________________
૨૫૩૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
उ. गोयमा ! अणंतपएसिएहिंतो खंधेहिंतो असंखेज्ज- ઉ. ગૌતમ ! અનંત પ્રદેશી ઢંધો કરતાં અસંખ્યાત पएसिया खंधा पएसट्ठयाए बहुया ।
પ્રદેશી. સ્કંધ પ્રદેશ વિવસાવડે વિશેષ છે. - વિચા. સ. ૨૬, ૩૪, સુ. ૧૬-૧૦૬ ૧૮, પરમાણુ યાત્રા ધાખા યોજનાહ િ દુર ૯૮, પરમાણુ-પુગલો અને સ્કંધોની અવગાહના સ્થિતિની दबट्ठ-पएसट्ठयाए विसेसाहियत्ताइ परूवणं
અપેક્ષાએ દ્રવ્ય-પ્રદેશ વિવક્ષાથી વિશેષાધિક વગેરેનું
પ્રરૂપણ : प. एएसिणं भंते! एगपएसोगाढाणं दुपएसोगाढाण य પ્ર. ભંતે ! આ એક પ્રદેશમાં સ્થિત અને બે પ્રદેશોમાં पोग्गलाणंदब्बठ्ठयाए कयरे कयरहितो विसेसाहिया?
સ્થિત થઈ રહેલા પુદ્ગલોમાં દ્રવ્ય વિવસાવડે કોણ
કોનાથી વિશેષાધિક છે ? उ. गोयमा! दुपएसोगाढेहिंतो पोग्गलेहिंतो एगपएसो- ઉ. ગૌતમ ! બે પ્રદેશોમાં સ્થિત રહેલા આ પગલો गाढा पोग्गला दवट्ठयाए विसेसाहिया।
કરતાં એક પ્રદેશમાં સ્થિત રહેલા પુદ્ગલ દ્રવ્ય
વિવફાવડે વિશેષાધિક છે. एवं एएणं गमएणं
આ જ પ્રમાણે આ અભિલાપ (ધ્વનિ) અનુસાર - तिपएसोगाढेहिंतो पोग्गलेहिंतो दुपएसोगाढा
ત્રણ પ્રદેશમાં સ્થિત-રહેનારા પુદ્ગલો કરતાં બે पोग्गलादब्वट्ठयाए विसेसाहिया-जाव-दसपएसो
પ્રદેશોમાં સ્થિત રહેનારા પુદ્ગલ દ્રવ્ય વિવક્ષાવડે गाढेहिंतो पोग्गलेहिंतो नवपएसोगाढा पोग्गला
વિશેષાધિક છે -યાવતુ- દસ પ્રદેશોમાં સ્થિત दव्वट्ठयाए विसेसाहिया,
રહેનારા પુદ્ગલો કરતાં નવ પ્રદેશોમાં રહેનારા
પુદ્ગલ દ્રવ્ય વિવક્ષાવડે વિશેષાધિક છે, दसपएसोगाढेहिंतो पोग्गलेहिंतो संखेज्जपएसोगाढा દસ પ્રદેશોમાં સ્થિત રહેનારા પુદ્ગલો કરતાં पोग्गला दव्वट्ठयाए बहुया ।
સંખ્યાત પ્રદેશોમાં સ્થિત રહેનારા પુદ્ગલ દ્રવ્ય
વિવફાવડે વિશેષ છે, संखेज्जपएसोगाढेहिंतो पोग्गलेहिंतो असंखेज्ज
સંખ્યાત પ્રદેશોમાં સ્થિત રહેનારા પુદ્ગલો કરતાં पएसोगाढा पोग्गला दवट्ठयाए बहुया ।
અસંખ્યાત પ્રદેશોમાં સ્થિત રહેનારા પુદગલ દ્રવ્ય
વિવફાવડે વિશેષ છે. पुच्छा सब्बत्थ भाणियब्वा।
સર્વત્ર પૃચ્છા (પ્રશ્ન) સ્વતઃ સમજવા જોઈએ. प. एएसिणं भंते ! एगपएसोगाढाणं दुपएसोगाढाण य પ્ર. ભંતે ! આ એક પ્રદેશમાં અને બે પ્રદેશમાં સ્થિત पोग्गलाणं पएसठ्ठयाए कयरे कयरेहिंतो
રહેનારા પુદ્ગલોમાં પ્રદેશ વિવક્ષાવડે કોણ विसेसाहिया ?
કોનાથી વિશેષાધિક છે ? उ. गोयमा ! एगपएसोगाढेहिंतो पोग्गले हिंतो ઉ. ગૌતમ ! એક પ્રદેશમાં સ્થિત રહેનારા પુદગલો दुपएसोगाढा पोग्गला पएसट्ठयाए विसेसाहिया।
કરતાં બે પ્રદેશોમાં સ્થિત રહેનારા પુદ્ગલ પ્રદેશ
વિવક્ષાવડે વિશેષાધિક છે. gવે -ઝવ
આ જ પ્રમાણે -યાવતनवपएसोगाढेहिंतो पोग्गलेहिंतो दसपएसोगाढा
નવ પ્રદેશોમાં સ્થિત રહેલા પુદગલો કરતાં पोग्गला पएसठ्ठयाए विसेसाहिया।
દસપ્રદેશોમાં સ્થિત રહેલા પુદ્ગલ પ્રદેશ વિવક્ષાવડે
વિશેષાધિક છે. दसपएसोगाढेहिंतो पोग्गलेहिंतो संखेज्जपएसोगाढा દસ પ્રદેશોમાં સ્થિત રહેનારા પુદગલો કરતાં સંખ્યાત पोग्गला पएसट्ठयाए बहुया,
પ્રદેશોમાં રહેલા પુદ્ગલ પ્રદેશ વિવફાવડે વિશેષ છે. संखेज्जपएसोगाढेहिंतो पोग्गलेहिंतो असंखेज्ज- સંખ્યાત પ્રદેશોમાં સ્થિત રહેનારા પુદ્ગલો કરતાં पएसोगाढा पोग्गला पएसट्ठयाए बहुया ।
અસંખ્યાત પ્રદેશોમાં સ્થિત રહેનારા પુદ્ગલ પ્રદેશ વિવક્ષાવડે વિશેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org