। p. ૭. ૩ન્વાયર્માસરીરપથી વધે i મંતે !
कस्स कम्मस्स उदएणं? उ. गोयमा! जातिअमदेणं, कुलअमदेणं, बलअमदेणं,
रूवअमदेणं, तवअमदेणं, सुयअमदेणं, लाभअमदेणं, इस्सरियअमदेणं, उच्चागोयकम्मा सरीरप्पयोग नामाए कम्मस्स उदएणं उच्चागोयकम्मासरीरप्पयोगबंधे।
प. नीयागोयकम्मासरीरप्पयोग बंधे णं भंते ! कस्स
कम्मस्स उदएणं? उ. गोयमा!जातिमदेणं, कुलमदेणं, बलमदेणं, स्वमदेणं,
तवमदेणं, सुयमदेणं, लाभमदेणं, इस्सरियमदेणं, नीयागोय-कम्मासरीरप्पयोग नामाए कम्मस्स उदएणं नीयागोयकम्मासरीरप्पयोगबंधे।
પ્ર. ભંતે ! અશુભનામ - કામણ શરીર પ્રયોગ બંધ
કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ! કાયાની વક્રતા (વાંકાઈ-કુટિલતા) વડે,
ભાવોની વક્રતા વડે, ભાષાની વક્રતા વડે તથા (અસંગતિ) વિસંવાદન-યોગ વડે અને અશુભ નામ-કાશ્મણ શરીર - પ્રયોગ- નામકર્મના ઉદય વડે
અશુભનામ કાર્પણ - શરીર પ્રયોગ બંધ થાય છે. પ્ર. ૭. ભંતે ! ઉચ્ચગોત્ર - કામણ શરીર - પ્રયોગ
બંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ! જાતિમદ ન કરવાથી, કુલમદ ન કરવાથી,
બળ (શક્તિ) મદન કરવાથી, રૂપમદ ન કરવાથી, તપોમદન કરવાથી, જ્ઞાનમદ ન કરવાથી, લાભમદ ન કરવાથી અને ઐશ્વર્યમદ ન કરવાથી તથા ઉચ્ચગોત્ર - કામણ શરીર - પ્રયોગ - નામકર્મના ઉદય વડે ઉચ્ચગોત્ર - કામણ શરીર પ્રયોગ બંધ
થાય છે. પ્ર. ભંતે ! નીચગોત્ર - કાર્પણ - શરીર - પ્રયોગ બંધ
કયા કર્મના ઉદય વડે થાય છે ? ગૌતમ ! જાતિમદ કરવાથી, કુળમદ કરવાથી, બળમદ કરવાથી, રૂપમદ કરવાથી, તપોમદ કરવાથી, જ્ઞાનમદ કરવાથી, લાભમદ કરવાથી અને ઐશ્વર્યમદ કરવાથી તથા નીચગોત્ર કાર્પણ શરીર પ્રયોગ નામકર્મના ઉદય વડે નીચગોત્ર
કાર્પણ શરીર પ્રયોગ બંધ થાય છે. પ્ર. ૮, ભંતે ! અંતરાય કાર્પણ શરીર - પ્રયોગબંધ
કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ ! દાનાન્તરાય વડે, લાભાન્તરાય વડે,
ભોગાન્તરાય વડે, ઉપભોગાન્તરાય વડે અને વર્યાન્તરાય વડે તથા અંતરાય કાર્મણ શરીર - પ્રયોગ નામકર્મના ઉદય વડે અંતરાય કાર્પણ
શરીર પ્રયોગ બંધ થાય છે. પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય - કામણ શરીર પ્રયોગ બંધ
દેશબંધ છે કે સર્વબંધ છે ? ઉ. ગૌતમ ! તે દેશબંધ છે, સર્વબંધ નથી.
આ જ પ્રમાણે અંતરાયકર્મ પયત-કામણ શરીર
પ્રયોગબંધ સમજવો જોઈએ. પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય - કામણ શરીર પ્રયોગબંધ
કાળ વડે કેટલા કાળ સુધીનો હોય છે ? ઉ. ગૌતમ ! જ્ઞાનાવરણીય - કામણ શરીર - પ્રયોગ
બંધ બે પ્રકારનો કહેવામાં આવ્યો છે, જેમકે - ૧. અનાદિ - સપર્યવસિત, ૨. અનાદિ – અપર્યવસિત.
૫. ૮, અંતરમ્નાસરીરમાં વંધે જે મંતે !
कस्स कम्मस्स उदएणं? गोयमा!दाणंतराएणं, लाभंतराएणं, भोगंतराएणं, उवभोगंतराएणं, वीरियंतराएणं, अंतराइयकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं अंतराइयकम्मासरीरप्पयोगबंधे।
૩.
णाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे?
યHI ! સવંધે, જે સવંધે एवं -जाव- अंतराइयकम्मासरीरप्पयोगबंधे।
प. णाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते !
कालओ केवचिरं होइ ? उ. गोयमा ! णाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे
दुविहे पण्णत्ते, तं जहा૨. ગઇ સંપન્નવસ, २. अणाईए अपज्जवसिए,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org