________________
પુદ્દગલ-અધ્યયન
वाउक्वाइयाणं सव्वबंधंतरं जहन्नेणं खुड्डागभवग्गहणं तिसमयूणं, उक्कोसेणं तिण्णि वाससहस्साई समयाहियाइं ।
देसबंधंतरं जहन्नेणं एवं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।
प. पंचिंदियतिरिक्खजोणिय ओरालियसरीरबंधंतरं णं भंते ! कालओ केवचिरं होइ ?
उ. गोयमा ! सव्वबंधंतरं जहन्नेणं खुड्डागभवग्गहणं तिसमयूणं, उक्कोसेणं पुव्वकोडी समयाहिया ।
सबंधंतरं जहा एगिंदियाणं तहा पंचिंदियतिरिक्खजोणियाणं ।
एवं मणुस्साण वि निरवसेसं भाणियव्वं - जावउक्कोसेणं अंतोमुहुत्तं ।
प. जीवस्स णं भंते ! एगिंदियत्ते णो एगिंदियत्ते पुणरवि गिदियत्ते एगिंदियओरालियसरीरप्पओगबंधंतरं कालओ केवचिरं होइ ?
उ. गोयमा ! सव्वबंधंतरं जहन्नेणं दो खुड्डागभवगहणाई तिसमयूणाई, उक्कोसेणं दो सागरोवमसहस्साइं संखेज्जवासमब्भहियाई,
देसबंधंतरं जहन्नेणं खुड्डागभवग्गहणं समयाहियं, उक्कोसेणं दो सागरोवमसहस्साइं संखेज्जवासमब्भहियाई ।
૬. जीवस्स णं भंते! पुढविकाइयत्ते नो पुढविकाइयत्ते पुणरवि पुढविकाइयत्ते पुढविकाइयएगिंदियओरालियसरीरप्पयोगबंधंतरं कालओ केवचिरं होइ ?
उ. गोयमा ! सव्वबंधंतरं जहन्नेणं दो खुड्डाई भवग्गहणाइं तिसमयूणाई, उक्कोसेणं अनंतं कालं, अणता उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ,
खेत्तओ अनंता लोगा, असंखेज्जा पोग्गलपरियट्टा, ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो।
देसबंधंतरं जहन्नेणं खुड्डागभवग्गहणं समयाहियं, उक्कोसेणं अनंतं कालं -जाव- आवलियाए असंखेज्जइभागो ।
Jain Education International
૨૫૩
વાયુકાયિક જીવોના સર્વબંધનું અંતર જઘન્ય ત્રણ સમય ક્રમ ક્ષુલ્લકભવ ગ્રહણ અને ઉત્કૃષ્ટ સમયાધિક ત્રણ હજાર વર્ષ છે.
દેશબંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે.
પ્ર. ભંતે ! પંચેન્દ્રિય - તિર્યંચયોનિક - ઔદારિક શરીર બંધને કેટલા કાળનું અંતર હોય છે ?
ઉ. ગૌતમ ! સર્વબંધનું અંતર જઘન્ય ત્રણ સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ છે અને ઉત્કૃષ્ટ સમયાધિક પૂર્વકોટિનું છે.
દેશબંધનું અંતર જે પ્રમાણે એકેન્દ્રિય જીવોનું કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સમગ્ર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું સમજવું જોઈએ.
આ જ પ્રમાણે મનુષ્યોના શરીરબંધ અંતરના વિષયમાં પણ પૂર્વવત્ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત પર્યંત સમજવું જોઈએ.
પ્ર. ભંતે ! એકેન્દ્રિય-અવસ્થાગત જીવ એકેન્દ્રિયાવસ્થામાં ઉત્પન્ન થઈને પુનઃ એકેન્દ્રિયરૂપે આવે તો એકેન્દ્રિય-ઔદારિક-શરીર-પ્રયોગબંધને કેટલાકાળનું અંતર હોય છે ?
ઉ. ગૌતમ ! (એવા જીવનો) સર્વબંધાત્તર જઘન્ય ત્રણ સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણકાળ અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ વિશેષ બે હજાર સાગરોપમનો હોય છે.
દેશબંધનું અંતર જઘન્ય સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષ અધિક બે હજાર સાગરોપમનો હોય છે.
પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક-અવસ્થાગત જીવ પૃથ્વીકાયિક અવસ્થામાં ઉત્પન્ન થઈને પુનઃપૃથ્વીકાયિક સ્વરૂપે આવે તો પૃથ્વીકાયિક-એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધને કેટલા કાળનું અંતર હોય છે ? ઉ. ગૌતમ ! (એવા જીવનો) સર્વબંધાન્તર જઘન્ય
ત્રણ સમય કમ બે ક્ષુલ્લક ભવગ્રહણ કાળ અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે, જે કાળ થકી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણે છે.
ક્ષેત્ર થકી અનંત લોક પ્રમાણ અને અસંખ્યાત પુદ્દગલ પરાવર્તન છે. તેઓ પુદ્દગલ-પરાવર્તન આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (અર્થાત્ આલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય છે એટલા પુદ્દગલ પરાવર્તન છે. ) દેશબંધનું અંતર જઘન્ય સમયાધિક ક્ષુલ્લકભવ ગ્રહણ અને ઉત્કૃષ્ટ અનંતકાળ –ચાવ- આવલિકાના અસંખ્યાતમા ભાગ-પ્રમાણ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org