________________
પુદગલ-અધ્યયન
૨૪૫૩
एगयओ छप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ चउप्पएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ । तिहा कज्जमाणेएगयओ दो परमाणुपोग्गला, एगयओ सत्तपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ छप्पसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दो चउप्पएसिया खंधा भवंति, अहवा-एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा-तिन्नि तिपएसिया खंधा भवंति । चउहा कज्जमाणेएगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ छप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ दो परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा-एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दो दुपएसिया खंधा, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ दो तिपएसिया खंधा भवंति, अहवा-एगयओ तिन्नि दुपएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ ।
એક તરફ પપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ચતુuદેશિક સ્કંધ, એક તરફ એક પંચ પ્રદેશી ઢંધ થાય છે. ત્રણ વિભાગ કરવામાં આવતાં - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ એક સપ્તપ્રદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ બે દ્ધિપ્રદેશી સ્કંધ, એક તરફ એક પર્ણદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ત્રિપ્રદેશી ઢંધ, એક તરફ એક પંચ પ્રદેશ સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ બે ચતુષ્પદેશી ઢંધ બને છે. અથવા - એક તરફ એક દ્ધિપ્રદેશી અંધ, એક તરફ એક ત્રિપ્રદેશી ઢંધ, એક તરફ એક ચતુષ્પદેશી ઢંધ થાય છે. અથવા - ત્રણ ત્રિપ્રદેશી અંધ બને છે. ચાર વિભાગ કરવામાં આવતો - એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ષટ્રપ્રદેશી ઢંધ થાય છે. અથવા – એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ એક દ્ધિપ્રદેશી ઢંધ, એક તરફ એક પંચપ્રદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ત્રિપ્રદેશી ઢંધ, એક તરફ એક ચતુuદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ બે ઢિપ્રદેશી સ્કંધ, એક તરફ એક ચતુuદેશી સ્કંધ થાય છે. અથવા – એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ એક દ્ધિપ્રદેશી સ્કંધ, એક તરફ બે ત્રિપ્રદેશ સ્કંધ બને છે. અથવા - એક તરફ ત્રણ ઢિપ્રદેશી સ્કંધ, એક તરફ એક ત્રિપ્રદેશ સ્કંધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org