________________
૨૫૩૬
णवरं-परमाणुपोग्गला अपएसट्ट्याए भाणियव्वा, संखेज्जपएसिया खंधा निरेया पएसट्ठयाए असंखेज्जगुणा ।
सेसं तं चैव ।
दव्वट्ठ-पएसट्टयाए
१. सव्वत्थोवा अणंतपएसिया खंधा निरेया दव्बट्ट्याए,
२. ते चेव पएसट्ट्याए अनंतगुणा,
३. अनंतपएसिया खंधा सेया दव्वट्ट्याए अनंतगुणा,
४. ते चेव पएसट्ट्याए अनंतगुणा,
५. परमाणुपोग्गला सेया दव्वट्ट्याए अपएसट्ठयाए अनंतगुणा,
६. संखेज्जपएसिया खंधा सेया दव्वट्ट्याए असंखेÄYI,
७. ते चेव पएसट्ट्याए असंखेज्जगुणा,
८. असंखेज्जपएसिया खंधा सेया दव्वट्ठयाए असंखेज्जगुणा,
९. ते चेव पएसट्ट्याए असंखेज्जगुणा,
१०. परमाणुपोग्गला निरेया दव्वट्ट्याए अपएसट्ट्याए असंखेज्जगुणा,
११. संखेज्जपएसिया खंधा निरेया दव्वट्ठयाए असंखेज्जगुणा,
१२. ते चेव पएसट्ट्याए असंखेज्जगुणा,
१३. असंखेज्जपएसिया खंधा निरेया दव्वट्ट्याए असंखेज्जगुणा,
१४. ते चेव पएसट्ट्याए असंखेज्जगुणा,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
વિશેષ પરમાણુ-પુદ્દગલો માટે અપ્રદેશની અપેક્ષાએ તથા કંપવિહીન સંખ્યાત પ્રદેશી બંધ પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણા સમજવા જોઈએ. શેષ કથન પૂર્વે કહ્યું તે પ્રમાણે છે. દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ -
-
-
૧. કંપવિહીન અનંત પ્રદેશી સ્કંધ દ્રવ્યની અપેક્ષાએ સૌથી અલ્પ છે,
૨. (એનાથી) કંપવિહીન અનંત પ્રદેશી સંધ પ્રદેશની અપેક્ષાએ અનંતગણા છે,
૩. કંપયુક્ત અનંતપ્રદેશી સંધ દ્રવ્યની અપેક્ષાએ અનંતગણા છે,
૪. (એનાથી) કંપયુક્ત અનંતપ્રદેશી સંધ પ્રદેશની અપેક્ષાએ અનંતગણા છે,
૫. (એનાથી) કંપયુક્ત પરમાણુ-પુદ્દગલ દ્રવ્ય અને અપ્રદેશની અપેક્ષાએ અનંતગણા છે,
૬. (એનાથી) કંપયુક્ત સંખ્યાત પ્રદેશી સંધ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે,
૭. (એનાથી) કંપયુક્ત સંખ્યાત-પ્રદેશી સંધ પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણા છે,
૮. (એનાથી) કંપયુક્ત અસંખ્યાત-પ્રદેશી સંધ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે,
૯. (એનાથી) કંપયુક્ત અસંખ્યાત-પ્રદેશી સંધ પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણા છે, ૧૦. (એનાથી) કંપવિહીન પરમાણુ-પુદ્દગલ દ્રવ્ય અને અપ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણા છે, ૧૧. (એનાથી) કંપવિહીન સંખ્યાત પ્રદેશી કંધ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે,
૧૨. (એનાથી) કંપવિહીન સંખ્યાત પ્રદેશી કંધ પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણા છે, ૧૩. (એનાથી) કંપવિહીન અસંખ્યાત પ્રદેશી સ્કંધ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે,
વિયા. સ. ૨૬, ૩. ૪, મુ. ૨૨૦
૨૭, પરમાણુો જાળે છાંયાળ ચ-૧(યાવ ુત્ત ૯૭. પરમાણુ-પુદ્દગલો અને સ્કંધોનું દ્રવ્ય અને પ્રદેશની
परूवणं
અપેક્ષાએ બહુત્વનું પ્રરૂપણ :
दव्वट्टयाए
प. एएसि णं भंते ! परमाणुपोग्गलाणं दुपएसियाण य खंधाणं दव्वट्ट्याए कयरे कयरेहिंतो बहुया ?
૧૪. (એનાથી) કંપવિહીન અસંખ્યાત પ્રદેશી સ્કંધ પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણા છે.
દ્રવ્યની અપેક્ષાએ -
પ્ર. ભંતે ! આ પરમાણુ-પુદ્દગલ અને દ્વિપ્રદેશિક સ્કંધોમાં દ્રવ્ય વિવક્ષા (તાત્પર્ય)થી કોણ કોનાથી વિશેષ છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org