________________
પુદ્દગલ-અધ્યયન
उ. गोयमा ! दुपए सिएहिंतो खंधेहिंतो परमाणुपोग्गला दव्वट्ट्याए बहुया ।
प. एएसि णं भंते ! दुपएसियाणं तिपएसियाण य खंधाणं दव्वट्टयाए कयरे कयरेहिंतो बहुया ? उ. गोयमा ! तिपएसिएहिंतो खंधेहिंतो दुपएसिया खंधा दव्वट्ट्याए बहुया ।
एवं एएणं गमएणं - जाव- दसपएसिएहिंतो खंधेहिंतो नवपएसिया खंधा दव्बट्ठयाए बहुया ।
प. एएसि णं भंते! दसपएसियाणं खंधाणं संखेज्जएसियाण य खंधाणं दव्वट्ट्याए कयरे कयरेहिंतो વહયા ?
उ. गोयमा ! दसपएसिएहिंतो खंधेहिंतो संखेज्जपएसिया खंधा दव्वट्ट्याए बहुया ।
प. एएसि णं भंते ! संखेज्जपएसियाणं खंधाणं असंखेज्जपएसियाण य खंधाणं दव्वट्ट्याए कयरे कयरेहिंतो बहुया ?
उ. गोयमा ! संखेज्जपएसिएहिंतो खंधेहिंतो असंखेज्जपएसिया खंधा दव्वट्टयाए बहुया । प. एएसि णं भंते ! असंखेज्जपएसियाणं खंधाणं अणतपएसियाण य खंधाणं दव्वट्ट्याए कयरे कयरेहिंतो बहुया ?
૩. શૌયમા! અનંતપત્તિષ્ટિતો વધહિંતો અસંવેગ્નपएसिया खंधा दव्वट्ट्याए बहुया ।
पएसट्टयाए
प. एएसि णं भंते ! परमाणुपोग्गलाणं दुपएसियाण य खंधाणं पएसट्ट्याए कयरे कयरेहिंतो बहुया ? उ. गोयमा ! परमाणुपोग्गलेहिंतो दुपएसिया खंधा परसट्ट्याए बहुया ।
एवं एएणं गमएणं - जाव- नवपएसिएहिंतो खंधेहिंतो दसपएसिया खंधा पएसट्ट्याए बहुया ।
एवं सव्वत्थ पुच्छियव्वं,
दसपएसिएहिंतो खंधेहिंतो संखेज्जपएसिया खंधा पएसट्टयाए बहुया, संखेज्जपएसिहिंतो खंधेहिंतो असंखेज्जपएसिया खंधा परसट्ट्याए बहुया ।
प. एएसि णं भंते! असंखेज्जपएसियाण य खंधाणं अणंतपएसियाण य खंधाणं परसट्ट्याए कयरे
करेहिंतो बहुया
?
Jain Education International
For Private
よ
૨૫૩૭
ઉ. ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કંધોવડે પરમાણુ-પુદ્દગલ દ્રવ્ય વિવક્ષાથી વિશેષ છે.
પ્ર. ભંતે ! આ દ્વિપ્રદેશિક સ્કંધ અને ત્રિપ્રદેશિ સ્કંધોમાં દ્રવ્યની વિવક્ષાવડે કોણ કોનાથી વિશેષ છે ?
ઉ. ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કંધો કરતાં દ્વિપ્રદેશિક સ્કંધ દ્રવ્યની વિવક્ષાવડે વિશેષ છે.
આ જ પ્રમાણે આ ગમક (અભિલાપ) અનુસાર દસ પ્રદેશી સ્કંધ કરતાં નવપ્રદેશી સ્કંધ પર્યંત દ્રવ્ય વિવક્ષાવડે વિશેષ છે.
પ્ર. ભંતે ! આ દસ પ્રદેશી કંધો અને સંખ્યાત પ્રદેશી સ્કંધોમાં દ્રવ્ય વિવક્ષાવડે કોણ કોનાથી વિશેષ છે ?
ઉ. ગૌતમ ! આ દસ પ્રદેશી કંધો કરતાં સંખ્યાત પ્રદેશી સ્કંધ દ્રવ્ય વિવક્ષાવડે વિશેષ છે.
પ્ર. ભંતે ! આ સંખ્યાત પ્રદેશી કંધો અને અસંખ્યાત પ્રદેશી કંધોમાં દ્રવ્યની વિવક્ષાએ કોણ કોનાથી વિશેષ છે ?
ઉ. ગૌતમ ! સંખ્યાત પ્રદેશી કંધો કરતાં અસંખ્યાત પ્રદેશી સંધ દ્રવ્ય વિવક્ષાવડે વિશેષ છે.
પ્ર. ભંતે ! આ અસંખ્યાત પ્રદેશી કંધો અને અનંતપ્રદેશી સ્કંધોમાં દ્રવ્ય વિવક્ષા વડે કોણ કોનાથી વિશેષ છે ?
ઉ.
ઉ. ગૌતમ ! અનંત પ્રદેશી કંધો કરતાં અસંખ્યાત પ્રદેશી સંધ દ્રવ્ય વિવક્ષાવડે વિશેષ છે. પ્રદેશની અપેક્ષાએ -
પ્ર. ભંતે ! આ પરમાણુ-પુદ્દગલોમાં અને દ્વિપ્રદેશિક સ્કંધમાં પ્રદેશ વિવક્ષાવડે કોણ કોનાથી વિશેષ છે ?
ગૌતમ ! પરમાણુ-પુદ્દગલો કરતા વિદેતી ધ પ્રદેશ વિવક્ષાવડે વિશેષ છે.
આ જ પ્રમાણે આ ગમક અનુસાર નવપ્રદેશિક સ્કંધો કરતાં દસ પ્રદેશિક સ્કંધ પર્યંત પ્રદેશ વિવક્ષાવડે વિશેષ છે.
આ જ પ્રમાણે સર્વત્ર પૃચ્છા કરવી જોઈએ.
દસ પ્રદેશી સ્કંધો કરતાં સંખ્યાત પ્રદેશી સ્કંધ પ્રદેશ વિવક્ષાવડે વિશેષ છે.
સંખ્યાત પ્રદેશી કંધો કરતાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ પ્રદેશ વિવક્ષાવડે વિશેષ છે.
પ્ર. ભંતે ! આ અસંખ્યાત પ્રદેશી કંધો અને અનંત પ્રદેશી કંધોમાં પ્રદેશ વિવક્ષાવડે કોણ કોનાથી વિશેષ છે ?
Personal Use Only
www.jainelibrary.org