________________
૨૪૫૨
एगयओ चउपएसिए खंधे भवइ, अहवा-एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो तिपएसिया खंधा भवंति । अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो दुपएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ । अहवा चत्तारि दुपएसिया खंधा भवंति । पंचहा कज्जमाणे
एगयओ चत्तारि परमाणुपोग्गला,
एगयओ चउपसिए खंधे भवइ, अहवा - एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे,
एगयओ तिपएसिए खंधे भवइ,
अहवा - एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिन्नि दुपएसिया खंधा भवंति । छहा कज्जमाणे
एगयओ पंच परमाणुपोग्गला,
एगयओ तिपएसिए खंधे भवइ,
अहवा - एगयओ चत्तारि परमाणुपोग्गला,
एगयओ दो दुपएसिया खंधा भवंति । सत्तहा कज्जमाणे
एगयओ छ परमाणुपोग्गला,
एगयओ दुपएसिए खंधे भवइ । अट्ठहा कज्जमाणे
अट्ठ परमाणुपोग्गला भवंति ।
૬. नव भंते ! परमाणुपोग्गला एगयओ साहन्नंति, एओ साहण्णित्ता किं भवइ ?
૩. ગોયમા ! નવ પતિ વંધે મવર,
से भिज्जमाणे दुहा वि - जाव- नवविहा कज्जंति,
दुहा कज्जमाणे
एगयओ परमाणुपोग्गले,
एगयओ अपएसिए खंधे भवइ,
अहवा - एगयओ दुपएसिए खंधे, एगयओ सत्तपएसिए खंधे भवइ, अहवा - एगयओ तिपएसिए खंधे,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
એક તરફ ચતુપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ બે ત્રિપ્રદેશિક સ્કંધ બને છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ બે દ્વિપ્રદેશિક સ્કંધ,
એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - ચાર દ્વિપ્રદેશિક સ્કંધ બને છે. પાંચ વિભાગ કરવામાં આવતાં - એક તરફ ચાર પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ચતુષ્પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ત્રણ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ,
એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ બને છે. છ વિભાગ કરવામાં આવતાં - એક તરફ પાંચ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ચાર પરમાણુ પુદ્દગલ, એક તરફ બે દ્વિપ્રદેશિક સ્કંધ બને છે. સાત વિભાગ કરવામાં આવતાં -
એક તરફ છ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે.
આઠ વિભાગ કરવામાં આવતાં -
આઠ પરમાણુ પુદ્દગલ બને છે.
પ્ર. ભંતે ! નવ પરમાણુ પુદ્દગલ એક સાથે મળે છે અને એક સાથે મળવાથી શું થાય છે ?
ઉ. ગૌતમ ! નવપ્રદેશી સંધ થાય છે.
એનું વિભાજન કરવામાં આવતાં બે -યાવ- નવ વિભાગ થાય છે.
બે વિભાગ કરવામાં આવતાં -
એક તરફ એક પરમાણુ પુદ્દગલ,
એક તરફ એક અષ્ટપ્રદેશી સંધ થાય છે. અથવા - એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ, એક તરફ સપ્તપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ત્રિપ્રદેશિક સ્કંધ,
For Private Personal Use Only
www.jainelibrary.org