________________
૨૫૪
जहा पुढविकाइयाणं एवं वणस्सइकाइयवज्जाणं -ગાવ- મનુસ્સાળ |
वणस्सइकाइयाणं दोण्णि खुड्डाई एवं चेव,
उक्कोसेणं असंखेज्जं कालं, असंखेज्जाओ उस्सप्पिणिओप्पणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा । एवं देसबंधंतरं पि उक्कोसेणं पुढवीकालो ।
- વિયા. સ. ૮, ૩. ૨, મુ. ૪-૪૬
११९. ओरालियसरीरबंधगाबंधगाणं अप्पाबहुयं
प. एएसि णं भंते ! जीवाणं ओरालियस रस्स देसबंधगाणं सव्वबंधगाणं अबंधगाण य कयरे करेहिंतो अप्पा वा - जाव- विसेसाहिया वा ? उ. गोयमा ! १ . सव्वत्थोवा जीवा ओरालियसरीरस्स सव्वबंधगा,
૨. અવધ વિસેસદિયા,
३. देसबंधगा असंखेज्जगुणा ।
- વિયા. સ. ૮, ૩. ૨, મુ. ધ્૦ १२०. वेउब्वियसरीरप्पयोगबंधस्स वित्थरओ परूवणंप. वेउव्वियसरीरप्पयोगबंधे णं भंते! कइविहे पण्णत्ते ?
૩. ગોયમા ! ટુવિષે વાત્તે, તં નહા
१. एगिंदियवेउव्वियसरीरप्पयोगबंधे य, २. पंचिंदियवेउव्वियसरीरप्पयोगबंधे य । प. भंते! जइ एगिंदियवेउब्वियसरीरप्पयोगबंधे किं वाउक्काइयएगिंदियवे उव्वियसरीरप्पयोगबंधे अवाउक्काइयएगिंदियवेउब्वियसरीरप्पयोग बंधे ? उ. गोयमा ! वाउक्काइय एगिंदिय वेउब्विय सरीरप्पयोग बंधे, णो अवाउक्काइय एगिंदिय वेउब्विय सरीरप्पयोग बंधे ।
एवं एएणं अभिलावेणं जहा ओगाहणसंठाणे वेव्वियसरीरभेदो तहा भाणियव्वो -जावपज्जत्तसव्वट्ठसिद्ध अणुत्तरोववाइयकप्पातीयवेमाणिय देवपंचिंदियवेउब्वियसरीरप्पयोगबंधेय, अपज्जत्तसव्वट्ठसिद्ध अणुत्तरोववाइयकप्पातीय वेमाणिय देव पंचिंदिय वेउव्वियसरीरप्पयोग વધેયા
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
જે પ્રમાણે પૃથ્વીકાયિક જીવોના ઔદારિક શરીર પ્રયોગ બંધાત્તર કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે વનસ્પતિકાયિક જીવો સિવાય મનુષ્યો પર્યંત સમજવું જોઈએ.
વનસ્પતિકાયિક જીવોના સર્વબંધનું અંતર જઘન્ય બે ક્ષુલ્લકભવ ગ્રહણ વગેરે પૂર્વવત્ સમજવું જોઈએ. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ પ્રમાણ છે. જે કાળથકી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્ર થકી અસંખ્યાત લોક પ્રમાણ છે.
આ જ પ્રમાણે દેશબંધનું અંતર પણ જઘન્ય સમયાધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ છે અને ઉત્કૃષ્ટ પૃથ્વીકાયના સ્થિતિકાળને બરાબર છે. ૧૧૯, ઔદારિક શરીરના બંધક અબંધકોનું અલ્પબહુત્વ : પ્ર. ભંતે ! ઔદારિક શરીરના આ દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ ! ૧. સૌથી અલ્પ ઔદારિક શરીરના સર્વબંધક જીવ છે,
૨. (એનાથી) અબંધક જીવ વિશેષાધિક છે, ૩. (એનાથી) દેશબંધક જીવ અસંખ્યાતગણા છે.
૧૨૦, વૈક્રિય શરીરપ્રયોગ બંધનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ : પ્ર. ભંતે ! વૈક્રિય શરીર-પ્રયોગ બંધ કેટલા પ્રકારનું કહેવામાં આવ્યું છે ?
ઉ. ગૌતમ ! બે પ્રકારનું કહેવામાં આવે છે, જેમકે૧. એકેન્દ્રિય-વૈક્રિય શરીર પ્રયોગબંધ, ૨. પંચેન્દ્રિય-વૈક્રિય શરીર પ્રયોગબંધ,
પ્ર. ભંતે ! જો એકેન્દ્રિય-વૈક્રિય શરીર પ્રયોગબંધ છે, તે શું વાયુકાયિક એકેન્દ્રિય-વૈક્રિય શરીર પ્રયોગ બંધ છે અથવા અવાયુકાયિક એકેન્દ્રિય-વૈક્રિય શરીર પ્રયોગબંધ છે ?
ઉ. ગૌતમ ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગબંધ છે અને અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગબંધ નથી.
For Private Personal Use Only
આ પ્રમાણેના અભિલાપ(સંભાષણ દ્વારા(પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા) અવગાહના સંસ્થાનપદમાં
વૈક્રિય શરીરના જે પ્રમાણેના ભેદ કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે અહીંયા પણ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક - કલ્પાતીત - વૈમાનિકદેવ – પંચેન્દ્રિય- વૈક્રિય શરીર પ્રયોગ બંધ, અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ- અનુત્તરોપપાતિકકલ્પાતીત - વૈમાનિક દેવ- પંચેન્દ્રિય - વૈક્રિય શરીર પ્રયોગ બંધ પર્યંત સમજવું જોઈએ.
www.jainelibrary.org