________________
૨૫૫
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૩. ગોચમા ! તિવિદેvઇત્તે, તે નહીં
૨. વંધપS, ૨. માયTTખ્યg,
રૂ. રિમિન્વરૂપ g, રે હિં તે અંતે ! વંધVTVા ?
उ. गोयमा ! बंधणपच्चइए-जं णं परमाणुपोग्गला
दुपएसिय-ति-पएसिय-जाव-दसपएसिएसंखेज्जपएसिय-असंखेज्जपएसिय-अणंतपएसियाणं खंधाणं-वेमायनिद्धयाएवेमायलुक्खयाएवेमायनिद्धलुक्खयाए बंधणपच्चइएणं बंधे समुप्पज्जइ, से जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं,
ઉ. ગૌતમ ! તે ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે,
જેમકે – ૧. બંધન પ્રત્યયિક (પ્રત્યય યુક્ત), ૨. ભાજન પ્રત્યયિક (પ્રત્યય યુક્ત),
૩. પરિણામ પ્રત્યયિક (પ્રત્યય યુક્ત), પ્ર. ભંતે ! બંધન-પ્રત્યયિક (સાદિ વિશ્રસાબંધ) કોને
કહેવાય છે ? ગૌતમ ! પરમાણુ પુદગલ દ્ધિપ્રદેશિક, ત્રિપ્રદેશિક -યાવત-દશપ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક પુદગલ-સ્કંધોની વિષમ સ્નિગ્ધતા (તૈલીપણું), વિષમ રુક્ષતા અને વિષમ સ્નિગ્ધ-રૂક્ષતા વડે જે બંધ થાય છે એને બંધન પ્રત્યયિક બંધ કહેવામાં આવે છે. તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે.
આ બંધન-પ્રયિક(સાદિ-વિશ્રસાબંધનું સ્વરૂપ છે. પ્ર. ભંતે ! ભાજન-પ્રત્યયિક (સાદિ-વિAસાબંધ)
કોને કહેવાય છે ? ઉ. ગૌતમ ! જૂની મદિરા (દારુ,), જૂનો ગોળ અને
જૂના ચોખાના પાત્રના નિમિત્ત વડે જે બંધ થાય છે એને ભાજન-પ્રત્યયિક બંધ કહેવામાં આવે છે. તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે. આ ભાજન-પ્રત્યયિક (સાદિ-વિશ્રસાબંધ)નું
સ્વરૂપ છે. પ્ર. ભંતે ! પરિમાણ પ્રત્યયિક (સાદિ વિશ્રસાબંધ)
કોને કહેવાય છે ? ઉ. ગૌતમ! વાદળો, અભ્રવૃક્ષ (આકાશીવૃક્ષ)-યાવત
અમોઘો વગેરેનું પરિણામ-પ્રત્યયિક બંધ થાય છે.
से त्तं बंधणपच्चइए। प. से किं तं भंते ! भायणपच्चइए?
उ. गोयमा! भायणपच्चइए-जंणंजुण्णसुरा-जुण्णगुल
जुण्ण-तंदुलाणं भायणपच्चइएणं बंधे समुप्पज्जइ,
से जहन्नेणं अंतोमहत्तं, उक्कोसेणं संखेज्जं कालं,
से त्तं भायणपच्चइए।
प. से किं तं भंते ! परिणामपच्चइए?
उ. गोयमा ! परिणामपच्चइए-जं णं अब्भाणं अब्भरू
क्खाणं-जाव- अमोहाणं परिणामपच्चइएणं बंधे समुप्पज्जइ, से जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं छम्मासा।
તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી રહે છે. તે પરિણામ-પ્રત્યયિક વિશ્રસાબંધનું સ્વરૂપ છે. તે સાદિ-વિશ્રસાબંધનું સ્વરૂપ છે. આ વિશ્રસાબંધનું કથન થયું.
से तं परिणामपच्चइए। से त्तं साईयवीससाबंधे। से तं वीससाबंधे।
- વિચા. સ. ૮, ૩. ૧, સે. ૨-૨? ११४. पयोगबंधस्स भेय-प्पभेय परूवर्ण
. સે જિં તે મં! થોડવંધે? . જામ ! ચોરવિંધે તિવિષે પૂowારે, નહ-
૧૧૪. પ્રયોગ બંધના ભેદ-પ્રભેદોનું પ્રરૂપણ ;
પ્ર. ભંતે ! પ્રયોગ બંધ કેટલા પ્રકારના છે ? ઉ. ગૌતમ ! પ્રયોગ બંધ ત્રણ પ્રકારના કહેવામાં
આવ્યા છે, જેમકે - ૧. અનાદિ – અપર્યવસિત,
૨. મg a qન્નgિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org