________________
પુદ્દગલ-અધ્યયન
९५. सेय-निरेय परमाणुपोग्गल खंधाणं अप्पाबहुये
प. एएसि णं भंते! परमाणुपोग्गलाणं सेयाणं निरेयाण य करे करेहिंतो अप्पा वा जाव- विसेसाहिया वा ? ૩. ગોયમા ! ?. સવ્વલ્યોવા પરમાણુપોળના સેયા, ૨. નિરેયા અસંવેગ્નનુĪT |
एवं - जाव- असंखेज्जपएसियाणं खंधाणं ।
प. एएसि णं भंते! अणतपएसियाणं खंधाणं सेयाणं निरेयाण य कयरे कयरेहिंतो अप्पा वा -जावविसेसाहिया वा ?
૩, ગોયમા! .સનચોવા મળતપસિયા વંધાનિરૈયા, ૨.. सेया अनंतगुणा ।
- વિચા. સ. ર્', ૩. ૪, મુ. ૨૦૭-૨૦૨
૨૬. જ્ઞેય - નિરેય પરમાણુોજ સંધાનું તત્ત્વયાતૢિ ૯૬. अप्पाबहुयं
प. एएसि णं भंते! परमाणुपोग्गलाणं संखेज्जपएसियाणं असंखेज्जपएसियाणं अणतपएसियाण य खंधाणं सेयाणं निरेयाण य दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ट्याए कयरे कयरेहिंतो अप्पा वा -ખાવ- વિસેસાદિયા વા?
૩. ગોયમા !
१. सव्वत्थोवा अणतपएसिया खंधा निरेया दव्बट्ट्याए,
२. अणतपएसिया खंधा सेया दव्वट्ट्याए अनंतगुणा,
३. परमाणुपोग्गला सेया दव्वट्ट्याए अनंतगुणा,
४. संखेज्जपएसिया खंधा सेया दव्वट्ठयाए असंखेज्जगुणा,
५. असंखेज्जपएसिया खंधा सेया दव्वट्ठयाए असंखेज्जगुणा,
६. परमाणुपोग्गला निरेया दव्वट्ट्याए असंखेज्जगुणा,
७. संखेज्जपएसिया खंधा निरेया दव्वट्ठयाए संखेज्जगुणा,
८. असंखेज्जपएसिया खंधा निरेया दव्वट्ठयाए असंखेज्जगुणा, पएसट्टयाए एवं चेव,
૨૫૩૫
પ્ર.
૯૫. સકંપ-નિષ્કપ પરમાણુ-પુદ્દગલ સ્કંધોનું અલ્પબહુત્વ : ભંતે ! સકંપ અને નિષ્કપ પરમાણુ-પુદ્દગલોમાં કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? ગૌતમ ! ૧. સૌથી અલ્પ સકંપ પરમાણુ-પુદ્દગલ છે, ૨. (એનાથી)નિષ્કપ પરમાણુ-પુદ્દગલ અસંખ્યાત
ઉ.
ગણા છે.
Jain Education International
આ જ પ્રમાણે અસંખ્યાત-પ્રદેશી સ્કંધો પર્યંતનું અલ્પબહુત્વ સમજવું જોઈએ.
પ્ર. ભંતે ! કંપયુક્ત અને કંપવિહીન અનંત પ્રદેશી સ્કંધોમાં કોણ-કોનાથી અલ્પ -યાવત્-વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ ! ૧. સૌથી અલ્પ કંપવિહીન અનંત પ્રદેશી સ્કંધ છે. ૨. (એનાથી) કંપયુક્ત અનંતપ્રદેશી કંધ અનંતગણા છે.
કંપયુક્ત-કેપવિહીન પરમાણુ-પુદ્દગલ સ્કંધોનું દ્રવ્યાદિની અપેક્ષાએ અલ્પબહુત્વ :
પ્ર. ભંતે ! કંપયુક્ત અને કંપવિહીન પરમાણુ-પુદ્દગલો,
સંખ્યાત પ્રદેશી કંધો, અસંખ્યાત પ્રદેશી કંધો અને અનંતપ્રદેશી કંધોમાં દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ !
૧. કંપવિહીન અનંત પ્રદેશી સંધ દ્રવ્યની અપેક્ષાએ સૌથી અલ્પ છે,
૨. (એનાથી) કંપયુક્ત અનંત પ્રદેશી સ્કંધ દ્રવ્યની અપેક્ષાએ અનંતગણા છે,
૩. (એનાથી) કંપયુક્ત પરમાણુ-પુદ્દગલ દ્રવ્યની અપેક્ષાએ અનંતગણા છે,
૪. (એનાથી) કંપયુક્ત સંખ્યાત પ્રદેશી સંધ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે,
૫. (એનાથી) કંપયુક્ત અસંખ્યાત પ્રદેશી બંધ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે,
૬. (એનાથી) કંપવિહીન ૫૨માણુ-પુદ્દગલ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે,
૭. (એનાથી) કંપવિહીન સંખ્યાત પ્રદેશી સંધ દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગણા છે,
૮. (એનાથી) કંપવિહીન અસંખ્યાત પ્રદેશી બંધ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે.
એ જ પ્રમાણે પ્રદેશની અપેક્ષાએ પણ આઠ ભંગ સમજવા જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org