________________
૨૫૬૨
દ્રવ્યાનુયોગ ભાગ-૪
एवं सब्वेसिं सब्बबंधो एवं समयं,
આ જ પ્રમાણે સમગ્ર જીવોનો સર્વ બંધ એક
સમય સુધી હોય છે. देसबंधो जेसिं नत्थि वेउब्वियसरीरंतेसिं जहन्नेणं
જેને વૈક્રિય શરીર હોતું નથી એમનો દેશબંધ खुड्डागं भवग्गहणं तिसमयूणं, उक्कोसेणं जा जस्स
જઘન્ય ત્રણ સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ – પર્યત उक्कोसिया ठिई सा समयूणा कायब्वा।
અને ઉત્કૃષ્ટ જેને જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે એમાં
એક સમય ઓછી હોય છે. जेसिं पुण अत्थि वेउब्वियसरीरं तेसिं देसबंधो
જેનો વૈક્રિય શરીર છે, એમનો દેશબંધ જઘન્ય जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं जा जस्स ठिई सा
એક સમય અને ઉત્કૃષ્ટ જેની જેટલી સ્થિતિ છે, समयूणा कायब्वा।
એમાંથી એક સમય ઓછી હોય છે. एवं-जाव-मणुस्साणंदेसबंधेजहन्नेणं एकसमय,
આ જ પ્રમાણે વાવત- મનુષ્યોનો દેશબંધ उक्कोसेणं तिण्णिपलिओवमाइं समयूणाई।
જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય કમ - વિયા. સ. ૮, ૩. , ૩. રૂ ૭-૪૦
ત્રણ પલ્યોપમ સુધી સમજવો જોઈએ. ૨૨૮. ગોરચિત્ત રોજ યંતર ૪ વિ- ૧૧૮. ઔદારિક શરીર પ્રયોગ બંધના અંતરકાળનું પ્રરૂપણ : प. ओरालियसरीरबंधंतरंणं भंते! कालओ केवचिरं પ્ર. ભંતે ! ઔદારિક શરીરના બંધનો અંતરકાળ દો?
કેટલો છે ? उ. गोयमा! सब्वबंधंतरंजहन्नेणं खुड्डागं भवग्गहणं
ગૌતમ ! એના સર્વબંધનું અંતર જધન્ય ત્રણ સમય तिसमयूणं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं
કમ ક્ષુલ્લકભવ-ગ્રહણ છે અને ઉત્કૃષ્ટ સમયાધિક पुवकोडि समयाहियाई।
પૂર્વકોટિ સહિત તેત્રીસ સાગરોપમ છે. देसबंधंतरं जहण्णेणं एक समयं, उक्कोसेणं तेत्तीसं
દેશબંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ सागरोवमाई तिसमयाहियाई ।
ત્રણ સમય વિશેષ તેત્રીસ સાગરોપમ છે. एगिदियओरालियसरीरबंधंतरंणं भंते! कालओ પ્ર. ભંતે! એકેન્દ્રિય-દારિક-શરીરબંધનો અંતરકાળ केवचिरं होइ?
કેટલો છે ? उ. गोयमा! सव्वबंधंतरं जहन्नेणं खुड्डागं भवग्गहणं ઉ. ગૌતમ ! એના સર્વબંધનું અંતર જઘન્ય ત્રણ સમય तिसमयूणं, उक्कोसेणं बावीसं वाससहस्साई
કમ ક્ષુલ્લક ભવ-ગ્રહણ છે અને ઉત્કૃષ્ટ એક समयाहियाइं।
સમય વિશેષ બાવીસ હજાર વર્ષ છે. देसबंधंतरं जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं
દેશબંધનો અંતરકાળ જઘન્ય એક સમય અને अंतोमुहुत्तं ।
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તનો છે. प. पुढविक्काइयएगिंदिय ओरालियसरीरबंधंतरं णं પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક - એકેન્દ્રિય - ઔદારિક મંત ! ત્રિો વનિ દો?
શરીરબંધનો અંતરકાળ કેટલો છે ? उ. गोयमा ! सव्वबंधंतरं जहेव एगिदियस्स तहेव ઉ. ગૌતમ ! એના સર્વબંધ કાળનું અંતર જે પ્રમાણે भाणियब्वं।
એકેન્દ્રિય વિષયક કહેવામાં આવ્યું છે, એ જ
પ્રમાણે સમજવું જોઈએ. देसबंधंतरं जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं तिण्णि
દેશબંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સમય /
ત્રણ સમયનું છે. जहा पुढविक्काइयाणं एवं -जाव- चरिंदियाणं
જે પ્રમાણે પૃથ્વીકાયિક જીવોના શરીરબંધનું એતર वाउक्काइयवज्जाणं।
કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે વાયુકાયિક જીવો સિવાય ચતુરિન્દ્રિય પર્યત સમગ્ર જીવોના
શરીરબંધનું અંતર સમજવું જોઈએ. णवरं-सव्वबंधंतरं उक्कोसेणं जा जस्स ठिई सा
વિશેષ - ઉત્કૃષ્ટ સર્વબંધનું અંતર જે જીવની समयाहिया कायव्वा ।
જેટલી સ્થિતિ છે એના કરતાં એક સમય વિશેષ સમજવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org