SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્દગલ-અધ્યયન ૩. ગોયમા ! અવિષે પળત્તે, તં નહા .. १. णाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ? ૩. ગોયમા! નાળહિળીયયા, ખાળિવળયા, णाणंतराएणं, णाणप्पदोसेणं, णाणच्चासायणाए, णाणविसंवादणाजोगेणं णाणावरणिज्जकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं णाणावरणिज्जकम्मासरीरप्पयोग बंधे । ૫. २. दरिसणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ? ૩. ગોયમા! વંસળહિળીયયા, સંસળિજ્જવળયા, दंसणंतराएणं, दंसणप्पदोसेणं, दंसणच्चासायणाए, दंसणविसंवादणाजोगेणं दरिसणावरणिज्जकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं दरिसणावरणिज्जकम्मासरीरप्पओगबंधे । ૨. નાળાવરશિપ્ન-માસરીરયોવંધે -નાવ૮. અંતરાય-જન્માક્ષરીરયો બંધ । ૫. ३. सायावेयणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ? ૩. ગોયમા!પાળાનુવાણ, મૂયાનુ ંપાર, નીવાળુવાણ, सत्ताणुकंपाए, बहूणं पाणाणं -जाव- सत्ताणं અનુવળયા, અસોયળયા, અનૂરયા, अतिप्पणयाए, अपिट्टणयाए, अपरियावणयाए सायावेयणिज्ज-कम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदणं सायावेयणिज्ज-कम्मासरीरप्पयोगबंधे । ૬. अस्सायावेयणिज्ज-कम्मासरीरप्पयोग बंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ? ૩. ગોયમા!પરંતુ ળયાળુ, પરસોયળયા, પરજૂરયાળુ, परतिप्पणयाए, परपिट्टणयाए, परपरितावणयाए बहूणं पाणा - जाव- सत्ताणं दुक्खणयाए - जावपरियावणयाए अस्साया वेयणिज्जकम्मासरीरप्पयोग नामाए कम्मस्स उदएणं अस्साया वेयणिज्जकम्मासरीरप्पयोगबंधे । Jain Education International ઉ. ગૌતમ ! તે આઠ પ્રકારનો કહેવામાં આવ્યો છે, જેમકે ૨૫૭૩ - ૧. જ્ઞાનાવરણીય કાર્મણ શરીર-પ્રયોગ બંધ –યાવત્ ૮. અંતરાય કાર્યણ શરીર - પ્રયોગબંધ. પ્ર. ૧. ભંતે ! જ્ઞાનાવરણીય કાર્મણ - શરીર - પ્રયોગબંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ ! જ્ઞાનની વિપરીતતા(વિરાધના)કરવાથી, જ્ઞાનનો નિશ્નવ (સંવાદ-અપલાપ) ક૨વાથી, જ્ઞાનમાં અંતરાય ઊભી કરવાથી, જ્ઞાન પ્રત્યે દ્વેષ કરવાથી, જ્ઞાનની અત્યંત આશાતના કરવાથી, જ્ઞાનની અસંગતિ (વિસંવાદન યોગ-અપલાપ) કરવાથી તથા જ્ઞાનાવરણીયકાર્યણ શરીર-પ્રયોગનામકર્મના ઉદય વડે જ્ઞાનાવરણીય કાર્મણ શરીરનો પ્રયોગ બંધ થાય છે. પ્ર. ૨. ભંતે ! દર્શનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ ! દર્શનની વિપરીતતા(વિરાધના) કરવાથી, દર્શનનું નિષ્નવ (સંવાદ - અપલાપ) કરવાથી, દર્શનમાં અંતરાય ઊભી કરવાથી, દર્શન પ્રત્યે દ્વેષ કરવાથી, દર્શનની અત્યંત આશાતના કરવાથી દર્શનની અસંગતિ કરવાથી તથા દર્શનાવરણીય કાર્મણ શ૨ી૨ - પ્રયોગ - નામકર્મના ઉદય વડે દર્શનાવરણીય કાર્મણ શરીરનો પ્રયોગ બંધ થાય છે. પ્ર. ૩. ભંતે ! સાતાવેદનીય કાર્મણ શરીર-પ્રયોગ બંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? For Private Personal Use Only ઉ. ગૌતમ ! પ્રાણીઓ પર અનુકંપા (સહાનુભૂતિ) કરવાથી, ભૂતો પર અનુકંપા કરવાથી, જીવો પર અનુકંપા ક૨વાથી, સત્વો પર અનુકંપા કરવાથી, ઘણા પ્રાણીઓ –યાવ-સત્વોને દુઃખ ન આપવાથી, શોક ન કરાવવાથી, ખેદ-ઉદાસીન ન કરવાથી, તેમને પીડા-દર્દ ન પહોંચાડવાથી, ન મારવાથી, પરિતાપસંતાપ ઉત્પન્ન ન કરાવવાથી તથા સાતાવેદનીયકાર્મણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી સાતાવેદનીય કાર્યણ શરીર પ્રયોગ બંધ થાય છે. પ્ર. ભંતે ! અસાતા વેદનીય-કાર્મણ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ ! બીજા જીવોને દુ:ખ પહોંચાડવાથી, તેમને શોક કરાવવાથી, ચિંતા ઉત્પન્ન કરાવવાથી, પીડાદર્દ આપવાથી, મારવાથી, પરિતાપ-સંતાપ ઉત્પન્ન ક૨ાવવાથી ઘણાં જ પ્રાણીઓ -યાવ- સત્વોને દુઃખ આપવાથી -યાવત્– તેઓને પરિતાપ – સંતાપ ઉત્પન્ન કરાવવાથી તથા અસાતા વેદનીય કાર્મણ શરીર પ્રયોગ બંધ નામકર્મના ઉદયથી અસાતાવેદનીય કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે. www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy