________________
૨૫૬૮
एवं सबंधंतरं पि ।
एवं मणूसस्स वि ।
વિયા. સ. ૮, ૩. ૨, મુ. ૭૨-૭૪
૨૨૨, પુળરવિ બેડવિસરીરપાવમાાં યેકયિસરીરયોગ ૧૨૩, बंधंतरं काल परूवणं
प. जीवस्स णं भंते! वाउकाइयत्ते नो वाउकाइयत्ते पुणरवि वा वाउकाइयत्ते वाउकाइय- एगिंदियवे उव्वियसरीरप्पयोगबंधंतरं कालओ केवचिरं होइ ?
..
-
उ. गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अतंकालं वणस्सइकालो ।
एवं देसबंधंतरं पि ।
जीवस्स णं भंते ! रयण्णप्पभापुढविनेरइयत्ते णो रयणप्पभापुढविनेरइयत्ते पुणरवि रयणप्पभापुढवीनेरइयत्ते रयणप्पभापुढवीनेरइय वेउब्वियसरीरप्पयोग बंधंतरं कालओ केवचिरं होइ ?
उ. गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं दस वाससहस्साई अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं वणस्सइकालो।
देसबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणतं कालं वण्णस्सइकालो ।
વૅ -ખાવ- અહેમત્તમાણુ ।
वरं-जा जस्स ठिई जहण्णिया सा सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तमब्भहिया कायव्वा,
सेसं तं चेव ।
पंचिंदियतिरिक्खजोणिय- मणुस्साणं जहा वाउक्काइयाणं ।
असुर-नागकुमार - जाव- सहस्सारदेवाणं एएसिं जहा रयणप्पभायाणं ।
णवरं सव्वबंधंतरं जस्स जा ठिई जहणिया सा अंतोमुहुत्तमब्भहिया कायव्वा,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
આ જ પ્રમાણે દેશબંધનું અંતર પણ સમજવું જોઈએ. આ જ પ્રમાણે મનુષ્યના વિષયમાં પણ (પૂર્વવત્) સમજવું જોઈએ.
પુન:વૈક્રિય શરીર પ્રાપ્ત કરનાર વૈક્રિય શરીર પ્રયોગ બંધના અંતરકાળનું પ્રરૂપણ :
પ્ર. ભંતે ! વાયુકાયિક અવસ્થાગત જીવ (ત્યાંથી મરીને) વાયુકાયિક સિવાયના અન્યકાયમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી મરીને પુનઃવાયુકાયિક જીવોમાં ઉત્પન્ન થાય તો એમાં વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધનો અંતરકાળ કેટલા કાળ સુધીનો હોય છે ?
ઉ. ગૌતમ ! એના સર્વબંધનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટતઃ અનંતકાળ (વનસ્પતિકાય)સુધીનો હોય છે.
આ જ પ્રમાણે દેશબંધનું અંતર પણ સમજી લેવું જોઈએ.
પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકરૂપે રહેલ જીવ (ત્યાંથી મરીને) રત્નપ્રભા પૃથ્વી સિવાયના અન્ય સ્થાનોમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી મરીને પુનઃ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકરૂપે ઉત્પન્ન થાય તો એના વૈક્રિય શરીર પ્રયોગ બંધનો અંતરકાળ કેટલા કાળ સુધીનો હોય છે ?
ઉ. ગૌતમ ! એના સર્વબંધનું અંતર જધન્ય અન્તર્મુહૂર્ત અધિક દસહજા૨ વર્ષનું અને ઉત્કૃષ્ટ અનંતકાળ (વનસ્પતિકાય)નો હોય છે.
દેશબંધનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ (વનસ્પતિકાળ)નું હોય છે. આ જ પ્રકારે અધઃસપ્તમ નરકપૃથ્વી પર્યંત સમજવું જોઈએ.
વિશેષ - નૈરયિકની જે જઘન્ય સ્થિતિ હોય એનાથી અન્તર્મુહૂર્ત અધિક સર્વબંધનું જઘન્ય અંતર સમજવું જોઈએ.
શેષ કથન પૂર્વે કહ્યું તે પ્રમાણે છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવો અને મનુષ્યોના બંધનું અંતર વાયુકાયિકને અનુરૂપ સમજવું જોઈએ. આ જ પ્રમાણે અસુરકુમાર, નાગકુમારોથી સહસ્ત્રાર દેવો પર્યંતનું વૈક્રિયશરીર - પ્રયોગબંધનું અંતર રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની સમાન સમજવું જોઈએ.
For Private Personal Use Only
વિશેષ – જેની જે જઘન્ય સ્થિતિ હોય, એના સર્વબંધનું અંતર એમાંથી અંતર્મુહૂર્ત અધિક સમજવું જોઈએ.
www.jainelibrary.org