________________
પુદ્ગલ-અધ્યયન
૨૪૫૧
छहा कज्जमाणेएगयओ पंच परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे भवइ। सत्तहा कज्जमाणे
सत्त परमाणुपोग्गला भवंति । प. अट्ठ भंते ! परमाणुपोग्गला एगयओ साहन्नंति,
एगयओ साहण्णित्ता किं भवइ ? ૩. યમી ! મદ્રુપgિ વંધે મવ૬,
से भिज्जमाणे दहा वि-जाव-अठहा विकज्जति,
-
S,
दुहा कज्जमाणेएगयओ परमाणुपोग्गले, एगयओ सत्तपएसिए खंधे भवइ, अहवा-एगयओ दुपएसिए खंधे, एगयओ छप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ तिपएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा-दो चउप्पएसिया खंधा भवंति । तिहा कज्जमाणेएगयओ दो परमाणुपोग्गला, एगयओ छप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दुप्पएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ,
દવા-gય તો તુપસિયા વંધા, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ दुपएसिए खंधे, एगयओ दो तिपएसिया खंधा भवंति, चउहा कज्जमाणेएगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा-एगयओ दोन्नि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे,
છ વિભાગ કરવામાં આવતાં - એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલ, એક તરફ દ્ધિપ્રદેશિક સ્કંધ થાય છે. સાત વિભાગ કરવામાં આવતાં - સાત પરમાણુ પુદ્ગલ થાય છે. ભંતે ! આઠ પરમાણુ પુદ્ગલ એક સાથે મળે છે
અને એક સાથે મળવાથી શું થાય છે ? ઉ. ગૌતમ ! અપ્રદેશિક અંધ બને છે.
એનું વિભાજન કરવામાં આવતા બે -વાવત- આઠ વિભાગ થાય છે. બે વિભાગ કરવામાં આવતાં - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ એક સપ્તપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક ઢિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક પદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક પંચપ્રદેશી ઢંધ થાય છે. અથવા - બે ચતુuદેશી ઢંધ બને છે. ત્રણ વિભાગ કરવામાં આવતો - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ એક પદ્ધદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ઢિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક પંચપ્રદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક ચતુuદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે દ્ધિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક ચતુષ્પદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક દ્ધિપ્રદેશિક સ્કંધ, એક તરફ બે ત્રિપ્રદેશ સ્કંધ થાય છે. ચાર વિભાગ કરવામાં આવતાં - એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક તરફ પંચ પ્રદેશી ઢંધ થાય છે, અથવા - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ એક દ્ધિપ્રદેશી ઢંધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org