________________
પુદ્દગલ-અધ્યયન
प. एएसि णं भंते! एगसमयट्ठिईयाणं दुसमयट्ठिईया य पोग्गलाणं दव्वट्ट्याए कयरे कयरेहिंतो विसेसाहिया ?
उ. गोयमा ! जहा ओगाहणाए वत्तव्वया एवं ठिईए वि । વિયા. સ. ૬, ૩. ૪, મુ. o ૦૬-o o ૦
-
૧૧. વરમાળુપોસાળે અંધાળ ચ વળા, પડુખ્ય મળ્વપf-૯૯.
ट्ठयाए बहुयत्त-परूवणं
प. एएसि णं भंते! एगगुणकालयाणं दुगुणकालयाण य पोग्गलाणं दव्वट्ट्याए कयरे कयरेहिंतो विसेसाहिया ?
उ. गोयमा ! एएसिं जहा परमाणुपोग्गलाईणं वत्तव्वया तहेव निरवसेसा भाणियब्बा ।
પૂર્વ સવ્વસ વળ-ચ-રસાળ ।
प. एएसि णं भंते! एगगुणकक्खडाणं दुगुणकक्खडाण य पोग्गलाणं दव्वट्ट्याए कयरे कयरेहिंतो विसेसाहिया ?
उ. गोयमा ! एगगुणकक्खडे हिंतो पोग्गले हिंतो दुगुणकक्खडा पोग्गला दव्वट्ट्याए विसेसाहिया । વ -ખાવ
नवगुणकक्खडेहिंतो पोग्गलेहिंतो दसगुणकक्खडा पोग्गला दव्वट्ट्याए विसेसाहिया । दसगुणकक्खडेहिंतो पोग्गलेहिंतो संखेज्जगुणकक्खडा पोग्गला दव्वट्ट्याए बहुया, संखेज्जगुणकक्खडेहिंतो पोग्गलेहिंतो असंखेज्जगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए बहुया, असंखेज्जगुणकक्खडेहिंतो पोग्गलेहिंतो अनंतगुणकक्खडा पोग्गला दव्वट्ट्याए बहुया । एवं पएसट्ट्याए वि ।
सव्वत्थ पुच्छा भाणियव्वा ।
जहा कक्खडा एवं मउय-गरूय-लहुया वि,
સીય-શિળ-નિદ્ધ-સુવા નહીં વળા |
- વિયા. સ. ૨૬, ૩. ૪, મુ. o o o-o o o ૨૦૦. પરમાણુવો ાજાને શ્રેયાળ ય તવનાહિં ગપ્પાવર્ષ
૧. પતિ જં મંતે ! ૨. પરમાણુપો જાળ,
Jain Education International
૧૦૦,
૨૫૩૯
પ્ર. ભંતે ! એક સમયની સ્થિતિયુક્ત અને બે સમયની સ્થિતિયુક્ત પુદ્દગલોમાં દ્રવ્યની વિવક્ષાવડે કોણ કોનાથી વિશેષાધિક છે ?
ઉ.. ગૌતમ ! જે પ્રમાણે પ્રદેશોમાં સ્થિત રહેલાની અવસ્થિતિ બતાવી એ જ પ્રમાણે સ્થિતિ વિષયક સમજવું જોઈએ.
પરમાણુ-પુદ્દગલો અને સ્કંધોનું વર્ણાદિની અપેક્ષાએ દ્રવ્ય-પ્રદેશ દ્વારા બહત્વનું પ્રરૂપણ :
પ્ર. ભંતે ! આ એક ગુણ કાળા અને બે ગુણ કાળા પુદ્દગલોમાં દ્રવ્ય વિવક્ષાથી કોણ કોના કરતાં વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ ! પૂર્વે જેવી રીતે પરમાણુ-પુદ્દગલ વિષયક કહ્યું છે, એ જ પ્રમાણે અહીંયા પણ સંપૂર્ણ કથન સમજવું જોઈએ.
આ જ પ્રકારે સર્વ વર્ણ, ગંધ, રસ સંબંધિત પણ સમજવું જોઈએ.
પ્ર. ભંતે ! એક ગુણ કર્કશ અને દ્વિગુણ કર્કશ પુદ્દગલોમાં દ્રવ્ય વિવક્ષાવડે કોણ કોના કરતાં વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ ! એક ગુણ કર્કશ પુદ્દગલ કરતાં દ્વિગુણ કર્કશ પુદ્દગલ દ્રવ્ય વિવક્ષાવડે વિશેષાધિક છે. આ જ પ્રકારે ધાવતુ
નવ ગુણ કર્કશ પુદ્દગલો કરતાં દસ ગુણ કર્કશ પુદ્દગલ દ્રવ્ય વિવક્ષાવડે વિશેષાધિક છે.
દસ ગુણ કર્કશ પુદ્દગલો કરતાં સંખ્યાતગુણ કર્કશ પુદ્દગલ દ્રવ્ય વિવક્ષાવડે અધિક છે. સંખ્યાતગુણ કર્કશ પુદ્દગલો કરતાં અસંખ્યાત ગુણ કર્કશ પુદ્દગલ દ્રવ્ય વિવક્ષાવડે અધિક છે. અસંખ્યાતગુણ કર્કશ પુદ્દગલો કરતાં અનંતગુણ કર્કશ પુદ્દગલ દ્રવ્ય વિવક્ષાવડે અધિક છે. આ જ પ્રમાણે પ્રદેશ વિવક્ષાવડે પણ સમજવું જોઈએ. સર્વત્ર પૃચ્છા કરવી જોઈએ.
જેવી રીતે કર્કશ સ્પર્શ સંબંધિત કથન કરવામાં આવ્યું છે એવી જ રીતે મૂ, ગુરુ અને લઘુ સ્પર્શોનું વર્ણન કરવું જોઈએ.
શીત (તું), ઉષ્ણ (ગરમ), સ્નિગ્ધ (તૈલી) અને રુક્ષ (શુષ્ક) સ્પર્શોનું કથન વર્ણોને અનુરૂપ કરવું જોઈએ. પરમાણુ-પુદ્દગલ અને સ્કંધોનું દ્રવ્યાદિની અપેક્ષાએ અલ્પબહુત્વ : પ્ર. ભંતે ! આ
૧. પરમાણુ-પુદ્દગલો,
For Private & Personal Use Only
www.jainelibrary.org